Gujarat Lattest News

 • વડાપ્રધાનના આગમન પૂર્વે કેવડિયા છાવણીમાં ફેરવાયું

  કેવડિયા ખાતે સરોવર નર્મદા ડેમની ૧૩૮.૬૮ મીટરની સર્વોચ્ચ સપાટી રવિવારે સાંજે પાર કરી હતી. નર્મદા ડેમના નવા દરવાજા નાખ્યા બાદ કરવામાં આવેલા લોકાર્પણને આવતીકાલે બે વર્ષ પૂર્ણ થાય છે અને આવતીકાલે તા.૧૭ સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ છે, ત્યારે ફરી એકવાર મોદી કેવડિયા સ્થિત નર્મદા ડેમ ખાતે આવશે અને ડેમ પર પહોંચીને નર્મદાનું પૂજન કરશે. નર્મદા … Read More

 • મોદી કેવડિયામાં નમામિ દેવી નર્મદે મહોત્સવમાં પહોંચશે

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ૬૯ વર્ષના થવા જઇ રહ્યા છે. આ પ્રસંગે તેઓ નર્મદા નદી પર બનેલા ગુજરાતના સરદાર સરોવર બંધના સ્થળે જ્યાં જળ સપાટી પ્રથમ વખત સર્વોચ્ચ સ્તર પર પહોંચી ચુકી છે. બંધની જળ સપાટી ૨૦૧૭માં પ્રથમ વખત વધારવામાં આવી હતી. ત્યારબાદથી જળસપાટી ૧૩૮.૬૮ મીટર સુધી પહોંચી ચુકી છે. આજે મોડી સાંજે અમદાવાદમાં આવી … Read More

 • default
  વડનગર સિવિલ હોસ્પિટલ એક મેડિકલ હબ બની ચુકી

  ત્રણ વર્ષના ગાળામાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડનગરમાં સિવિલ હોÂસ્પટલ હવે મેડિકલ હબ તરીકે છે. આ હોÂસ્પટલના એનઆઈસીયુ અને આઈસીયુમાં તમામ પ્રકારની સુવિધાઓ રહેલી છે. હોસ્પિટલમાં સિજેરિયન ડિલિવરી સહિત તમામ પ્રકારના દર્દીઓની મફત સારવાર કરવામાં આવે છે જ્યારે કોઇ પ્રાઇવેટ ન‹સગ હોમમાં સિજેરિયન ડિલિવરી માટે ૩૦૦૦૦ સુધીનો ચાર્જ લાગે છે. મોદીના ગૃહવતન વડનગરમાં ચિત્ર બદલાઈ … Read More

 • default
  પુંજ કમિટીની સમક્ષ હાર્દિક પટેલ રજૂ ઃ વધુ સમય માંગ્યો

  સને ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન જીએમડીસી ગ્રાઉન્ડમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જની તપાસ માટે બનાવાયેલી પુંજ કમિટી સમક્ષ આજે બપોરે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ હાજર થયો હતો. જા કે, હાર્દિક પટેલે પુરાવા સાથે જરૂરી જવાબ રજૂ કરવા માટે બે દિવસનો સમય માંગ્યો હતો અને હવે તે આગામી બુધવારે બપોરે ત્રણ કલાકે પોલીસ દમન અંગેના … Read More

 • default
  મહી નદીનું રોદ્ર સ્વરૂપ : લોકો ઉપર સંકટ, હજારોનું સ્થળાંતર

  મધ્યપ્રદેશ, પંચમહાલ સહિતના વિસ્તારમાં બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદને પગલે મહીસાગર નદીના ૧૦ લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થતાં કડાણા ડેમમાંથી ૭ લાખ ક્યુસેક પાણી છોડાતા વણાંક બોરી ડેમમાં પાણીની આવક વધી જવા પામી હતી. વણાકબોરી ડેમની ૨૪૨ મીટર ભયજનક સપાટી છે, તેની સામે ૨૩૨ એ પહોંચતાં વ્હાઈટ સીગ્નલ જાહેર કરાયું છે. વણાંકબોરીમાંથી મહીસાગરમાં … Read More

 • નર્મદા બંધે આખરે ૧૩૮ મીટરની ઐતિહાસિક સપાટીને વટાવી દીધી

  ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમે આજે ૭૦ વર્ષમાં સૌ પ્રથમવાર ૧૩૮ મીટરની ઐતિહાસિક સપાટી વટાવી દેતાં ગુજરાતભરના લોકોમાં ખુશીની લાગણી છવાઇ ગઇ છે. ખાસ કરીને ખેડૂતોમાં નર્મદા ડેમ છલોછલ ભરાઇ જતાં ખુશીનો કોઇ પાર નથી રહ્યો. હાલ નર્મદા ડેમની સપાટી ૧૩૮.૦૮ મીટરને વટાવી ગઇ છે. ડેમમાં હાલ પાણીની આવક ૭ લાખ ૪૮ હજાર ક્યુસેક થઈ … Read More

 • default
  નર્મદાનીરના વધામણાની તડામાર તૈયારીઃ મેઘલાડુનો પ્રસાદ અપાશે

  ‘નમામી દેવી નર્મદે’ નર્મદા બોધ પૂર્ણ કક્ષાએ ભરાતા રાજ્યભરમાં અનોખી ઉજવણી ભાજપ અને સરકાર બન્ને સાથે મળીને કરવા જઈ રહી છે. તા.17 સપ્ટેમ્બર યોજાનાર કાર્યક્રમમાં મેઘલાડુ ખવડાવવાનો નિર્ધાર રાજ્ય સરકારે કર્યો છે. અલ્પાહાર સ્વરૂપે ભાગ લેનાર દરેક લોકોને મેઘલાડુ પીરસવામાં આવશે. આ માટેની તડામાર તૈયારીઆે સંગઠન અને સરકાર કક્ષાએ શરૂ કરી દેવામાં આવી છે. 1000 … Read More

 • default
  ગુજરાત : 16 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નાેંધાયો

  સમગ્ર ગુજરાત રાજયમાં ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદની સારી કૃપા વરસી રહી છે ત્યારે રાજયના જળાશયોમાં પણ નોંધપાત્ર આવક સાથે ઘણા જળાશયો છલકાયા છે, તો તેના કારણે રાજયમાં પાણીની ચિંતા હલ થઇ ગઇ છે. ખુદ સરકાર અને તંત્ર દ્વારા આ વર્ષના વરસાદને લઇ ભારે રાહત અનુભવાઇ છે કારણ કે, તેમના માટે પાણીની સમસ્યા હલ થઇ ગઇ … Read More

 • default
  ગુજરાતમાં મેઘ મહેર : દાહોદમાં 7 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો

  ગુજરાતના જુદા જુદા ભાગોમાં અતિભારે વરસાદનો દોર જારી રહ્યો છે. મધ્ય, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ જારી રહ્યો છે. મોનસુનની સિઝન પૂર્ણ થવા આવી છે ત્યારે અતિભારે વરસાદનો દોર જારી રહ્યો છે. આજે દાહોદ, વલસાડ, નવસારી સહિતના વિવિધ ભાગોમાં અતિભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. દાહોદમાં સાત ઇંચથી પણ … Read More

 • વડાપ્રધાન મોદી તા.31 આેકટોબરે કેવડિયામાંઃ બુલેટપ્રુફ ટેન્ટ બનાવાયો

  31 આેકટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 182 મીટરના વિશ્વ વિખ્યાત સરદાર પટેલની પ્રતિમાની વર્ષગાંઠના દિવસે કેવડિયા ખાતે વિવિધ પ્રકલ્યો ખુલ્લા મુકશે. આ પ્રથમ વર્ષ ગાંઠના દિવસે નરેન્દ્ર મોદી આવવાના હોવાથી ખાસ બુલેટપ્રુફ ટેન્ટ બનાવવામાં આવી રહ્યાે છે. અત્રે નાેંધવું જરૂરી છે. એક વર્ષ પહેલા બનાવવામાં આવેલા તમામ ટેન્ટોને દૂર કરીને … Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL