Gujarat Lattest News

 • default
  સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારે ખુશનુમા વાતાવરણ, બપોરે આકરો તાપ

  મોડીસાંજથી વહેલી સવાર સુધી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ગઈકાલથી વધી રહ્યું છે. આજે પણ આ સિલસિલો ચાલુ રહ્યાે છે અને પોરબંદરમાં સવારે 93 ટકા ભેજ નાેંધાયું હતું અને ઝાકળવષાર્ જોવા મળી હતી. રાજકોટમાં આજે ઝાકળ જોવા મળી હતી પરંતુ ગઈકાલની સરખામણીએ તેનું જોર આેછું હતું. આજે રાજકોટમાં 86, આેખામાં 86, કંડલામાં 91, અમરેલીમાં 71, નલિયામાં 79, … Read More

 • રાજ્યની 345 કોલેજોમાં 3597 જગ્યાઓ ખાલી: કોલેજોની સ્થિતિ કફોડી

  રાજ્યમાં શૈક્ષણિક વિકાસ અને ક્રાંતિની સરકાર દ્વારા વાતો કરવામાં આવે છે પરંતુ ગ્રાઉન્ડ રીઆલિટી તેના કરતા ઘણી જુદી છે. ઠેર ઠેર કોલેજોની ભરમાર ફૂટી નીકળી છે પરંતુ તેમાં ભણતા લાખો વિદ્યાર્થીઓના ભણાવનાર જ કોઈ નથી. તેમાં પણ આટ્ર્સ અને કોમર્સ કોલેજની હાલત સૌથી કફોડી છે. જેમાં 72 સરકારી અને 54 ગ્રાન્ટ ઈન કોલેજો મળીને રાજ્યની … Read More

 • ટેકાના ભાવે સરકારે ખરીદેલી નવ લાખ ટન મગફળી મિલરોને બજાર ભાવે વેચાશે

  ગઈકાલે ગોંડલ ખાતે માર્કેટયાર્ડના હોલમાં યોજાયેલી સૌરાષ્ટ્ર્ર ઓઈલ મિલ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભામાં સરકારે ટેકાના ભાવે ખરીદેલી નવ લાખ ટન મગફળીના વેચાણનો મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો હતો. સમીરભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સોમાની આ મિટીંગમાં ઉપસ્થિત નાફેડના અધિકારીઓએ મગફળી વેચવા માટે હજુ સુધી સરકાર તરફથી કોઈ સ્પષ્ટ્ર સુચના મળી નથી તેવી વાત કરી હતી … Read More

 • default
  રાજકોટ, ભૂજ, નલિયા, વેરાવળ સહિત અનેક સ્થળે ઝાકળ: વાતાવરણ પલટાયું

  ગઈકાલ રાતથી સૌરાષ્ટ્ર્ર–કચ્છના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ઉનાળા જેવી ગરમીનો અહેસાસ કરતા લોકોને ગરમીમાં થોડી રાહત થઈ છે. રાતથી સવાર સુધીમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક વધી ગયું હતું અને રાજકોટ, ભૂજ, નલિયા, વેરાવળ સહિત અનેક સ્થળોએ સવારે ઝાકળ જોવા મળી હતી. આજે સવારે રાજકોટમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૪, વેરાવળમાં ૮૮, ભૂજમાં ૮૭, નલીયામાં ૮૬ … Read More

 • ભાજપમાંથી રૂપાલા–માંડવિયા કોંગ્રેસમાંથી રાઠવા અને યાસિકે રાયસભાના ફોર્મ ભર્યા

  રાજ્યસભામાં ગુજરાતની ૪ બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે ભાજપમાંથી મંત્રી પુરુષોતમ રૂપાલા અને મંત્રી મનસુખ માંડવિયા અને કોંગ્રેસમાંથી પૂર્વ રેલ મંત્રી નારણ રાઠવા તથા સામાજિક કાર્યકર ડો.અમી યાસિકે પોતાના ઉમેદવારી પત્ર વિધાનસભા સચિવાલય ખાતે ભરી દીધા છે. આ અંગેના પરિણામો અત્યારથી સ્પષ્ટ્ર થઈ ચૂકયા છે. આ ચારેય બેઠકો બિનહરિફ તા.૧૫મીએ જાહેર કરી દેવામાં આવે … Read More

 • રાજકોટના ડીડીઓના પુત્ર અનુજને ગવર્નરનો એવોર્ડ

  રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી ઘનશ્યામકુમાર પંડયા (જી.ટી.પંડયા)ના પુત્ર અનુજને ભારત સ્કાઉટ એન્ડ ગાઈડસનો બેસ્ટ રોવરનો એવોર્ડ પ્રા થયો છે. રાયપાલ ઓ.પી.કોહલી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે તેમને ગાંધીનગર ખાતે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અનુજ પંડયાને એવોર્ડ મળ્યાની જાણ થતાં જ તેના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. રોઅર સ્કાઉટ રાયપાલ એવોર્ડ મળ્યા … Read More

 • default
  રંઘોળાના મૃતકોના વારસદારોને વડાપ્રધાન રાહત ફંડમાંથી ૨ લાખ અપાશે

  ગત મંગળવારે ભાવનગરના રંઘોળા ખાતે જાનૈયા ભરેલો ટ્રક પુલ પરથી ખાબકતા ૩૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ મૃતકોના વારસદારોને વડાપ્રધાન રાહત કોઠામાંથી રૂા. ૨ લાખની સહાય આપવામાં આવશે. તો ગંભીર ઈજાના કેસમાં રૂા.૫૦ હજારની સહાય આપવાનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા કરવામાં આવ્યો હોવાનું મુખ્યમંત્રી કાર્યાલયના સુત્રો દ્રારા જાણવા મળે છે. રંઘોળા નદીમાં જાનૈયા ભરેલ … Read More

 • default
  દિલ્હીમાં પણ અધ્યાપકોનો વિરોધ: રાષ્ટ્ર્રપતિને આવેદનપત્ર પાઠવાશે

  યુજીસી દ્રારા રોસ્ટર અનામત સંદર્ભે બહાર પાડવામાં આવેલા પરિપત્રોનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ગઈકાલે દિલ્હી ખાતે વિશ્ર્વ વિધાલય સઘં (ડુટા)ની એક તાકીદની બેઠક મળી હતી. દિલ્હી યુનિવર્સિટી ટીચર્સ એસોસીએશન (ડુટા)ની આ બેઠકમાં યુજીસીના પત્રનો વિરોધ કરીને આ સંદર્ભે આંદોલન ચલાવવા માટે ૧૫ સભ્યોની સમિતિ રચવામાં આવી છે. તા.૧૨ માર્ચના રોજ યુજીસી સામે દેખાવો યોજવામાં … Read More

 • સૌ.યુનિ.ના અધ્યાપકોનું ઉગ્ર આંદોલન: યુજીસીના અનામતના પરિપત્રની હોળી કરી

  યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્રારા તાજેતરમાં રોસ્ટર અને અનામત સંદર્ભે બહાર પાડવામાં આવેલા પરિપત્રનો ભારે વિરોધ થઈ રહ્યો છે. બે દિવસ અગાઉ વિધાર્થીઓએ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી કેમ્પસ પર દેખાવો કરીને પોતાનો વિરોધ નોંધાવ્યા બાદ હવે અધ્યાપકો મેદાનમાં આવ્યા છે અને સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી શૈક્ષણિક પરિવારના નેજા હેઠળ ઓબીસી, એસટી અને એસસી અધ્યાપકો દ્રારા યુજીસીના વિષય આધાર Read More

 • સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં ફરી ગરમીને બ્રેક: ભેજનું પ્રમાણ વધી ગયું

  સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં મહત્તમ તાપમાનનો પારો ૩૮ ડિગ્રીએ પહોંચી ગયા બાદ ગઈકાલે સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભેજનું પ્રમાણ એકાએક જોરદાર વધી જતાં મહત્તમ તાપમાન ઘટી ગયું છે. આજે સવારે રાજકોટમાં ભેજનું પ્રમાણ ૯૪ ટકા, પોરબંદરમાં ૮૬, વેરાવળમાં ૮૨, દ્રારકામાં ૮૦, ઓખામાં ૮૩ ટકા ભેજ નોંધાયો છે. ભેજનું પ્રમાણ વધતાં રાજકોટમાં મહત્તમ તાપમાન ત્રણેક ડિગ્રી નીચે … Read More

Most Viewed News
VOTING POLL