Gujarat Lattest News

 • default
  વડોદરામાં ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ : ત્રણની ધરપકડ

  વડોદરા એસઆેજીના અધિકારીઆેએ આજે એક મહત્વના આેપરેશનમાં વડોદરામાં અટલાદરા વિસ્તારમાંથી યુવાધનને નશાખોરીના રવાડે ચઢાવતાં એક ખતરનાક ડ્રગ્સ કૌભાંડનાે પદાૅફાશ કયોૅ હતાે. ચાેંકાવનારી વાત તાે એ હતી કે, આ કૌભાડમાં અટલાદરા વિસ્તારના પાેશ એરિયામાં રહેતાે પાઠક પરિવાર પાેતે જ સંડોવાયેલો હતાે અને પાેલીસે આ ડ્રગ્સ કૌભાંડમાં માતા-પુત્ર અને પૂત્રવધુની ધરપકડ કરી લીધી છે. પાેલીસે આરોપીઆે પ Read More

 • default
  ગાંધીનગરમાં ૯૩૯ યુવાઓને રૂા.૬ કરોડની સહાય વિતરણ કરતા મુખ્યમંત્રી

  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટ્રપણે જણાવ્યું કે ગુજરાતમાં પછાત, વંચિત, શોષિત, પીડિત દરેક સમાજ વર્ગેાની આર્થિક સામાજિક ઉન્નતિ માટે સરકારે બજેટમાં ૩૬૪૧ કરોડની માતબર ફાળવણી કરી છે. સબ સમાજ કો લિયે સાથ મેં આગે હૈ બઢતે જાના એ આ સરકારની નેમ છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમના ઉપક્રમે યોજાયેલા … Read More

 • default
  રાજકોટમાં 65 સહિત રાજ્યમાં 7612 દારૂના અડ્ડાની ફરિયાદ

  ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં બુટલેગરો તથા દારૂના અડ્ડાઆે વધ્યાના આંકડા વિધાનસભામાં મુકવામાં આવેલી પ્રશ્નોતરીમાંથી બહાર આવ્યું છે. રાજ્યભરમાં 7612 દારૂના અડ્ડા અંગેની ફરિયાદ થવા પામી છે. સૌથી વધુ દારૂના અડ્ડા અમદાવાદમાં 2239, વલસાડ 1491, સુરત 622, મહેસાણા 491, બનાસકાંઠા 277, રાજકોટમાં 65 ફરિયાદો નાેંધાયાની વિગતો વિધાનસભાની પ્રશ્નોતરીમાં બહાર આવવા પામી છે. ધર્મ પરિવર્તનની અરજી … Read More

 • default
  આજે રાજ્યના ઇનચાર્જ પોલીસવડા થશે નિવૃત્ત: નવા વડા તરીકે શિવાનદં ઝાનું નામ સૌથી આગળ

  રાજયના ઇન્ચાર્જ ડીજીપી પ્રમોદકુમાર આજે નિવૃત્ત થઇ રહ્યા છે. તેથી હવે નવા કાયમી ડીજીપી તરીકે રાજય સરકાર દ્વારા કોના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવે તે અંગે સૌ કોઇની નજર મંડાઇ છે. આ પહેલા રાજ્યના સૌથી છેલ્લા ફૂલ ટાઇમ પોલીસવડા પી.સી. ઠાકુર હતા. એપ્રીલ 2016માં તેમનું ટ્રાન્સફર થતા પાછલા બે વર્ષથી રાજ્યમાં ઇન્ચાર્જ આ ડીજીપી હોદ્દાે … Read More

 • default
  ફી નિર્ધારણ મામલો: સરકાર આજે ‘કટ ઓફ ફી’ જાહેર કરશે

  સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાય સરકાર દ્રારા બુધવારે સ્કૂલોની કટ ઓફ ફી જાહેર કરાશે. સરકાર દ્રારા કટ ઓફ ફી જાહેર કરાયા બાદ જે સ્કૂલો તેના કરતા વધુ ફી લેવા માંગતી હોય તેમણે ફી કમિટી સમક્ષ ૧૪ માર્ચ સુધીમાં દરખાસ્ત કરવાની રહેશે અને તેના આધારે ફી કમિટી દ્રારા ૨૮ માર્ચના રોજ જે તે સ્કૂલની પ્રોવિઝનલ ફી … Read More

 • default
  બાેર્ડની પરીક્ષા માટે પહેલીથી હોલ ટિકિટનું વિતરણ કરાશે

  ધોરણ-10 અને 12ની બાેર્ડની પરીક્ષાઆે આગામી તા.12મી માર્ચથી શરૂ થઇ રહી છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બાેર્ડ દ્વારા આ અંગેની તડામાર તૈયારીઆે આરંભી દેવાઇ છે. જેના ભાગરૂપે હવે તા.1લી માર્ચે ગુરૂવારથી શાળાઆે દ્વારા પરીક્ષાથીૅ વિદ્યાથીૅઆેને પરીક્ષામાં બેસવા દેવા અંગેની હોલ ટિકિટનું વિતરણ શરૂ કરવામાં આવશે. સવારે 10થી સાંજે 4 વાગ્યા દરમ્યાન વિદ્યાથીૅઆે … Read More

 • ગુજરાતમાં 70,000ને સરકારી નોકરીની વાત બણગાં: માત્ર 12869ને જોબ મળી

  યુવા શિક્ષકોને સૌથી વધુ નોકરી આપવાના કરેલા વાયદા પોકળ પૂરવાર થયા છે. ગુજરાતમાં 5.37 લાખ બેરોજગારોની નોંધાયેલી ફૌજ છે. આ ફૌજ પૈકીના માત્ર 12869 લોકોને સરકારી નોકરી મળી છે જે બતાવે છે કે સરકાર કેટલી નોકરી આપવામાં સફળ રહી છે. વિધાનસભાની પ્રશ્ર્નોત્તરીમાં શિક્ષિત બેરોજગારોના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર પર પ્રશ્ર્નોની રીતસર તડી બોલાવી હતી જેના … Read More

 • 38.6 ડિગ્રી સાથે મહુવા હોટ સિટી: રાજકોટમાં 37.5

  ગરમીના પ્રમાણમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં દિનપ્રતિદિન વધારો થતો જાય છે. ગઈકાલે રાત્રે આકાશમાં વાદળો જોવા મળ્યા હતા પરંતુ આમ છતાં ગરમીનું જોર ઘટતું નથી. 38.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે મહવા સમગ્ર રાજ્યમાં હોટ સિટી રહ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં બીજા ક્રમે રાજકોટ 37.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર-ગુજરાતના અન્ય શહેરોના મહત્તમ તાપમાન પર નજર કરીએ તો અમદાવાદમાં … Read More

 • default
  રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, ઇડરમાં 37 ડિગ્રીને પાર કરતું તાપમાન

  સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઉનાળાનો આકરો પ્રારંભ થયો હોય તેમ લઘુત્તમ તાપમાનનો પારો સડસડાટ ઉંચે ચડી રહ્યાે છે. રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર અને ઈડરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીને પાર કરી ગયું છે. પોરબંદર-રાજકોટમાં 37, સુરેન્દ્રનગરમાં 37.3, ઈડરમાં 37.6 ડિગ્રી મહત્તમ તાપમાન નાેંધાયું છે. આ ઉપરાંત અમરેલીમાં 36.6, દીવમાં 36.1, મહુવામાં 36.2, કંડલામાં 36 ડિગ્રી મહત્તમ … Read More

 • default
  પાટણમાં દલિત આત્મવિલોપનના મુદ્દે વિધાનસભામાં ઉગ્ર ચર્ચા

  ગુજરાત વિધાનસભામાં આજે ૧૬ની નોટિસ જાહેર અગત્યની બાબતો પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. વિધાનસભાના નિયમોના નિયમ–૧૧૬ અન્વયે ધારાસભ્ય કિરીટ પટેલ દ્રારા પાટર ખાતે દલિત આગેવાને કરેલા આત્મવિલોપનને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેની ચર્ચામાં ભાગ લેશે કોંગ્રેસના શૈલેષ પરમાર, ચંદન ઠાકોર અને અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને આ દલિત આત્મવિલોપનને મુદ્દે સરકાર દ્રારા લેવામાં … Read More

Most Viewed News
VOTING POLL