Gujarat Lattest News

 • default
  સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં અનેક સ્થળોએ ઝાકળ: ગરમીમાં રાહત

  આજે સતત ત્રીજા દિવસે પોરબંદર, દ્રારકા, ઓખા, કંડલા સહિત સૌરાષ્ટ્ર્ર–કચ્છના અનેક શહેરોમાં સવારે ઝાકળ જોવા મળી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પોરબંદરમાં ૯૫, દ્રારકા–ઓખામાં ૯૦, ભૂજ ૮૬, રાજકોટ ૮૪, કંડલા ૯૪ ટકા રહેવા પામ્યું છે. ભેજવાળા વાતાવરણને કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો થતા ગરમીમાં રાહત અનુભવાઈ છે. Read More

 • વડોદરાના ખ્યાતનામ જવેલર્સને ત્યાં આવકવેરાના દરોડા

  નોટબંધી બાદ બેકોમાં કરેલા નાણાકીય વ્યવહારને ધ્યાને રાખી આવકવેરા ખાતાએ આજે વડોદરાના એક ખ્યાતનામ જવેલર્સ ઉપર દરોડાની કાર્યવાહી શ કરી હોવાનું જાણવા મળ્યું છે. ઓપરેશન કલીન મની હેઠળ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત રાયના અનેક સ્થળોએ આઈ ટી દ્રારા તપાસ કરવામાં આવી રહી છે. વડોદરામાં અલકાપુરી વિસ્તારમાં આવેલ સી એચ જવેલર્સને ત્યાં આઈ ટી … Read More

 • default
  રાજકોટ સહિત રાજયભરમાં આજે એસ.ટી.કર્મચારીઓના ૧૫,૪૪૬ પડતર કેસના નિકાલ માટે મેગા લોક અદાલત

  ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના ઈતિહાસમાં આજે સર્વપ્રથમવાર મેનેજિંગ ડાયરેકટર સોનલ મિશ્રાના માર્ગદર્શન હેઠળ ડ્રાઈવર–કંડકટર સહિતના કર્મચારીઓના કુલ પડતર ૧૫૪૪૬ ડિફોલ્ટ કેસના નિકાલ માટે મેગા લોક અદાલત રાખવામાં આવી છે. આજે સવારે ૧૦ વાગ્ાથી રાજકોટ સહિત રાયભરમાં આ લોક અદાલતનો પ્રારભં થયો હતો અને આજે સાંજ સુધીમાં કુલ ૧૩૩૩૬ કેસનો નિકાલ થવાનો અંદાજ … Read More

 • default
  હોટલોને અપાયેલું દારૂ વેચવાનું લાયસન્સ ગેરકાયદેસર: જાહેર હિતની અરજી

  રાયની ૫૫ હોટલ્સને દા વેચવા માટેના પરવાના (લિકર લાયસન્સ) આપવામાં રાય સરકાર દ્રારા ખુદ તેના જ ધારાધોરણોનો ભગં કરાતો હોવાના મુદ્દે હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી થઇ છે. જેમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠે રાય સરકારને નોટિસ પાઠવી કેસની વધુ સુનાવણી ૧૧મી એપ્રિલના રોજ મુકરર કરી છે. . જૂનાગઢના રહેવાસી અરજદાર … Read More

 • default
  દસ્તાવેજ નોંધણીનો સમય વધારવા તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓને સુચના

  નાણાકીય વર્ષના અંતિમ માસ માર્ચમાં દસ્તાવેજની નોંધણીની કામગીરીમાં વધારો થયો હોવાથી કચેરીના કામકાજના કલાકો વધારવાની સુચના રાયના નોંધણી સર નિરીક્ષક દ્રારા કરવામાં આવેલ છે. તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓને પાઠવવામાં આવેલા આદેશ મુજબ હાલ દસ્તાવેજ નોંધણીની કામગીરીનો સમય સવારના ૧૦–૩૦થી સાંજના ૫ સુધીનો છે. તેના બદલે સવારે ૧૦થી સાંજના ૬–૧૦ સુધી કરવાનો રહેશે અને આ સુચનાની … Read More

 • default
  મિલકતોની વિગતો જાહેર નહીં કરનાર અધિકારીઓને એપ્રિલનો પગાર નહીં મળે: સરકારનો આકરો નિર્ણય

  સરકારી અધિકારીઓએ પોતાની અને પોતાના પરિવારની સ્થાવર મિલકત નિયત સમય મર્યાદામાં રજૂ કરવાની હોય છે પરંતુ હવે જો કોઈ અધિકારી તેનું પાલન નહીં કરે તો તેમનો પગાર અટકાવવામાં આવશે તેવો નિર્ણય રાય સરકારે લીધો છે અને સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઉપસચિવ મેહુલ વસાવાએ આ સંદર્ભે તમામ સંબંધીત સત્તાવાળાઓને પરિપત્ર પાઠવી સુચના આપી છે. ગુજરાત રાય … Read More

 • વિધાનસભાના ઈતિહાસની સૌથી આંકરી સજા, કોંગી MLAને 3 વર્ષ સુધી ગૃહમાં પ્રવેશ નહીં

  ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે ગુજરાતની સંસ્કૃતિને ઝાંખપ લગાડતી ઘટના બની હતી અને આસારામના એક મુદ્દા પર ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ હતી અને એક તબકકે કોંગ્રેસના પ્રતાપ દૂધાતે ભાજપના સભ્ય જગદીશ પંચાલને બેલ્ટ મારી દીધો હતો અને વિધાનસભા ગૃહમાં આજે અત્યંત વરવા દૃશ્યો સજાર્યા હતા અને તેણે લોકશાહીને ખરેખર લાંછન લગાડયું … Read More

 • default
  મુખ્યમંત્રી રૂપાણીની ડિનર ડિપ્લોમસી: આજે સરકાર, સંગઠન અને સંઘની સંયુકત બેઠક

  ગુજરાતમાં ભાજપે સતત છઠ્ઠી વખત સત્તાના સૂત્રો સંભાળ્યા છે. એની સાથોસાથ વિધિવત રીતે ચૂંટાઇને બીજી વખત મુખ્યમંત્રી પદે વિજય પાણીને ભાજપ હાઇકમાન્ડે બાગડોર સોંપી છે ત્યારે હવે નવી ઇનિંગ્સમાં સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપના પ્રોત્સાહક દેખાવ બાદ લોકસભાની ચૂંટણીની તૈયારી શ કરતાં પહેલા સીએમ પાણીએ ડિનર ડિપ્લોમસી થકી પોતાની સરકારના પ્રતિનિધિઓ, સંગઠન અને રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સઘં (આરએસએ Read More

 • ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર: બપોરે રસાયણ વિજ્ઞાનની પરીક્ષા

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ગત તા.૧૨થી શરૂ થયેલી પરીક્ષામાં આજે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર સવારે ૧૦ વાગ્યાથી શરૂ થયું છે. પહેલું પેપર સરળ રહ્યા બાદ આજે વિધાર્થીઓએ બેવડાયેલા ઉત્સાહ સાથે પરીક્ષાખંડમાં પ્રવેશ લીધો હતો. શાંતિપૂર્ણ વાતાવરણમાં પેપર શરૂ થયું છે. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં આજે બપોરે ૩ વાગ્યે રસાયણ … Read More

 • default
  અનામત સંદર્ભે યુજીસીના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવા અનુસૂચિત જાતિ– જનજાતિ કલ્યાણ વિભાગની સંસદીય સમિતિનો નિર્ણય

  એપ્રિલ–૨૦૧૭ના અલ્હાબાદ હાઈકોર્ટ અને તેને સમર્થન આપતા સુપ્રીમ કોર્ટના ચૂકાદા મુજબ યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન દ્રારા તા.૫–૩–૨૦૧૮ના રોજ સમગ્ર ભારતની યુનિવર્સિટીઓમાં અનામત આધારિત ભરતીને ધરમૂળથી ફેરબદલ કરતાં પરિપત્ર અંગે અનુસૂચિત જાતિ–જનજાતિ કલ્યાણ વિભાગની સંસદીય સમિતિના અધ્યક્ષ અને અમદાવાદ પિમના સાંસદ ડો.કિરીટભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને દિલ્હી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક મળી Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL