Gujarat Lattest News

 • default
  ભાવનગરમાં પિતાની બાજુમાં સુતેલા પુત્રને આદમખોર દીપડાએ શિકાર બનાવ્યો

  ભાવનગર બૃહદગીર વિસ્તારમાં સિંહ સાથે દીપડાના આંટા ફેરા વધતા પશુઆે સાથે માનવી જિંદગી પણ જોખમાઈ છે. ગત રાત્રીના આ પંથકના કરજાળા ગામે ઘરની આેસરીમાં પિતા સાથે સુતેલા સાડાચાર વર્ષના બાળકને ઉઠાવી જઈ દીપડાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. આ બનાવના પગલે ખોબા જેવડા ગામમાં હાહાકાર મચી ગયો હતો. આજે ગ્રામજનોએ તાલુકા મથક જેસર ખાતે દોડી આવી … Read More

 • default
  દેશની ટોચની 20 યુનિવસિર્ટીઆેમાં જીટીયુને 16મુ સ્થાન

  આંતરરાષ્ટ્રીય રેંકીગ સંસ્થા યુનિરેંક તરફથી બહાર પાડવામાં આવેલા વર્ષ 2018ના રાષ્ટ્રીય રેંકીગમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવસિર્ટીએ દેશની ટોચની 20 યુનિવસિર્ટીઆેમાં સ્થાન હાંસલ કર્યું છે. 16મો ક્રમ હાંસલ કરીને ટોપ 20 સુધી પહાેંચનાર જીટીયુ ગુજરાતની એકમાત્ર યુનિવસિર્ટી છે. આ બાબત જીટીયુ સંલગ્ન 460 કોલેજો તેમજ યુનિવસિર્ટી સહિત સૌના સહિયારા પ્રયાસોનું પરિણામ છે અને સમગ્ર રાજ્ય માટે તે &helli Read More

 • default
  રાજ્યમાં તાજેતરની અતિવૃિષ્ટથી થયેલા નુકસાનનો અહેવાલ કેન્દ્ર સરકારને મોક્લાવાશે

  રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઆેમાં તાજેતરની અતિવૃિષ્ટમાં થયેલા નુકસાનનો અંદાજ તૈયાર કરવા રાજ્ય સરકાર દ્વારા ગત ગુરુવારે વહીવટી તંત્રને સૂચના આપી દેવામાં આવી છે. રાજ્યના મહેસૂલમંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે અતિવૃિષ્ટને લીધે ખાસ કરીને ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરના ગેઢ વિસ્તારમાં જમીનનું વધુ પ્રમાણમાં ધોવાણ થયું છે. આ ઉપરાંત જ્યાં પણ પાક … Read More

 • default
  રાજ્યસભાના સાંસદ અને સંઘના રંગેરંગાયેલા રાકેશ સિંહા તા.14-15ના રાજકોટમાંઃ વિવિધ કાર્યક્રમો

  રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાયેલા રાકેશ સિંહા આગામી તા.14ના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તા.14ના સાંજે 4 વાગ્યે મેડિકલ કોલેજના પીડીયુ હોલ ખાતે સ્વાસ્થ્ય રક્ષણ-રાષ્ટ્ર રક્ષણ વિષય પર તેઆે પોતાના વિચારો રજૂ કરશે. આ ઉપરાંત સાંજે 6-45 વાગ્યે આત્મીય કોલેજના હોલમાં ‘શિક્ષક કભી સાધારણ નહી હોતા’ વિષય પર પ્રવચન આપશે. રાત્રે … Read More

 • default
  ધો.11-12 વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર પ્રથા બંધ થતા હવે પ્રાયોગિક પરીક્ષા બોર્ડ લેશે

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.11-12 વિજ્ઞાન પ્રવાહમાં ચાલુ વર્ષથી સેમેસ્ટર સીસ્ટમ બંધ થવાના કારણે હવે વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે તેવી જાહેરાત બોર્ડના પરીક્ષા નિયામક દ્વારા કરવામાં આવી છે. પ્રાયોગિક પરીક્ષા સંદર્ભે બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાન વિશેની પરીક્ષાન Read More

 • default
  પેપર ચકાસણીમાં ગોટાળાં કરનાર 10 હજાર જેટલા શિક્ષકોને દંડ ફટકારતું માધ્યમિક શિક્ષણ બોર્ડ

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ માસમાં લેવામાં આવેલી ધો.10, ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઉત્તરવહીના મૂલ્યાંકનમાં વેઠ ઉતારનાર અને વિદ્યાર્થીઆેની કારકિદ}ને અસર થાય તે પ્રમાણે પેપર ચકાસણીની કામગીરી કરનાર 10 હજાર જેટલા શિક્ષકોને માર્ક દીઠ રૂા.50થી 100નો દંડ ફટકારાતાં શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જાગી છે. બોર્ડના ટોચના … Read More

 • default
  વરસાદ પાછો ખેંચાતા રાજ્યમાં ગંભીર સ્થિતિ :સરકારમાં બેઠકોનો ધમધમાટ

  ગુજરાતના અનેક જિલ્લાઆે, તાલુકાઆે, અને શહેરોમાં હજુ નાેંધપાત્ર વરસાદ નહિ થતા ભારે વિકટ પરિસ્થિતિ સજાર્ઈ છે. કચ્છ -સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના છ-છ જિલ્લાઆે ઉપરાંત કુલ 44 તાલુકાઆેમાં 125 મિમિ થી પણ આેછો વરસાદ થયો હોવાથી રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટરોને પાણી તેમજ ઘાસચારાની પૂરતી વ્યવસ્થા કરી જ્યાંથી પણ ડિમાન્ડ આવે ત્યાં ઘાસચારાનું વિતરણ વગેરે વ્યવસ્થા પુરી … Read More

 • default
  અમદાવાદના બે બ્રાેકર પાસેથી ડી-કંપનીએ રૂા.10 કરોડની ખંડણી વસૂલી

  અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેની ડી-કંપનીએ ખંડણી ઉઘરવવાનો નવો રસ્તો શોધી કાઢ્યાે છે, જેમાં તેમણે ખંડણી માટે ફોન કરવાની પણ જરુર નથી પડતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરના બે રિઅલ્ટર(રિઅલ એસ્ટેટના એજન્ટ, દલાલ) જે ઉમરાહ(ધામિર્ક યાત્રા) માટે ગયા હતા તેમને સઉદી અરેબિયામાં ડી-કંપનીના માણસો દ્વારા ધમકી આપવામાં આવી હતી. અંડરવર્લ્ડની પકડમાંથી છૂટવા માટે અને ભારત … Read More

 • અમદાવાદમાં મંદિર બનાવવા પાટીદારોએ કર્યો રૂપિયાનો વરસાદઃ 3 કલાકમાં 150 કરોડ!

  શહેરના એસ.જી. રોડ પર વૈશ્ણવદેવી સર્કલ પાસે ભવ્ય ઉમિયા ધામ મંદિર બનાવવા માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન (વીયુએફ)ના નેજા હેઠળ પાટીદાર સમાજની બેઠક મળી હતી. જેમાં મંદિર બાંધકામ માટે જાણે કે પૈસાનો વરસાદ થયો હોય તેમ માત્ર ક્ષણ જ કલાકમાં 150 કરોડ રુપિયાનું દાન આવી ગયું હતું. એટલે કે આેન એન એવરેજ પ્રત્યેક મિનિટે 84 લાખ … Read More

 • ડિમોલિશન-ગેરકાયદે પાર્કિંગ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ ખુબ જ આક્રમક

  શહેરમાં બિસ્માર રસ્તાઆે, રખડતા ઢોરોના મામલે ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણી દરમ્યાન આજે ફરી એકવાર જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ એ.વાય.કોગજેની ખંડપીઠે અમ્યુકો તંત્રની રખડતા ઢોરોની સમસ્યા યથાવત્ રહેવાના મુદ્દે ભારે નારાજગી વ્યકત કરી હતી. હાઇકોટેૅ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાના નિવારણ માટે સરકાર અને અમ્યુકો તંત્રને અસરકારક કાર્યવાહી કરવા અને રખડતા ઢોર પકડવા જતી અમ્ Read More

Most Viewed News
VOTING POLL