Gujarat Lattest News

 • default
  બિટકોઇન પ્રકરણમાં નલિન કોટડિયાની ધરપકડ કરવા માટે અંતે વોરંટ જારી

  ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારા બીટકોઇન કૌભાંડમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ૨૦૧૭માં ગુજરાતમાં યોજાયેલી રાજયસભાની ચૂંટણી વખતથી ભાજપથી અંતર બનાવનાર નલિન કોટડિયાની ધરપકડ હવે નિશ્ચિત થઇ ગઇ છે. વારંવારના સમન્સ અને તાકીદ છતાં નલિન કોટડિયા તપાસનીશ એજન્સી સીઆઇડી ક્રાઇમ સમક્ષ હાજર નહી થતાં હવે સીઆઇડી ક્રાઇમ દ્વારા કોટડિયાની વિધિવત્‌ ધરપકડ માટે સ્પેશ્યલ એસીબી કોર્ટમાં સીઆરપીસીની ક Read More

 • સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીમાં વધારો: કંડલામાં 45 ડિગ્રીને પાર કરતું તાપમાન

  અરબી સમુદ્રમાં સર્જાયેલા વેલમાર્ક લો-પ્રેશર અને અપર એર સાયકલોનિક સરકયુલેશનના કારણે બે દિવસ વાદળિયું વાતાવરણ રહ્યા બાદ તે વાતાવરણ નબળું પડયું છે અને તેના કારણે ગરમીનું જોર એકાએક વધી ગયું છે. સમગ્ર રાજ્યમાં 11 શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 41થી 45.3 ડિગ્રી નોંધાયું છે. સૌથી ઉંચું તાપમાન કંડલા એરપોર્ટ ખાતે 45.3 ડિગ્રી રહેવા પામ્યું છે. ગઈકાલે … Read More

 • default
  રાજ્યના 94 નાયબ મામલતદારોના પ્રમોશનની ફાઇલ પરથી ધૂળ ખંખેરાઇ

  નાયબ મામલતદારોને મામલતદાર તરીકે પ્રમોશન આપવાની લાંબા સમયથી ચાલી આવતી વાતો હવે નજીકના ભવિષ્યમાં સાકાર થાય તેવા ચિન્હો મળી રહ્યા છે. ગાંધીનગર સ્થિત રેવન્યુ વિભાગના ટોચના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ લાંબા સમયથી કબાટમાં પુરાઈ રહેલી ફાઈલ બહાર કાઢીને તેના પરથી ધૂળ ખંખેરવામાં આવી છે. નજીકના ભવિષ્યમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને જૂનાગઢના ત્રણ-ત્રણ તથા કચ્છના એક મળી … Read More

 • ગુજરાતના એક સરકારી અધિકારી પાસે પોસ્ટ ગ્રેજ્યુએશનની 19 ડિગ્રી

  સામાન્ય રીતે પરીક્ષા પતે તો વિદ્યાર્થીઓને હાશ થતી હોય છે, પરંતુ એક વ્યક્તિ એવી છે જેમનામાં પરીક્ષા આપવાનો અનેરો ઉત્સાહ છે. પરીક્ષા આપવાના આ અનેરા ઉત્સાહને કારણે આ સરકારી અધિકારીનું નામ રેકોર્ડ બુક્સમાં સૌથી વધારે પોસ્ટગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા અધિકારી તરીકે નોંધાયું છે. ગુજરાત સરકારના 50 વર્ષીય અધિકારી અનિલ યાદવ 1995થી એટલે કે પાછલા 23 વર્ષથી … Read More

 • default
  રેવન્યુ કર્મચારીઓના મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ: આંદોલન પાછું ખેંચાયું

  રેવન્યુ વિભાગના કર્મચારીઓના લાંબા સમયથી વિવિધ પડતર પ્રશ્ર્નો અંગે અવારનવારની રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં આવતીકાલથી આંદોલનનો પ્રારંભ કરવાની ચેતવણી ગુજરાત રાજ્ય રેવન્યુ કર્મચારી મહામંડળ દ્વારા આપવામાં આવી હતી અને આ સંદર્ભે રાજ્ય સરકારને લેખિતમાં નોટિસ પણ આપવામાં આવી હતી. મહામંડળની આ નોટિસ બાદ રેવન્યુ વિભાગના અગ્રસચિવે મહામંડળના હોદ્દેદારોને બોલાવીને વિવિધ મુદ્દ Read More

 • default
  માછીમારોના પ્રશ્નને સરકાર અને માછીમાર સંગઠન વચ્ચે મળી બેઠક

  માછીમારો માટે હાઈ સ્પીડ ડીઝલ માટેની સબસિડી યોજના પુન: શ કરવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ પાણી અને ગુજરાત ફિસરીઝ સેન્ટ્રલ કો.ઓ એસોસિએશન વચ્ચે મહત્વની બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવાયો છે. ડીઝલ ઉપર લિટર દીઠ પિયા 2ની સબસિડી ચાલુ રાખશે સાથે ઓઈલ કંપ્નીઓ દ્વારા અપાતી ા.2.28 પૈસા મળીને કુલ ા.14.28 પૈસા લાભ … Read More

 • default
  લોકસભાની ચૂંટણીમાં વીવીપેટના કારણે બૂથની સંખ્યા વધારાશે: પંચનો નિર્ણય

  Read More

 • સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમી, લૂ અને બફારાથી જનજીવન આકૂળ-વ્યાકૂળ

  એપ્રિલ મહિનાથી શરૂ થયેલ કાળઝાળ ગરમીનો દોર ધીમો પડવાનું નામ લેતો નથી. એપ્રિલ મહિનો આખો 40 ડિગ્રીથી વધુ તાપમાન રહ્યા બાદ મે મહિનામાં પણ મહત્તમ તાપમાનનું પ્રમાણ 41થી 44 ડિગ્રી વચ્ચે રહેવા પામ્યું છે અને તેના કારણે લોકો કાળઝાળ ગરમીથી ત્રસ્ત બની ગયા છે. અધુરામાં પુરું હોય તેમ આજે બફારો પણ જોરદાર બન્યાે છે. પરસેવાના … Read More

 • default
  બિન અનામત વર્ગ માટેની 25 યોજના તૈયાર: જૂનથી અમલ

  Read More

 • default
  આનંદીબેન પટેલ વિદેશ પ્રવાસે જતા કોહલીને ચાર્જ અપાયો

  ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ મધ્યપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ વિદેશ પ્રવાસે જતા રજા પર ઉતયર્િ છે. જેથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મધ્યપ્રદેશના રાજયપાલ પદનો વધારાનો હવાલો ગુજરાતના રાજયપાલ ઓ.પી. કોહલીને સોંપ્યો છે. આનંદીબેન પટેલ વીસ દિવસની રજા પર વિદેશ પ્રવાસે ગયા છે. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનેલા આનંદીબેનની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી જાન્યુઆરી મહિનામાં Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL