Gujarat Lattest News

 • બોર્ડની પરીક્ષામાં ૧૭,૧૪,૯૭૯ વિધાર્થીઓ: પ્રથમ વખત બ્રેઇલ લિપિવાળા પેપરોનો પ્રયોગ

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા આગામી તા.૧૨ માર્ચને સોમવારથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ધો.૧૦ની પરીક્ષામાં ૧૧,૦૩,૬૭૪, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૧,૩૪,૬૭૧ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૪,૭૬,૬૩૪ મળી કુલ ૧૭,૧૪,૯૭૯ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. ધો.૧૦ની પરીક્ષાઓ ૧૨ માર્ચથી ૨૩ માર્ચ દરમિયાન લેવાશે જેનો સમય સવારે ૧૦થી ૧–૨૦નો રહેશે. પરીક્ષામાં ૧૧,૦૩,૬૭૪ Read More

 • સસ્તા અનાજના વેપારીઓની હડતાલનો અંત: સરકાર એપ્રિલથી કમિશન વધારશે

  સસ્તા અનાજના વેપારીઓની છેલ્લા ૬ દિવસથી ચાલતી હડતાલનો ગઈકાલે મોડીરાત્રે સરકાર સાથેના સમાધાન બાદ સુખદ અતં આવ્યો છે અને આજ સવારથી રાયભરના સસ્તા અનાજના તમામ વેપારીઓએ દુકાનો ખોલીને રાબેતા મુજબની પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. ગઈકાલે ગાંધીનગર ખાતે પુરવઠામંત્રી જયેશભાઈ રાદડિયા સાથે સસ્તા અનાજ વેપારી એસોસિએશનના રાયકક્ષાના આગેવાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદભાઈ &hell Read More

 • default
  સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં ફરી તાપમાન ઉંચકાયું

  ભેજવાળા વાતાવરણના કારણે બે દિવસ માટે ગરમીમાં મામૂલી રાહત મળ્યા બાદ ફરી તાપમાન ઉંચકાયું છે. રાજકોટમાં ૩૬.૮, અમરેલીમાં ૩૭, સુરેન્દ્રનગરમાં ૩૬.૮, પોરબંદરમાં ૩૬.૮, નલિયામાં ૩૭.૨ અને ભુજમાં ૩૭ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. આજે લઘુત્તમ તાપમાન પણ ઉંચકાયું છે. સવારે રાજકોટમાં ૨૧.૬, ભુજમાં ૧૯.૪, નલિયામાં ૧૫.૨, સુરેન્દ્રનગરમાં ૨૦.૭, અમરેલીમાં ૨૦ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે Read More

 • default
  કુલદીપ શર્મા અને પીકે વાલેરાની રાયસભા માટે દાવેદારી

  Read More

 • ટ્રક અકસ્માતમાં મૃતકોના પરિવારને મોરારીબાપુ દ્રારા પાંચ–પાંચ હજારની સહાય

  મંગળવારે ભાવનગરના રંઘોળા પાસે લ પ્રસંગે જતાં જાનના ટ્રકને નડેલા અકસ્માતમાં મૃત્યુ પામેલાના મૃતકના પરિવારને મોરારિબાપુએ રૂપિયા પાંચ–પાંચ હજારની સહાય મોકલવાની જાહેરાત કરી છે. હનુમાનજી મહારાજની પ્રસાદી રૂપે મૃતક વ્યકિતના પરિવારને ચિત્રકુટ ધામ તલગાજરડા દ્રારા આ રાશિ પહોંચાડવામાં આવશે. ઘટનાનો ભોગ બનનાર માટે બાપુએ દિલસોજી વ્યકત કરીને પ્રભુ પ્રાર્થના કરી છે Read More

 • default
  રંઘોળા ટ્રક દુર્ઘટનામાં વધુ એક હતભાગીનું મૃત્યુ: મૃત્યુઆકં ૩૨ થયો

  ગઇકાલ વહેલી સવારે રંઘોળા નજીક સર્જાયેલ જીવલેણ અને ગોઝારા અકસ્માતમાં આજે મૃત્યુઆકં વધીને ૩૨ થયો છે. આ મૃત્યુ આકં હજુ વધે તેવી શકયતા જોવાય રહી છે અને ગંભીર સ્થિતી સાથે સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્તોને પૂરી સારવાર માટે તબીબો ઝઝુમી રહ્યા છે. રંઘોળા પાસે રેલીંગ તોડીને પુલ પરથી ટ્રક નીચે ખાબકતા સર્જાયેલ કરૂણાંતિકામાં ગઇકાલ સાંજ સુધીમાં … Read More

 • રે કરૂણતા… ૪૫ ખોરડાના અનીડા ગામમાં એક સાથે ૧૬ મૃતકની દફનવિધિ

  ભાવનગરના અનીડા ગામેથી સવારે લની જાનમાં ઉત્સાહભેર નીકળેલા ૩૧ જાનૈયા કાળનો કોળીયો બની ગયા અને સાંજે અનીડા ગામના ૧ર પુરૂષ અને ૪ સહિત ૧૬ જાનૈયાની એક સાથે દફનવિધિ કરવામાં આવી ત્યારે સમગ્ર વાતાવરણમાં શોકની કાલિમા છવાઇ ગઇ હતી. ચુંવાળીયા કોળી જ્ઞાાતિના રિવાજ મૂજબ અિસંસ્કારના બદલે દફનવિધિ કરવામાં આવે છે જે પરંપરા મૂજબ ગામના મોક્ષમંદિર પાસે … Read More

 • ગુજરાતમાં બેટી બચાવ અભિયાન માત્ર કાગળ પર: જન્મદરમાં ચોંકાવનારી હદે ઘટાડો

  બેટી બચાવોના સૂત્રો આપનાર સરકાર ખરા અર્થમાં બેટી બચાવો, અભિયાનમાં કયાંય સફળ રહેવા પામી નથી. ગુજરાતમાં બાળકીઓના જન્મદરના આંકડાએ વિકાસશિલ ગુજરાતની બાળકીના જન્મ પ્રત્યેની માનસિકતા ખુલ્લી કરી દીધી છે. ગુજરાતમાં બાળકીના જન્મદરના મુદે સુધરેલી સ્થિતિ બગડી જવા પામી છે. એક સમયે ૧૦૦૦ પુરુષો (બાળ)ની સામે ૯૧૧એ પહોંચેલો બાળકીનો જન્મદર ૨૦૧૫માં ઘટીને ૮૫૪, ૨૦૧૬માં ૮૪૮ અને … Read More

 • default
  રેરામાં એડિશનલ કલેકટર પટેલની નિમણૂક: પાંચ અધિકારીઓની બદલી

  ગુજરાત વહીવટી સેવાના પાંચ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. લાંબા સમયથી બઢતી–બદલીને જોવાતી રાહમાં માત્ર પાંચ અધિકારીઓની બદલીના ઓર્ડર થયા છે અને બજેત્ત સત્ર બાદ વ્યાપક ફેરફારની શકયતા છે. અત્યતં મહત્વની ગણાતી રેરાની એકિઝકયુટીવની જગ્યા પર અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ચીફ એકિઝકયુટીવ તરીકે ડી.બી.રેવરની નિમણૂક કરવામાં આવી છે. પી.પી.પટેલની સ્ટેટ & Read More

 • default
  જીજ્ઞેશ મેવાણી બનશે ગુજરાતનો પહેલો પેડમેન

  દલિત એકિટવિસ્ટ અને વડગામથી સ્વતત્રં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ગુજરાતનો પહેલો પેડમેન બનવા જઇ રહ્યો છે. જીજ્ઞેશ મેવાણીએ પોતાના મતવિસ્તારમાં મહિલાઓને સસ્તા ભાવે સેનિટરી પેડ ઉપલબ્ધ કરાવવાની યોજના ઘડી છે. ઇન્ટરનેશનલ વુમન્સ ડેની સાંજે જીજ્ઞેશ મેવાણીએ આ અંગે જાહેરાત કરી હતી. જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે ઓછામાં ઓછી કિંમતે સેનિટરી પેડ ઉપલબ્ધ કરાવવામાં આવે તે અંગેની … Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL