Gujarat Lattest News

 • default
  સાપુતારામાં 4 ઓગસ્ટથી મોન્સૂન ફેસ્ટિવલ શરૂ

  રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા હિલ સ્ટેશન સાપુતારામાં એક મહિનાનો સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ ઉજવવામાં આવશે. સાપુતારામાં ગયા વર્ષ મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓની સંખ્યા 2 લાખથી પણ વધારે હતી. જોકે ચાલુ વર્ષ આ સંખ્યા અગાઉથી વધે તેવી પ્રવાસન વિભાગને અપેક્ષા છે. આ ફેસ્ટિવલ તારીખ 4 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ફેસ્ટિવલમાં સ્થાનિક લોકો અને નાના … Read More

 • default
  કેબિનેટની બેઠકમાં વરસાદ, પાણી અને વાવેતરની સમીક્ષા

  ગઈકાલે ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠક મળી હતી જેમાં રાજ્યમાં વરસાદ પાણી અને વાવેતરના આંકડાઓ મુકવામાં આવ્યા હતા જે ફરી આજે રાજ્યમંત્રી મંડળની બેઠકમાં મુકવામાં આવનાર છે. ગત ચોમાસુ-2017ની સરખામણીએ સરેરાશ વરસાદ માત્ર 54.17 ટકા નોંધાયો છે. ગત વર્ષે 80.52 ટકા વરસાદ પડયો હતો જે રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ 26.37 ટકા ઓછો છે. તો ઓછા … Read More

 • નવરાત્રીમાં તા.10થી 17 ઓકટોબર વેકેશન: શિક્ષણમંત્રી ચુડાસમા

  રાજ્ય સરકારે આગામી નવરાત્રી દરમિયાન કુલ 8 દિવસના વેકેશનનો મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યનીજનતાની લાગણી અને નવરાત્રી મહોત્સવ પ્રત્યેના તેના અદમ્ય ઉલ્લાસ અને ઉત્સાહને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજયભાઈ પાણીના માર્ગદર્શન અને તેમના પરામર્શમાં રહીને શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો હોવાનું શિક્ષરમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા Read More

 • 10થી 17 ઓક્ટોબર સુધી રહેશે નવરાત્રિ વેકેશન : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

  નવરાત્રિ સમય વેકેશન અંગે આજે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે પત્રકારોને સંબોધી કેટલીક સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારનો આ નિર્ણય ઉતાવળિયો નથી. નવરાત્રિ દરમિયાન વેકેશન 10થી 17 સુધી રહેશે અને ધોરણ 9ની પરીક્ષા 19 ઓક્ટોબરથી શરૂ થશે. શિક્ષણપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે નવરાત્રિ દરમિયાનની 7 દિવસની રજા બાદ દિવાળી વેકેશનમાંથી 7 દિવસ … Read More

 • default
  રાજ્યમાં ટ્રાફિક અને પ્રદુષણની સમસ્યા હલ કરવા નીતિ આયોગની સૂચનાથી ટાસ્ક ફોર્સની રચના

  દેશમાં ઝડપી શહેરીકરણ અને પ્રજાના જીવન સ્તરમાં પણ નોંધપાત્ર સુધારો થવાની સાથે પરિવહનની પણ ગીચતા વધતા છેલ્લા એક દાયકાથી રાજ્યમાં અનેક સમસ્યાઓ વિકરાળ રૂપ લઇ રહી છે. જેમાં ટ્રાફિક સમસ્યા, વાયુ પ્રદુષણ તથા માર્ગ અકસ્માત ઉપર તાકીદના ધોરણે ધ્યાન આપવાની જરૂર ઉભી થઇ છે . આ સંદર્ભમાં કેન્દ્રીય નીતિ આયોગે ગુજરાત સહીત જુદા જુદા રાજ્યોને … Read More

 • નવરાત્રીની રજાઓનો સરકારમાં કોઈ વિવાદ જ નથી: શિક્ષણમંત્રી ચુડાસમા

  રાજ્યની શાળા-કોલેજોમાં નવરાત્રીના તહેવાર દરમિયાન એક સપ્તાહનું મીની વેકેશન જાહેર કરવાના નિર્ણયને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખુબ જ પૂર્વક વ્યાજબી ગણાવ્યો હતો. શિક્ષણ મંત્રીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે શાળા- કોલેજોમાં રજા જાહેર કરવાના નિર્ણય સામે સરકારમાં ક્યાંય કોઈ ગેર સમજ નથી. આ મીની વેકેશનની વાત ક્યાંક સ્લીપ ઓફ નોટિસ થઇ ગઈ હોઈ … Read More

 • default
  ગાંધીનગરમાં શ્રમમંત્રીની ચેમ્બરની છતમાંથી મરેલા ઉંદરો મળ્યા

  ગાંધીનગર સચિવાલયમાં સોમવારે મુલાકાતીઓનો દિવસ હોવા છતાં ઘણા મંત્રીઓ પ્રવાસમાં હોવાથી દૂર દૂરથી આવતા લોકોને ધક્કો ખાવો પડ્યો હતો ત્યાં ઓછી ચહલ-પહલ વચ્ચે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરના કાયર્લિયની બહાર ઉભેલા પટ્ટાવાળાઓ મોઢા ઉપર રૂમાલ બાંધીને અવર-જવર કરતા જોઈને ઘણાને આશ્ચર્ય થયું હતું પરંતુ મંત્રીના કાયર્લિયની પાસેથી પસાર થતા મરેલા ઉંદરની તીવ્ર દુર્ગંધથી પત્રકારો … Read More

 • default
  પાંચ દિવસ વરસાદની કોઇ સંભાવના નથી: હવામાન ખાતું

  આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં સારા વરસાદની કોઈ શકયતા નથી તેવી સ્પષ્ટ વાત હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ મોન્સૂન સીસ્ટમ સક્રિય ન હોવાના કારણે ઓછામાં ઓછા પાંચ દિવસ નોંધપાત્ર વરસાદની કોઈ સંભાવના નથી. જો કે, રાજ્યમાં અમુક સ્થળોએ છૂટાછવાયા ઝાપટાં પડશે તેમ હવામાન ખાતાએ જણાવ્યું છે. આજે સવારે 8 વાગ્યે … Read More

 • RTE હેઠળ સંબંધિત તમામ બાળકને પ્રવેશ આપવા આદેશ

  રાજયમાં સમાજના ગરીબ અને નબળા વગૅના બાળકોને રાઇટ ટુ એજયુકેશન(આરટીઇ) એકટ હેઠળ વિનામૂલ્યે પ્રવેશ અંગેની જાહેરહિતની રિટ અરજીમાં ગુજરાત હાઇકોટેૅ પાેતાનાે મહત્વનાે ચુકાદો જાહેર કયોૅ હતાે. જેમાં જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ એ.વાય.કોગજેની ખંડપીઠે આરટીઇ એકટ હેઠળ કરાયેલી અરજીઆે અન્વયે સંબંધિત તમામ બાળકોને પ્રવેશ આપવા રાજય સરકારને આદેશ કયોૅ છે. જે બાળકોના પ્રવેશ અંગે અરજી કરાયેલી … Read More

 • લ્યો કરો વાત… દિવાળી વેકેશનમાં 7 દિવસનો થશે ઘટાડો

  નવરાત્રી દરમિયાન વેકેશન આપવાની સરકારના નિર્ણયનો વિરોધ હજી શમ્યો નથી ત્યાં વધુ એક ફેરફાર કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે નવરાત્રિ દરમિયાન રજા આપવાની હોવાથી દિવાળી વેકેશનમાં સાત દિવસ ઘટાડી દેવામાં આવશે. આ ઉપરાંત જરૂર પડશે તો પરીક્ષાના કાર્યક્રમોમાં પણ ફેરફાર કરવામાં આવશે. Read More

Most Viewed News
VOTING POLL