Gujarat Lattest News

 • કોલેજમાં પ્રવેશ મેળવનાર ૩ લાખ વિધાર્થીઓને માત્ર રૂા.૧૦૦૦માં ટેબ્લેટ અપાશે

  ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા પસાર કરી ડિપ્લોમા તેમજ સ્નાતક કક્ષાના અભ્યાસ માટે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર અંદાજે ૩ લાખ વિધાર્થીઓને માત્ર રૂા.૧ હજારના ટોકનદરે ટેબ્લેટ આપવામાં આવશે તેવી જાહેરાત નાણામંત્રી નીતિનભાઈ પટેલે કરેલી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મેળવતાં વિધાર્થીઓને પાઠય પુસ્તકો, ગણવેશ, ટયુશન ફી, ભોજનાલય, છાત્રાલય વગેરે સુવિધા … Read More

 • default
  તાલુકાદીઠ પાંચ શાળા લેખે રાયની ૧૨૫૦ શાળામાં સાયન્સ સેન્ટર ઉભા કરાશે

  ધો.૬થી ૮ના બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટે તાલુકાદીઠ ૫ શાળા લેખે સમગ્ર રાયમાં ૧૨૫૦ શાળાઓમાં સાયન્સ સેન્ટર ઉભા કરવામાં આવશે અને એ માટે રૂા.૩૭.૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ માટે રાય સરકારો રૂા.૨૭૫૦૦ કરોડ ફાળવ્યા હોવાની જાહેરાત કરતાં નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે મધ્યાહન ભોજના માટે ૧૦૮૧ કરોડ, નવા વર્ગખંડોના બાંધકામ માટે ૬૭૩ … Read More

 • રાજકોટ ખાતે ૫૦૦ બેડની મધર એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલ બંધાશે

  ગુજરાત મેડિકલ એયુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી હસ્તકની સોલા તથા ગાંધીનગરની મેડિકલ કોલેજ સંલ હોસ્પિટલોના વિસ્તૃતિકરણ માટે કુલ જોગવાઈ રૂા.૧૧૫ કરોડ કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ‘રેનબસેરા’ તથા પીડીયુ હોસ્પિટલ, રાજકોટ ખાતે ૫૦૦ બેડની ‘મધર એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલ’ના બાંધકામ માટે રૂા.૪૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. યારે રાયની મોખરાની કીડની ઈન્સ્ટીટયુટ, કેન્ Read More

 • મા અમૃતમ યોજનામાં લાભાર્થીની આવકની મર્યાદામાં અને સારવારના ખર્ચની મર્યાદામાં વધારો

  આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ બજેટમાં કુલ રૂા.૯૭૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ તેમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે મા અમૃતમ યોજનામાં અત્યાર સુધી વાર્ષિક આવક મર્યાદા રૂા.૨.૫૦ લાખની હતી તે વધારીને ૩ લાખ કરવામાં આવી છે અને સારવાર માટેના ખર્ચની મર્યાદા ૨ લાખ હતી જે વધારીને ૩ લાખ કરવામાં આવી છે. … Read More

 • default
  મા અમૃતમ યોજનામાં લાભાર્થીની આવકની મર્યાદામાં અને સારવારના ખર્ચની મર્યાદામાં વધારો

  આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ બજેટમાં કુલ રૂા.૯૭૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ તેમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે મા અમૃતમ યોજનામાં અત્યાર સુધી વાર્ષિક આવક મર્યાદા રૂા.૨.૫૦ લાખની હતી તે વધારીને ૩ લાખ કરવામાં આવી છે અને સારવાર માટેના ખર્ચની મર્યાદા ૨ લાખ હતી જે વધારીને ૩ લાખ કરવામાં આવી છે. … Read More

 • રિટર્ન ભરવામાં સમસ્યા હજી પણ યથાવત

  જાન્યુઆરી મહિનાના જીએસટીર–૩બી રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૦ ફેબ્રુઆરી છે પરંતુ હજુ સુધી ઓનલાઇન સિસ્ટમ ગતિશીલ નથી બની. ટેકસ પ્રેકિટશનરોના મતે, સિસ્ટમમાં સુધારો જોવા મળ્યો છે અને અગાઉની સરખામણીએ સમસ્યા ઘટી છે, છતાં રિટર્ન ભરવામાં હજુ પણ ઘણો સમય લાગે છે. વેપારીએમાં રિટર્ન ભરવાને લઇને એક પ્રકારે ઉદાસીન વલણ પણ જોવા મળી રહ્યું છે. … Read More

 • જીએસટીમાં દર મહિને સિંગલ રિટર્નની શકયતા: ૧લી માર્ચે કાઉન્સિલની બેઠક

  આગામી ૧લી માર્ચે મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં વેપારેઓને રાહત આપતો મોટો નિર્ણય લેવાય તેવી શકયતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જીએસટીમાં દર મહિને માત્ર એક રિટર્નની વ્યવસ્થા અમલી બનાવીને સરકાર વેપારીઓની નારાજગી દૂર કરવનું પગલું લઇ શકે છે. જુલાઇ ર૦૧૭માં જીએસટીના અમલ સાથે જ જીએસટી પોર્ટલની ખામીઓ બહાર આવી હતી અને વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. … Read More

 • default
  નગરપાલિકાઓમાં ભાજપનો વિજય જનતાના વિશ્ર્વાસનું પ્રતિબિંબ: અમિત શાહ

  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે નગરપાલિકાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભાજપને ૪૭ નગરપાલિકાઓમાં મળેલા ભવ્ય વિજયના અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે , ગુજરાતની જનતાએ ભાજપ પર મુકેલ નિરંતર વિશ્ર્વાસ એ ગુજરાતની ભાજપા સરકાર તેમજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સુ:શાસન અને લોકકલ્યાણકારી નીતિઓ પર જનતા એ પુન: મુકેલ વિશ્ર્વાસન Read More

 • default
  ૨૦ લાખ ટન મગફળીના સ્ટોકમાં ‘મુંડા’ રોગચાળાનો મંડરાતો ખતરો

  શિયાળાની વિદાયના સંકેત સાથે જ તાપમાનમાં વધારો થવા લાગતા ખેડૂતો સ્ટોરકિસ્ટો અને સરકારે ખરીદ કરેલી મગફલીનો અંદાજીત ૨૦ લાખ ટનના સ્ટોક સામે મુંડા રોગનો ખતરો મંડાવા લાગતા આગામી દિવસોમાં મગફળીની આવકનું પ્રેશર જોવા મળશે. રાયમાં ચાલુ સાલ ૩૦ થી ૩૨ લાખ ટન મગફળી ઉત્પાદનના અંદાજમાં સરકારે ૮ લાખ ટન આસપાસની ખરીદી કરી છે અને અંદાજીત … Read More

 • default
  અમદાવાદ–વડોદરા વચ્ચે ૨૦૦ કિ.મી.ની ઝડપે ટ્રેન દોડાવવા રેલવે તંત્રની તૈયારી

  વેસ્ટર્ન રેલવેના મુખ્ય મથક મુંબઈથી દિલ્હી પહોંચવા ભારતીય રેલવે દ્રારા પ્લાનિંગ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ રેલવે ડિવિઝનના સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ આ યોજનાથી મુસાફર માત્ર ૧૨ કલાકની અંદર જ મુંબઈથી દિલ્હી પહોંચી શકશે. આ અનુસંધાને તાજેતરમાં રેલવે દ્રારા ઓછા મુસાફરો મળતા હોય એવા સ્ટેશનના સ્ટોપેજને પણ રદ્દ કરવા નિર્ણય કરાયો હતો. પ્લાનિંગની અંદર … Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL