Gujarat Lattest News

 • default
  સાસણગીરમાં વિશ્વ વન્ય જીવ દિન ઉજવાશે : વિજય રૂપાણી

  મુખ્યમંત્રી વિજય રૂપાણી આગામી શનિવાર તા.3 માર્ચ 2018 સવારે સાસણગીરમાં વિશ્વ વન્યજીવ દિવસની રા»ટ્રકક્ષાની ઉજવણીનાે કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ડાp.હર્ષવર્ધનની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવશે. વિશ્વમાં લુપ્ત થવાને આરે ઉભેલા વન્યજીવો, વનસ્પતિઆેના સંરક્ષણ, સંવર્ધન અને જાળવણીની જાગૃતિ કેળવવા પ્રતિવર્ષ 3 માર્ચને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે વિશ્વ આખું મનાવે છે. સંયુક્ત રા»ટ્રસંઘની સામાન Read More

 • સૌરાષ્ટ્ર-કચ્છના તાપમાનમાં સતત વધારો આજે 38 ડિગ્રીને પાર કરી જવાની આગાહી

  Read More

 • default
  સરકાર ટેકાનાં ભાવે તુવેરની ખરીદી કરશે

  રાજયમાં તુવેરનું આશરે ર.7ર લાખ હેકટરમાં વાવેતર થયેલ છે અને તેનું આશરે 3.14 લાખ મેટ્રીક ટન ઉત્પાદન થવાની ધારણા છે. હાલમાં તુવેરના ટેકાના બજારભાવથી નીચા ભાવ ચાલી રહેલ છે. જે ટેકાના ભાવ કરતા નીચા જોવા મળેલ છે. ભારત સરકાર દ્વારા ર017-18 માટે તુવેરના ટેકાના ભાવ ા.પ450 પ્રતિ ક્વિટંલ જાહેર કરેલ છે. કેન્દ્ર સરકારની નોડલ એજન્સી … Read More

 • અમદાવાદ એરપોર્ટ ઉપર આજથી સવારે ૧૦થી સાંજે ૭ એક પણ વિમાન નહીં ઉડે

  દેશના સૌથી વ્યસ્ત પૈકીના એક એવા અમદાવાદ એરપોર્ટનો રન–વે શહેરના સામાન્ય રસ્તાઓ કરતાં પણ વધારે ખરાબ થઇ ગયો છે. જેને કારણે આજથી તેનું સમારકામ શ થયું છે. લગભગ દોઢેક મહિના સુધી ચાલનારા આ સમારકામને લઇને સવારે ૧૦થી સાંજે ૭ વાગ્યા સુધી લાઇટના આવાગમન બધં રહેશે. સાજે સાત વાગ્યાથી સવારે ૧૦ વાગ્યા સુધી લાઇટના આવાગમન કરી … Continue reading અમદાવાદ એ Read More

 • default
  ગૌણ સેવા મંડળની ભરતી પ્રક્રિયાનો મામલો વિધાનસભામાં પહોંચ્યો

  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા જા.ક્ર.૮૩૨૦૧૬૧૭, બિનસચિવાલય સેવા તથા સચિવાલય તા.૫૨૨૦૧૭ના રોજ યોજાનાર રિસફલિંગ પ્રક્રિયા માટે ઉંચો મેરીટ ક્રમાંક ધરાવતા જીપીએસસીમાં નોકરી કરતાં ઉમેદવારોને બાકાત રાખી બિનસચિવાલય સંવર્ગના કારકૂનને પત્રો મોકલાતા જીપીએસસી ઓફિસ આસીસ્ટન્ટે મૌખિક રજૂઆત કરી હતી પરંતુ મંડળ દ્રારા સમાન કેડર અને ભરતી પ્રક્રિયા જટિલ થાય તેમ જણાવી નકારાત્મક અભિગમ દ Read More

 • default
  કપાસ–મગફળીના ટેકાના ભાવ વધારવા કેન્દ્ર પાસે એક પણ વખત દરખાસ્ત કરી નથી: કૃષિમંત્રી

  ખેડૂત અને ખેતીના હિતની વાત કરનાર ભારતીય જનતા પાર્ટીની સરકાર કપાસ અને મગફળીના ટેકાના ભાવો વધારવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ એક પણ વખત દરખાસ્ત કરી નથી. તેમ વિધાનસભાની પ્રશ્નોત્તરી દરમિયાન બહાર આવ્યું છે. દાણી લીમડાના ધારાસભ્ય શૈલોનભાઈ પરમાર રાય સરકારે કપાસ અને મગફળીના ટેકાના ભાવો વધારવા માટે ભારતની પાસે કેટલી દરખાસ્ત કરી છે. તેની વિગતો … Read More

 • default
  વડોદરામાં ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ : ત્રણની ધરપકડ

  વડોદરા એસઆેજીના અધિકારીઆેએ આજે એક મહત્વના આેપરેશનમાં વડોદરામાં અટલાદરા વિસ્તારમાંથી યુવાધનને નશાખોરીના રવાડે ચઢાવતાં એક ખતરનાક ડ્રગ્સ કૌભાંડનાે પદાૅફાશ કયોૅ હતાે. ચાેંકાવનારી વાત તાે એ હતી કે, આ કૌભાડમાં અટલાદરા વિસ્તારના પાેશ એરિયામાં રહેતાે પાઠક પરિવાર પાેતે જ સંડોવાયેલો હતાે અને પાેલીસે આ ડ્રગ્સ કૌભાંડમાં માતા-પુત્ર અને પૂત્રવધુની ધરપકડ કરી લીધી છે. પાેલીસે આરોપીઆે પ Read More

 • default
  ગાંધીનગરમાં ૯૩૯ યુવાઓને રૂા.૬ કરોડની સહાય વિતરણ કરતા મુખ્યમંત્રી

  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટ્રપણે જણાવ્યું કે ગુજરાતમાં પછાત, વંચિત, શોષિત, પીડિત દરેક સમાજ વર્ગેાની આર્થિક સામાજિક ઉન્નતિ માટે સરકારે બજેટમાં ૩૬૪૧ કરોડની માતબર ફાળવણી કરી છે. સબ સમાજ કો લિયે સાથ મેં આગે હૈ બઢતે જાના એ આ સરકારની નેમ છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમના ઉપક્રમે યોજાયેલા … Read More

 • default
  રાજકોટમાં 65 સહિત રાજ્યમાં 7612 દારૂના અડ્ડાની ફરિયાદ

  ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં બુટલેગરો તથા દારૂના અડ્ડાઆે વધ્યાના આંકડા વિધાનસભામાં મુકવામાં આવેલી પ્રશ્નોતરીમાંથી બહાર આવ્યું છે. રાજ્યભરમાં 7612 દારૂના અડ્ડા અંગેની ફરિયાદ થવા પામી છે. સૌથી વધુ દારૂના અડ્ડા અમદાવાદમાં 2239, વલસાડ 1491, સુરત 622, મહેસાણા 491, બનાસકાંઠા 277, રાજકોટમાં 65 ફરિયાદો નાેંધાયાની વિગતો વિધાનસભાની પ્રશ્નોતરીમાં બહાર આવવા પામી છે. ધર્મ પરિવર્તનની અરજી … Read More

 • default
  આજે રાજ્યના ઇનચાર્જ પોલીસવડા થશે નિવૃત્ત: નવા વડા તરીકે શિવાનદં ઝાનું નામ સૌથી આગળ

  રાજયના ઇન્ચાર્જ ડીજીપી પ્રમોદકુમાર આજે નિવૃત્ત થઇ રહ્યા છે. તેથી હવે નવા કાયમી ડીજીપી તરીકે રાજય સરકાર દ્વારા કોના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવે તે અંગે સૌ કોઇની નજર મંડાઇ છે. આ પહેલા રાજ્યના સૌથી છેલ્લા ફૂલ ટાઇમ પોલીસવડા પી.સી. ઠાકુર હતા. એપ્રીલ 2016માં તેમનું ટ્રાન્સફર થતા પાછલા બે વર્ષથી રાજ્યમાં ઇન્ચાર્જ આ ડીજીપી હોદ્દાે … Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL