Gujarat Lattest News

 • default
  કાલે કેબિનેટની બેઠક બાદ તુરંત કલેકટર-ડીડીઆે કોન્ફરન્સ

  આજથી શરૂ થયેલા શ્રાવણી તહેવારો વચ્ચે આવતીકાલે રાજ્યભરના ડીડીઆે અને જિલ્લા કલેકટરોને કેબિનેટની બેઠક બાદ શરૂ થનાર આ કોન્ફરન્સને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપારી અને મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ સંયુકત સંબોધન કરશે આ કલેકટર કોન્ફરન્સ બાદ મોટાપાયે જિલ્લા કલેકટરોની બદલી થશે તે વાત નિશ્ચિત હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. રાજ્ય વહીવટી તંત્રમાં આ ફેરફાર એટલા માટે જરૂરી … Read More

 • default
  કચ્છ-રાજકોટ સહિત રાજ્યમાં પાંચ સ્થળે હેવી વ્હીકલ લાયસન્સ માટે ટેસ્ટ ટ્રેક બનાવાશે

  ટુ-વ્હીલર, ફોર વ્હીલર માટે લાયસન્સ મેળવવા ટ્રેક ટેસ્ટ ફરજિયાત હતો પરંતુ હવે જો તમારે હેવી વ્હીકલ ચલાવવું હોય તો ટ્રેક ટેસ્ટ આપવો ફરજિયાત બની ગયો છે. આ માટેની તૈયારી રાજ્યના વાહન-વ્યવહાર વિભાગે શરૂ કરી દીધી છે. રાજકોટ, અમદાવાદના બાવળા કચ્છ, ગોધરા અને સુરતમાં આવા ટેસ્ટ ટ્રેક બનાવવાની સરકારે તૈયારી પૂર્ણ કરી દીધી છે. આ પાયલોટ … Read More

 • default
  આગામી 10 દિવસમાં સોલાર રૂફટોપની આેનલાઈન અરજી સ્વીકારાશે

  ગુજરાત સરકારે વધતી વીજ માંગને પહાેંચી વળવા સોલર સીસ્ટમને પ્રાેત્વાહન આપતી સોલાર રૂફટોપ પોલીસી અમલી બનાવી છે. રહેણાંક વિસ્તાર અને આ માટે આગામી 10 દિવસમાં આેનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. સોલાર ક્ષેત્રે જાહેર સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટર સ્કીમ, નવરાત્રિથી અમલી બનાવવામાં આવનાર છે જેને લઈને સરકારે તમામ પ્રકારની તૈયારીઆે શરૂ કરી દીધી છે. 500 કિ.વો.થી લઈને 4 … Read More

 • default
  ગુજરાતમાં વરસાદી માહોલ અકબંધ : જળાશય છલકાયા

  ગુજરાતમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને રાજ્યના અનેક ભાગોમાં આજે વરસાદી માહોલ અકબંધ રહ્યો હતો. સૌરાષ્ટ્રના ધણા જિલ્લાઓમાં વરસાદ થતા જનજીવન પર અસર થઈ હતી. જુનાગઢ પંથકમાં જુદા જુદા વિસ્તારોમાં ઉલ્લેખનીયવરસાદ થયો હતો. કેશોદમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા … Read More

 • default
  નર્મદામાં હવે વાઇફાઇ અને રિવર રાફ્ટીંગ સુવિધા રહેશે

  પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે વધુ સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે હવે ગુજરાતના પ્રવાસીઓ રિવર રાફિં્‌ટગનો રોમાંચ માણવા માટે રાજ્ય બહાર જતા હોય છે. પરંતુ ગુજરાતના રિવર રાફિં્‌ટગના શોખીનો માટે સારા સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા નર્મદા નદી ખાતે રિવર રાફિં્‌ટગની સુવિધાનો પ્રારંભ કરાવ્યો છે. રાજ્યમાં પહેલીવાર આ પ્રકારની સુવિધા શરૂ કરવામાં આવી છે. … Read More

 • default
  રાજકોટ સહિત રાજ્યના મોટા શહેરોમાં મહિલા પોસ્ટ આેફિસનો પ્રારંભ

  ભારતીય ટપાલ વિભાગ ગુજરાતમાં ‘મહિલા પોસ્ટ આેફિસ’ શરૂ કરી રøછે. અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં મહિલા પોસ્ટ આેફિસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આજથી અમદાવાદ ખાતેની ગુજરાત યુનિવસિર્ટી પોસ્ટ આેફિસ, વડોદરા ખાતે વાઘોડિયા રોડ પોસ્ટ આેફિસ અને રાજકોટ શહેરમાં રાજકોટ સેવા સદન પોસ્ટ આેફિસ, મહિલા કર્મચારીઆે દ્વારા સંચાલિત મહિલા પોસ્ટ આેફિસ તરીકે કાર્ય કરશે. આ પોસ્ટ … Read More

 • મુખ્યમંત્રી વિજય ભાઈ રુપાણી મુંબઈ પહાેંચ્યાઃ નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે

  નીતિ આયોગ દ્વારા રચવા માં આવેલી હાઇ પાવર કમિટિ આેફ ચીફ મિનિષ્ટર્સ આેન ટ્રાન્સફોર્મેશન ફોર ઇન્ડિયન એગ્રીકલ્ચર ની બીજી બેઠક આજે મુંબઈ ખાતે મળી રહી છે ત્યારે આ બેઠક માં ભાગ લેવા વિજય ભાઈ રુપાણી આજે સવારે મુંબઈ પહાેંચ્યા છે. મુખ્યમંત્રીઆેની આ હાઇ પાવર કમિટીનું ગઠન નીતિ અયોગ દ્વારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસના કન્વીનરપદે કરવામાં … Read More

 • default
  ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે : ભાવનગરમાં વરસાદ

  ગુજરાતના કેટલાક ભાગોમાં આજે પણ વરસાદી માહોલ અકબંધ રહ્યો હતો. ખાસ કરીને ભાવનગરમાં મોડી સાંજે ભારે વરસાદ થયો હતો. બીજી બાજુ વરસાદ માટેની આગાહી અકબંધ રાખવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઉલ્લેખનીય સુધારો થયો છે. બુધવાર અને ગુરુવારના દિવસે વરસાદી માહોલ અકબંધ રહી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની … Read More

 • default
  પોલીસ હેડ ક્વાર્ટરથી પોલીસ પુત્રના જુગારધામનો પર્દાફાશ

  Read More

 • default
  પ્રેમ પ્રકરણમાં આઇએએસ વિજય દહિયા સસ્પેન્ડ થયા

  સને ૨૦૧૦ની બેચના આઇએએસ અધિકારી ગૌરવ દહિયા સામે દિલ્હીની યુવતીએ કરેલા છેતરપિંડી, લગ્નેત્તર સંબંધો અને ધાકધમકીના આક્ષેપોની તપાસ કરતી સમિતિએ સરકારને સોંપેલા અહેવાલ અને યુપીએસસીની મંજૂરી લીધા બાદ તેમજ તપાસ સમિતિને સહકાર નહી આપવાના કારણે આખરે દહિયાને સસ્પેન્ડ કરી દેવાયા છે. રાજય સરકારે દહિયાને ફરજ મોકૂફ સસ્પેન્શનમાં મુકવા આદેશ કર્યો હતો. તેમની સામે ચાલતી શિસ્તભંગના … Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL