Gujarat Lattest News

 • default
  બોટાદના હોમિયાપેથી ડોકટરે આેપરેશન વગર કિડનીમાંથી કાઢી પથરી

  બોટાદના હોમોયોપેથીક ડોક્ટરને ગોલ્ડન બુક આેફ રેકોડમાં સ્થાન મળ્યું છે. ડો.જીગ્નેશ હડીયલે હોમિયોપેથીની દવા આપી વગર આેપરેશને કિડનીમાંથી પથરી કાઢી રેકોડ સજ્ર્યો છે. ગોલ્ડન બુક આેફ રેકોડના એશિયાના અધિકારી દ્વારા આજે ડો .જીગ્નેશને સન્માન પત્ર આપવામાં આવ્યું છે. આેપરેશન વગર કિડનીમાંથી પથરી કાઢવાનો રેકોડ તેમના નામે કર્યો છે. આની પહેલા આ રેકોડ ઇન્દોરના ડોક્ટરના નામે … Read More

 • default
  વાયબ્રન્ટ સમિટમાં જોડાવા દેશના ‘યુથ આઈકોન્સ’નું યુવાઆેને આહ્વાન

  વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019ને શરૂ થવા આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તેના ભાગરૂપે શહેરની આત્મીય કોલેજના આેડિટોરિયમમાં યુથ કનેક્ટ શીર્ષક હેઠળ સંગોિષ્ઠ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના પડકારોનો સામનો કરી દેશ અને દુનિયામાં પોતાનું અને દેશનું નામ રોશન કરનારા યુથ આઈકન્સે આ કાર્યક્રમમાં યુવાનોને પ્રેરણાત્મક પ્રવચનો આપ્યા … Read More

 • default
  એક લાખથી વધુ વસતી ધરાવતાં 18 નગરપાલિકા વિસ્તારમાં નવી મામલતદાર કચેરીઆે ઉભી કરાશે

  પોતાના કામ માટે લોકોને દૂર-દૂર સુધી ધકકા ખાવા ન પડે અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઆેમાં થઈ રહેલા સતત વધારાના કારણે ગુજરાત સરકારના મહેસુલ વિભાગે એક લાખથી વધુ વસતી ધરાવતાં 18 નગરપાલિકા વિસ્તાર માટે મામલતદાર (શહેર)ની નવી કચેરીઆે ઉભી કરવાનો નિર્ણય લીધો છે અને આ માટે કુલ 126 જગ્યાઆેનું મહેકમ ઉભું કરવામાં આવ્યું છે. નવું મહેકમ … Read More

 • default
  સ્ટેચ્યુ આેફ યુનિટી પછી હવે અંબાજીમાં દેશનો પ્રથમ સ્કાય વોક-કાચનો પુલ બનાવાશે

  ગુજરાતના પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં ગબ્બર ખાતે હવે આગામી સમયમાં રોમાંચક અને સાહસિકતાથી ભરપૂર સ્કાય વોક’ની મજા માણી શકાશે. વાઇબ્રન્ટ સમિટમાં સ્કાય વોક બનાવવા માટે એમઆેયુ કરવામાં આવશે અને વહેલી તકે પૂર્ણ થાય તેની ઉપર પણ નજર રખાશે. પર્વત ઉપર બનનારો આ સ્કાય વોક-કાચનો પુલ ભારતનો પ્રથમ હશે. સ્ટેચ્યુ આેફ યુનિટીના અજોડ આકર્ષણ પછી ગુજરાતમાં પ્રવાસીઆે … Read More

 • default
  લોકસભાની ચૂંટણીની તૈયારીઃ રાજ્યના તમામ કલેકટરો સાથે મુખ્ય ચૂંટણી અધિકારીએ કરેલી સમીક્ષા

  લોકસભાની ચૂંટણી નજીકના ભવિષ્યમાં હોવાથી ચૂંટણીપંચ દ્વારા તેની તૈયારી કરી દેવામાં આવી છે. આજે મુખ્ય નિવાર્ચિન અધિકારીએ ગુજરાતના તમામ જિલ્લા કલેકટરો (જિલ્લા ચૂંટણી અધિકારીઆે) અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઆે સાથે ચૂંટણીની તૈયારી સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. મતદાન સ્ટાફની ડેટા એન્ટ્રી પુરી કરવા, જિલ્લા ચૂંટણી વ્યવસ્થાપન પ્લાન તૈયાર કરવા, બૂથ લેવલ ચૂંટણી વ્યવસ્થાપ Read More

 • default
  ધારાસભ્યો-સંસદસભ્યોના પ્રશ્નોના જવાબ 15 દિવસમાં આપી દેવા અગ્રસચિવનો આદેશ

  ધારાસભ્યો-સંસદસભ્યોના પ્રશ્નોના નિરાકરણ આવતા નથી અને પત્રોના જવાબ પણ આપવામાં આવતા નથી તેવી મતલબની ફરિયાદ વ્યાપક બન્યા બાદ કેબિનેટની ગત બેઠકમાં તેની ચર્ચા કરવામાં આવી હતી અને આ ચર્ચા બાદ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના અગ્રસચિવ સી.વી.સોમે આ સંદર્ભે ખાસ પરિપત્ર બહાર પાડી ધારાસભ્યો-સંસદસભ્યોના પ્રશ્નોના જવાબ 15 દિવસની સમય મર્યાદામાં આપી દેવાના રહેશે તેવો હુકમ … Read More

 • અમદાવાદમાં જયંતી ભાનુમાળીની અંતિમયાત્રાઃ સીબીઆઈ તપાસની માંગણી

  કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ જયંતી ભાનુશાળીની ગઈ મોડી રાત્રે ફિલ્મીઢબે ટ્રેનમાં ગોળી મારી હત્યા થઈ હોવાના બનાવે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે આજે અમદાવાદમાં આવેલા નિવાસસ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. વહેલી સવારે પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાંથી તેમનો મૃતદેહ સ્વીકાર્યો હતો. જે પછી તેમના પાર્થિવ શરીરને નિવાસસ્થાને લાવવા Read More

 • default
  વાઈબ્રન્ટ સમિટમાં ભોજનની એક ડીશના અધધધ રૂા.13 હજારઃ

  વાઈબ્રન્ટ ગુજરાત સમિટના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી 250થી 300 લોકોને ખાસ ગાલાડિનરનું આયોજન છે. મહાત્મા મંદિરના રૂફ પર યોજાનાર આ ડીનરમાં રૂપિયા તેર હજારની ડીસ પીરસવામાં આવશે. સંપૂર્ણ શાકાહારી ભાજેન સાથે પરંપરાગત ગુજરાતી વાદ્યાે વચ્ચે યોજાનારી આ સાંજને વધુ યાદગાર બનાવવા અધિકારીઆે અને દેશની ટોચની હોટેલના અધિકારીઆે વચ્ચે તમામ તૈયારીઆે પૂર્ણ કરી દેવામાં … Read More

 • default
  ગુજરાતમાં સ્થપાશે વિન્ડ પાવર પાર્કઃ સરકાર લાવશે હાઈબ્રીડ પાવર પોલિસી

  કોલસા-લિગ્નાઈટ એકમોની વીજળી સરકાર અને પ્રઅજા માટે ભારે પડી રüવા છે. સોલર અને વિન્ડ વીજ ઉત્પાદનને પ્રમોટ કરવા માટે વાઈબ્રન્ટ સમિટ-2019 પહેલા સરકાર સોલાર એન્ડ વિન્ડ વીજ ઉત્પાદનને પ્રમોશન કરવામાં આવશે. વાઈબ્રન્ટ સમિટ પૂર્વે રાજ્ય સરકાર હાઈબ્રીડ પાવર પોલીસીની જાહેરાત કરશે. આ અંગેની નીતિઆે આખરી તબક્કામાં પ્રવેશ રહી છે ગમે તે ઘડીએ જાહેરાત થાય તેવી … Read More

 • default
  રાજ્ય સરકારોની ડિમાન્ડ બાદ નાણામંત્રાલય જીએસટી નફાખોરીની ફરિયાદ પ્રક્રિયા સરળ કરશે

  જીએસટીનો કાયદો જયારથી લાગુ પડયો છે ત્યારથી ગ્રાહકો વિવિધ પ્રકારે મુંઝવણ અનુભવી રહ્યા છે. ઘણી કંપનીઆે રોજબરોજના વપરાશની ચીજવસ્તુઆે પર ટકેસ કપાતનો લાભ આપતી નથી. આવા સમયે આવી કંપનીઆે સામે ફરિયાદ કરવાની પ્રક્રિયા પણ જટીલ હોય ગ્રાહકો ફરિયાદ કરતા હોતા નથી. ત્યારે હવે સરકાર ગ્રાહકો માટે ફરિયાદ કરવાની પ્રક્રિયા સરળ કરવા જઈ રહી છે. નાણામંત્રી … Read More

Most Viewed News
VOTING POLL