Gujarat Lattest News

 • ચૂંટણી પચં દ્રારા આપવામાં આવતા જાત–જાતના ચૂંટણી ચિન્હો

  લોકસભા ચૂંટણીમાં હવે મોટાભાગની પાર્ટીઓ દ્રારા ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. રાષ્ટ્ર્રીય કક્ષાની પાર્ટીઓ, રાયકક્ષાની પાર્ટીઓ ઉપરાંત નોંધાયેલી પાર્ટીઓ, ચૂંટણી પંચની માન્યતા ન મળી હોય તેવી બિનમાન્યતા પ્રા પાર્ટીઓ તથા અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા હોય છે. ભારતમાં ચૂંટણીની શઆત થઈ ત્યારે ચૂંટણી પચં દ્રારા વિવિધ પક્ષોને ચૂંટણી ચિન્હ ફાળવવાની શઆત થઈ હતી Read More

 • જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર સહિત આઠ બેઠકોમાં વધારાના ઇવીએમ ફાળવાશે

  ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના અંતિમ દિવસ બાદ ગઈકાલે સાંજે ગુજરાતની તમામ ૨૬ બેઠકો પરનું ઉમેદવારોનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ્ર બની ગયું છે. સૌરાષ્ટ્ર્રની ત્રણ સહિત રાયની આઠ બેઠકો ઉપર ૧૬થી વધુ ઉમેદવારો મેદાનમાં હોવાથી ત્યાં વધારાના ઈવીએમ ફાળવવામાં આવશે. આ સંદર્ભે ચૂંટણીપચં દ્રારા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને આદેશ પણ કરી દેવાયા છે. ચૂંટણીપંચના સત્તાવાર સાધનોના જણાવાયા મુજબ … Read More

 • default
  ભાજપ–કોંગ્રેસ ઉપરાંત ૧૬ રાજકીય પક્ષો અને અપક્ષો સહિત ૩૭૧ ઉમેદવાર મેદાનમાં

  લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ગુજરાતની ૨૬ બેઠકોનું અને વિધાનસભાની ૪ બેઠકોની પેટાચૂંટણી માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચાયા બાદનું ચિત્ર સ્પષ્ટ્ર થઈ ચૂકયું છે. ઉમેદવારીપત્ર પાછા ખેંચાવાના અંતિમ દિવસે રાયમાં લોકસભા માટે ૮૧ અને વિધાનસભા માટે ૨૧ ફોર્મ પાછા ખેંચાયા છે. લોકસભા અને વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં બહુકોણિય જગં નિિત છે. મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ આ … Read More

 • default
  આચારસંહિતાના પગલે સચિવાલય સૂમસામ: મંત્રીઓ પ્રચારમાં વ્યસ્ત

  લોકસભાની ચૂંટણીની આચારસંહિતાના પરિણામે રાયના વહીવટીતંત્રનો હવાલો મુખ્યસચિવના હાથમાં છે. મુખ્યમંત્રી અને મંત્રી મંડળના સભ્યો ચૂંટણી પ્રવાસમાં વ્યસ્ત હોવાથી સચિવાલય સૂમસામ બન્યા છે. તો અથિકારીઓ અને કર્મચારીઓને જલ્સા છે તેનું કારણ વહીવટી કામગીરીમાં આચારસંહિતા છે. ગુજરાતમાં ૨૩ એપ્રિલે લોકસભાની ૨૬ બેઠકો માટે મતદાન યોજાનાર છે ત્યારે રાયમાં આદર્શ આચારસંહિતા અમલી છે. લોકોના ક Read More

 • default
  ગુજરાતમાં ગરમી ભૂકકા કાઢશે: હવામાન ખાતાની હાઇ ટેમ્પરેચર વોર્નિંગ

  સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો પારો હાલ 40થી 42 ડિગ્રી આસપાસ રહ્યો છે પરંતુ આવતીકાલથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું જોર વધશે અને તેના અનુસંધાને હાઈ ટેમ્પરેચર વોર્નિંગ હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હીટવેવ કન્ડિશન આખા રાજ્યને અસર કરશે પરંતુ રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓ Read More

 • default
  રાહુલ અને સૂરજેવાલા સામે મેટ્રો કોર્ટે જારી કરેલું સમન્સ

  કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સૂરજેવાલા વિરૂધ્ધ અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટમાં અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકના ચેરમેન અજય પટેલ દ્વારા બદનક્ષી અને માનહાનિ અંગેની દાખલ કરાયેલી અલગ-અલગ ફરિયાદના કેસમાં આજે ઘીકાંટા Âસ્થત મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કોર્ટના ન્યાયાધીશ એસ.કે.ગઢવીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, રાષ Read More

 • default
  ગાંધીનગર બેઠક ઉપર અમિત શાહ સહિત 17 ઉમેદવારો વચ્ચે જામશે જંગ

  ગુજરાતની 26 પૈકી સૌથી વધુ ધ્યાન જે બેઠક ઉપર કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે તે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ જ્યાંથી લડવાના છે તે ગાંધીનગર બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠક ઉપર હવે અમિત શાહ સહિત 17 ઉમેદવારો વચ્ચે મુકાબલો જામશે. આ પહેલાં ફોર્મ ઉપાડવાની તારીખે 45 ફોર્મ ઉપડયા હતા અને 34 ફોર્મ ભરાઈને પરત … Read More

 • default
  ચૂંટણીપ્રચારમાં રાત થોડી ને વેશ ઝાઝા: વિલન બનતી કાળઝાળ ગરમી

  લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે રાત થોડીને વેશ ઝાઝા છે ત્યારે વધતી ગરમીનો પારો પ્રચાર માટે વિલન પુરવાર થ, રહ્યો છે. અગં દઝાડતી ગરમી વચ્ચે કયા સમયે પ્રચારમાં નીકળવું એક દુવિધા છે. બીજીબાજુ હવામાન ખાતા દ્રારા અપાતા ગરમીના એલર્ટ સામે રાજકીય પક્ષો કેવી રીતે આગળ વધવું તે મુદ્દો છે તો બીજી બાજુ છેલ્લા ત્રણ ચૂંટણી દરમિયાન … Read More

 • default
  ગાંધીનગરની બેઠક પરથી અમિત શાહની તરફેણમાં અનેક અપક્ષ ઉમેદવારો ખસી જશે

  લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની આજે છેલ્લી તારીખે ભાજપ અને કોંગ્રેસ કેટલાક અપક્ષ ઉમેદવારોને તેમના ફોર્મ પાછા ખેંચી લેવા ઐંધા માથે કવાયત કરી રહ્યા છે. જેમાં ભાજપ તમામ ૨૬ બેઠકો જીતવા કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા સ થઈને બેઠું છે ત્યારે કોંગ્રેસ પક્ષ તેમના ઉમેદવારોને મજબૂત કવચ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ … Read More

 • default
  સાંજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ્ર થશે: કાલથી ચૂંટણીલક્ષી રાજકીય દંગલ તેજ ગતિએ આગળ વધશે

  લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી માટે ગુજરાતમાં તારીખ ૨૩મી એપ્રિલે યોજાનારા મતદાન અગાઉ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની આજે છેલ્લી તારીખ હોવાથી બપોર બાદ તમામ ૨૬ બેઠકો નુ ચિત્ર સ્પષ્ટ્ર થઇ જશે. ગુજરાતની ૨૬ બેઠકો માટે કુલ ૪૨૨ ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો ભર્યા હતા પરંતુ આજે ઘણા બધા ઉમેદવારીપત્ર પાછી ખેંચાયા બાદ ચિત્ર સ્પષ્ટ્ર થઈ જશે. લોકસભાની ચૂંટણીમાં … Read More

Most Viewed News
VOTING POLL