Gujarat Lattest News

 • default
  એકસપાયરી ડેટેડ ખાતર, બિયારણ અને દવા વહેચી શકાશે નહીં: આદેશ

  નકલી બિયારણ, એકસપાયરી ડેટેડ દવાઓ, ખાતરનું વેચાણ નહીં કરવા તમામ જિલ્લાના ઈનપૂટ વિક્રેતાઓને આદેશ કરવામાં આવ્યો છે તો સકારના નિયમાનુસાર ગત વર્ષથી લાગુ કરવામાં આવેલ નિયમ મુજબ જે ખેડૂત આધારકાડ ન આપે તો સબસીડાઈઝ ખાતર મળશે નથી અને દરેક ખેડૂતોએ ખાતર લેવા જતી વખતે આધારકાર્ડ અથવા તેની નકલ સાથે રાખવી ફરજિયાત છે. ખેડૂતોને ધાબડી દેવાતા … Read More

 • default
  આકસ્મિક સંજોગોને પહોંચી વળવા શિક્ષકોને ખાસ તાલીમ: કલસ્ટર દીઠ પાંચ માસ્ટર ટ્રેનર

  સુરતના બનેલા ગમખ્વાર આગના બનાવ પછી રાય સરકારે શાળાઓમાં સલામતી માટે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. રાયની તમામ શાળાઓમાં શાળા દીઠ બે શિક્ષકોને ડિઝાસ્ટરની તાલીમ આપવામાં આવશે તો કલસ્ટર દીઠ પાંચ માસ્ટર ટ્રેનર બનાવવાનું પ્લાનિંગ આખરી કરી દેવામાં આવ્યું છે. આ માટે જિલ્લા પ્રોજેકટ ઓફિસરોને જવાબદારી સોંપવામાં આવી છે. રાયના દરેક જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્રારા … Read More

 • default
  ૩૫૦ ક્લાસીસ સંચાલકની ફાયર NOC માટે અરજી

  સુરત અગ્નિકાંડ બાદ હરકતમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ તંત્ર અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્‌ટીને લઈને ટ્યુશન ક્લાસીસના સંચાલકોને ફાયર એનઓસી લેવા માટે કડક તાકીદ કરી દીધી છે. એટલું જ નહી, ફાયર એનઓસી વગર ટ્યુશન ક્લાસીસ ચાલુ નહી કરવા અમદાવાદ પોલીસ કમિશનરે પણ જાહેરનામું બહાર પાડ્‌યું છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારમાં ટયુશન કલાસીસ ચલાવતાં સંચાલકો … Read More

 • default
  અંબાજી જંગલોમાં ગરમીને પગલે જારદાર આગ લાગી

  બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના સુપ્રસિધ્ધ અંબાજીના જંગલોમાં આજે ભારે ગરમીના કારણે અચાનક જારદાર આગ ફાટી નીકળી હતી. આગની જવાળાઓ ધીરેધીરે જંગલ વિસ્તારમાં પ્રસરતી જતી હતી પરંતુ સ્થાનિક વનવિભાગ અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડના જવાનોએ સમયસર આગને કાબૂમાં લઇ લીધી હતી. જા કે, અંબાજીના જંગલોમાં લાગેલી આગમાં વન્ય જીવસૃષ્ટિના નાના જીવો પણ ભોગ બન્યા હતો અને … Read More

 • default
  સુરત આગકાંડ : બેદરકારી દાખવનારા બેની અટકાયત

  સુરતના સરથાણામાં તક્ષશિલા આર્કેડમાં આગની ગોઝારાકાંડમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પર આખરે પોલીસનો ફોજદારી કાર્યવાહીનો કાનૂની ગાળિયો કસાયો છે અને આ સમગ્ર પ્રકરણમાં સુરત ક્રાઇમ બ્રાંચે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.કે.આચાર્ય અને ફાયર ઓફિસર કિર્તી મોઢની ધરપકડ કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. એટલું જ નહીં પોલીસે આ સમગ્ર મામલામાં સુરત મહાનગરપાલિક Read More

 • default
  કાલે કોંગ્રેસના ધારાસભ્યો અને પ્રદેશ હોદ્દેદારોની સંયુકત બેઠક: વિધાનસભામાં સરકારને ઘેરવા

  ગઈકાલે કોંગ્રેસ સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં લોકસભામાં થયેલી હાર અંગેની ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ આવતીકાલે તા.૧લી જૂને ધારાસભ્યો અને પ્રદેશ હોદ્દેદારોની સંયુકત બેઠક બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બેઠકનો મુખ્ય ઉદેશ્ય આગામી જુલાઈ મહિનામાં મળનાર વિધાનસભા બજેટ સત્રમાં વર્તમાન સરકારને કેવી રીતે ઘેરવી તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. ગઈકાલની બેઠકમાં … Read More

 • default
  રાજ્યસભાની ગુજરાતની બન્ને બેઠકો જાળવી રાખવા ભાજપ્ની આક્રમક નીતિ: 1 બેઠક છીનવી લેવા કોંગ્રેસનો વ્યૂહ

  રાજ્યસભાની બન્ને બેઠકો જીતવા ભાજપ તડાફડી કરવાના મુડમાં છે. કોંગ્રેસના 19 ધારાસભ્યો ક્રોસવોટિંગ કરે તો જ રાજ્યસભાની બન્ને બેઠકો જીતી શકાય ગુજરાતના રાજકારણમાં આગામી ઓગસ્ટ મહિના સુધી સતત પ્રવાહી સ્થિતિ રહેશે તે વાત નિશ્ર્ચિત છે. ભાજપ્ના ચાણકય અમિત શાહ બન્નેમાંથી એક પણ બેઠક રાજ્યસભાની ગુમાવવા નથી માગતા તો કોંગ્રેસ ફરી એક જૂથ થઈને એક બેઠક … Read More

 • default
  જૂન મહિનાના બીજા સપ્તાહે ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ: ભારે ચર્ચા

  રાજ્યમંત્રી મંડળના વિસ્તરણને લઈને આજે દિલ્હીમાં લીલીઝંડી મળી જવાની શકયતા છે. જૂન મહિનામાં બીજા સપ્તાહે મંત્રીમંડળમાંથી કેટલાંક મંત્રીઓ આઉટ થશે તો કેટલાક ઈન થશે. આ વખતના બદલાવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે થયેલા કે પાર્ટીનો આદેશ નહીં માનનાર કડક પગલાંપે મંત્રીપદ ગુમાવશે. જૂન મહિનાના બીજા સપ્તાહમાં આ મંત્રીઓ શપથગ્રહણ કરશે તેમ માનવામાં આવી રહ્યું છે. જુલાઈ … Read More

 • અમિત શાહનું રાજયસભાના સાસંદપદેથી અંતે રાજીનામું

  ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય બનેલા અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી ચૂંટાયા બાદ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામુ આપી દીધું છે. પરંતુ તેમની સાથે ગુજરાતમાંથી જ રાજ્યસભામાં ચૂંટાયેલા સ્મૃતિ ઈરાનીએ હજુ સુધી રાજીનામુ આપ્યું નથી. આ બંને નેતાઓના રાજીનામાને લઇ ગુજરાતની ખાલી પડનારી રાજયસભાની બે બેઠકોને લઇ હવે રાજયમાં સક્રિય હિલચાલ શરૂ થઇ છે ખાસ કરીને ભાજપ-કોંગ્રેસ વચ્ચે ફરી … Read More

 • default
  અમદાવાદ, ગાંધીનગર રેલવે સ્ટેશનોના પ્લેટફોર્મ ઉપર કામગીરીને કારણે અનેક ટ્રેનોમાં ફેરફાર

  અમદાવાદ રેલવે ડિવિઝનના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.૮ તેમજ ગાંધીનગરના પ્લેટફોર્મ ઉપર એન્જિનિયરિંગ અને નિર્માણ કાર્ય સબબ અનેક મેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. કેટલીક આંશિક રદ કરવામાં આવી છે તેમજ ગાંધીનગરથી પસાર થતી ટ્રેનોના માર્ગ પરિવર્તન કરાયાં છે.જૂન માસના બે અઠવાડિયા સુધી ચાલનારા આ ફેરફારમાં સંપૂર્ણ રીતે રદ કરવામાં આવી છે તેવી મેમુ ટ્રેનોમાં … Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL