Gujarat Lattest News

 • ભાજપના ‘સ્પેશિયલ 26’ પસંદ કરવા આજથી કવાયત

  લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ ગુજરાતમાં ભાજપ તથા કાેંગ્રેસ માં જબરદસ્ત રાજકીય ચહલપહલ વધી ગઈ છે. બંને મુખ્ય રાજકીય પક્ષોએ મજબૂત ઉમેદવારોની શોધ કરવા ચક્રાે ગતિમાન કરી દીધા છે. ભાજપના પ્રદેશ નિરીક્ષકો આજથી ત્રણ દિવસ સુધી તમામ 26 મત વિસ્તારોમાં ફરી સ્થાનિક કાર્યકરોની રજૂઆત સાંભળશે અને બિનવિવાદાસ્પદ તથા લોકપ્રિય ઉમેદવારોની પસંદગી અંગે રિપોર્ટ તૈયાર કરી … Read More

 • default
  માણાવદર અને ધ્રાંગધ્રા બેઠકની પેટાચૂંટણી પણ 23 એપ્રિલે યોજાશેઃ પંચની સત્તાવાર જાહેરાત

  તાજેતરમાં વિધાનસભાની બે બેઠક-માણાવદર અને ધ્રાંગધ્રા ધારાસભ્યોના રાજીનામા પડવાના કારણે ખાલી પડી હતી. લોકસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે માત્ર 48 કલાકના સમયગાળામાં આ બન્ને બેઠકો ખાલી થઈ હતી. આ બન્ને બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું ચૂંટણીપંચ દ્વારા પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય ચૂંટણીપંચ લોકસભાની 26 બેઠકો સાથે જ વિધાનસભાની 4 બેઠકો પર ચૂંટણી કરવા સજ્જ બન્યું … Read More

 • default
  કાેંગ્રેસી બનેલા હાદિર્કમાં હવે તાકાત હોય તો 5,000 પાટીદાર ભેગા કરી બતાવેઃ લાલજી પટેલ

  પાટીદાર અનામત આંદોલનથી રાજકારણમાં એન્ટ્રી લેનાર હાદિર્ક પટેલે વિધિવત રીતે કાેંગ્રેસનો ખેંસ ધારણ કરી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. હાદિર્કના રાજકારણ પ્રવેશની સાથે જ એક સમયના સાથી અને એસપીજીના પ્રમુખ લાલજી પટેલે હાદિર્કને પડકાર ફેક્યો છે કે હાદિર્કમાં તાકાત હોય તો હવે 5,000 પાટીદારોને ભેગા કરી બતાવે લાલજી પટેલે એક પત્રકાર પરિષદ યોજીને હાદિર્ક પટેલ પર … Read More

 • default
  કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સાત દી’માં પરવાનેદારોને હથિયાર જમા કરાવવા આદેશ

  ગુજરાતમાં 23 એપ્રિલે લોકસભાની ચૂંટણીનું મતદાન છે આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજવા માટે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઆે શરૂ કરવામાં આવી છે જેમાં રાજ્યભરમાં હથિયાર ખાતેદારોનો હથિયાર જમા લેવાની કામગીરી એક સપ્તાહમાં પૂર્ણ કરવા માટે ચૂંટણીપંચે આદેશ કર્યો છે. આ માટે સંબંધિત પોલસી કમિશનરોને કલેકટરોને જાહેરનામા બહાર પાડવાના આદેશો આપી દેવામાં આવ્યા હોવાનું ચૂંટણીપંચના સૂત્રોમાંથી Read More

 • default
  હવે પાટીદારોના આંબામાં દીકરીઆેને પણ મળશે જગ્યા

  હવે પાટીદારોના આંબામાં દીકરીઆેને પણ જગ્યા મળશે. તમે પણ કદાચ તમારા પરીવારનો આંબો જોયો હશે. પરીવારનો આંબો એટલે કે વંશાવલીને દશાર્વતું પ્રતિકાત્મક આંબાનું વૃક્ષ જેના ફળ તરીકે કોના વંશમાં કોણ જન્મ્યું હતું તેની માહિતી સાચવવામાં આવે છે. જોકે આ આંબામાં મોટાભાગે વંશને આગળ વધારનાર તરીકે પુત્રને જ ગણવામાં આવે છે અને એટલે કોઇના સંતાન તરીકે … Read More

 • default
  પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર માટે સૌરાષ્ટ્ર આવશેઃ સોમનાથદાદાના દર્શન કરશે

  લોકસભાની ચૂંટણીની દુંદની વાગી ચૂકી છે. ગઈકાલે ગાંધીનગરના અડાલજ ખાતેથી કાેંગ્રેસે ચૂંટણીના શ્રીગણેશ કર્યા છે અને અત્યંત સાદગીથી આવેલા પ્રિયંકા ગાંધી આ જાહેરસભામાં છવાઈ ગયા હતા. પ્રેમભાવથી બનેલા દેશને તોડવાનો પ્રયાસ મોદી સરકાર કરી રહ્યાના ભાષણથી મોદીની ઝાટકણી કાઢી હતી તો અડાલજની સભા કર્યા બાદ ચૂંટણીના મનમગતા નજીકના દિવસોમાં પ્રિયંકા ગાંધીર સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે અને … < Read More

 • default
  ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો વિજય નિશ્ચિતઃ વિજય રૂપાણી

  ગઈકાલે ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્માં ભાજપના રાષ્ટ્રીય-રાજ્યકક્ષાના આગેવાનોની બેઠકને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો વિજય નિશ્ચિત છે. એટલું જ નહી 2014ની સરખામણીએ આ વખતે ભાજપને દેશમાં વધુ બેઠકો મળશે તે સ્પષ્ટ છે. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને લોકસભાની ચૂંટણીના પ્રભારી આેમ માથુર, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ Read More

 • default
  ભવિષ્યની પસંદગી માટે મત આપવાનાે પ્રિયંકાનાે અનુરોધ

  કાેંગ્રેસના મહાસચિવ અને પૂવીૅય ઉત્તરપ્રદેશના પ્રભારી બન્યા બાદ પ્રિયંકા ગાંધીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન રાજ્ય ગુજરાતમાં પાેતાની પ્રથમ રેલી યોજી હતી જેમાં પ્રિયંકાએ 10 મિનિટના પાેતાના સંતુલિત ભાષણમાં ખુબ જ સંવેદનશીલ મુદ્દા ઉપર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જે લોકો મોટી મોટી વાત કરે છે તેમને પુછવાની જરૂર છે કે, જે 15 … Read More

 • default
  ગુરુવારથી કોલેજોમાં પ્રથમ તબકકાની પરીક્ષાઃ 45550 વિદ્યાર્થીઆે

  સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી દ્વારા આગામી તા.14ને ગુરુવારથી કોલેજોમાં પ્રથમ તબકકાની પરીક્ષાઆે શરૂ થઈ રહી છે. પ્રથમ તબકકાની આ પરીક્ષામાં કુલ 45550 વિદ્યાર્થીઆે નાેંધાયા છે. પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ રોકવા માટે સ્કવોડની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત પરીક્ષાખંડો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે અને જ્યાં સીસીટીવીની વ્યવસ્થા નથી તેવા પરીક્ષા કેન્દ્રાેમાં ટેબ્લેટ રાખવાનું ફરજિ Read More

 • default
  હું અમિત શાહ અને મોદીની જેમ શહીદો પર રાજનીતિ નથી કરતોઃ શિક્તસિંહ

  આજે 12મી માર્ચે મંગળવારે કાેંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ અમદાવાદ આવ્યા છે. તેમના ઉપરાંત કાેંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી તથા અનેક નેતાઆે હાજર રહ્યા છે. આ પ્રસંગે શિક્તસિંહ ગોહિલે કહ્યું કે, ‘ સીડબલ્યુસી ગુજરાતમાં મળી રહી છે તે ખુબજ આનંદની વાત છે. આજે ઐતિહાસિક … Read More

Most Viewed News
VOTING POLL