Gujarat Lattest News

 • અટલજીનો અસ્થિકુંભ કાલે ગુજરાતમાંઃ 6 સ્થળોએ અસ્થિ વિસર્જન કરાશે

  ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અસ્થિ કળશ આવતીકાલે ગુજરાતમાં આવશે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દિલ્હીથી અસ્થિકુંભ લઈને કારે બપોરે 3-30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહાેંચશે અને ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. ભાજપ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ તા.22ના રોજ અમદાવાદમાં સર્વદલિય પ્રાર્થનાસભાનું આયોજન કરાયું છે અને તેમાં Read More

 • default
  વડાપ્રધાનના હસ્તે ગુરૂવારે જૂનાગઢમાં મેડિકલ કોલેજનું લોકાર્પણ

  ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના અવસાન બાદ એક સપ્તાહનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ શોકપૂર્ણ થવાની સાથે તા.23મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસનો પ્રથમ કાર્યક્રમ વલસાડ ખાતે યોજાનાર છે. આ વડાપ્રધાનની એક દિવસની મુલાકાતને લઈને ગુજરાતમાં તડામાર તૈયારીઆે શરૂ કરવામાં આવી છે. જેને લઈને મુખ્યમંત્રી … Read More

 • વાઘજી બોડા દિલ્હીમાંઃ નાફેડની બોર્ડ મિટિંગમાં મગફળીકાંડની થનારી ચર્ચા

  સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા અને નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડા દિલ્હી પહાેંચ્યા છે અને ત્રણ દિવસ સુધી દિલ્હીમાં રોકાવાના છે. આગામી તા.23ના રોજ દિલ્હી ખાતે નાફેડના બોર્ડ આેફ ડાયરેકટરની મિટિંગ મળનારી છે અને તેમાં ગુજરાતનું મગફળીકાંડ ગાજે તેવી ભારોભાર શકયતા છે. આ બાબતે નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, મગફળીકાંડમાં નાફેડ સામે … Read More

 • default
  બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશરઃ ગુજરાતમાં ભારે વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી

  બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સજાર્યુ છે. દરિયાની સપાટીથી 7.6 કિ.મી.ની ઉંચા, પર સજાર્યેલા આ લો-પ્રેશરના કારણે આવતીકાલથી બે દિવસ માટે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હોવાનું હવામાન ખાતાની આગાહીમાં જણાવાયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં લો-પ્રેશર અને અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વ દિશામાં, કેરલના દરિયાકાંઠે સમુદ્રની સપાટીથી 7.6 કિ.મી.ની ઉં Read More

 • બીટ કોઈન કૌભાંડનો મુખ્ય સુત્રધાર દિવ્યેશ દરજી સીઆઈડી ક્રાઈમના સકંજામાં

  2.80 કરોડના બીટકોઈન વેંચનાર મુખ્ય સૂત્રધાર દિવ્યેશ દરજીની ધરપકડ કરવામાં સીઆઈડી ક્રાઈમને સફળતા મળી છે. આ શખ્સ દુબઈથી દિલ્હી પરત ફરી રહ્યો હતો ત્યારે એરપોર્ટ પરથી જ તેની ધરપકડ કરી લેવામાં આવાી છે. મહત્વપૂર્ણ છે કે નોટબંધી બાદ તેમણે બીટ કનેક્ટ નામની કંપની શરૂ કરી હતી અને બજારમાં કરોડોના બીટકોઈન મુક્યા હતા. ત્યારબાદ આ સમગ્ર … Continue reading બીટ કોઈન ક Read More

 • default
  રાજ્ય અન્ન આયોગે શરૂ કરી ફરિયાદ નિવારણ હેલ્પલાઈન

  રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013ની સઘન અમલવારી માટે ગુજરાત સરકાર કટિબધ્ધ છે. આ અન્ન સલામતી કાયદાની કડક અમલવારી માટે અને લાભાર્થીને મહત્તમ લાભ મળતો થાય તે માટે ગુજરાત રાજ્ય અન્ન આયોગની રચના કરવામાં આવી છે. આ અન્ન આયોગ દ્વારા વ્યાજબીભાવની દુકાનો, આંગણવાડી, મધ્યાહન ભોજનને લઈને ઉઠતી ફરિયાદોને લઈને ટોલ ફ્રી હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ … Read More

 • default
  નર્મદા ડેમની સપાટીમાં 99 સેન્ટી મીટરનો વધારોઃ જળ સંકટમાં રાહત

  સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પીવાના, સિંચાઈના અને આૈદ્યાેગિક હેતુ માટે પાણી પુરું પાડવાના મુદ્દે ‘લાઈફ લાઈન’ સમાન સાબીત થયેલા નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા 12 કલાકમાં 99 સે.મી.નો વધારો થયો છે અને તેના કારણે જળસંકટના ભયના આેથાર નીચે જીવતા ગુજરાતના લોકોને આ સમાચાર રાહતરૂપ બન્યા છે. નર્મદા ડેમના સ્ત્રાવ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે ગઈકાલથી … Read More

 • અમદાવાદ શહેરમાં પણ વરસાદ થયો : વેજલપુરમાં સાડા પાંચ ઇંચ

  અમદાવાદ શહેરમાં આજે મેઘરાજાએ ત્રણેક સપ્તાહ બાદ વહેલી સવારથી જોરદાર ધમાકેદાર એન્ટ્રી મારી હતી. સવારે પાંચથી સાડા આઠ વાગ્યાની આસપાસ સુધી પડેલા ધોધમાર અને તાેફાની વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં તાે, ત્રણ કલાકના અતિ ભારે વરસાદને લઇ ઢીંચણસમા પાણી ભરાઇ ગયા હતા. પૂર્વના પટ્ટાની કેટલીક નીચાણવાળી સાેસાયટીઆે, … Read More

 • યુગના સૌથી મોટા નેતાની ચિરવિદાયથી કદિ ન પૂરાય તેવી ખોટ પડી છે: મુખ્યમંત્રી

  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પૂર્વ વડાપ્રધાન અને વરિષ્ઠ અગ્રણી અટલબિહારી વાજપેયીના દુઃખદ અવસાન અંગે ઘેરાશોક અને ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલિ પાઠવી છે. સ્વ.અટલબિહારીને શ્રધ્ધાંજલિ પાઠવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ યુગના સૌથી મોટા નેતા અટલજીની ચિરવિદાયથી આપણને સૌને કદિ ન પૂરાય એવી ખોટ પડી છે. મુખ્યંત્રીએ કહ્યું કે અટલબિહારી વાજપેયીને પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને હરે Read More

 • વિધાનસભાનું ટૂંકું ચોમાસુ સત્ર આગામી તા.18-19 સપ્ટેમ્બરે મળશે

  આગામી તા.18 અને 19 સપ્ટેમ્બર એમ બે દિવસ માટે વર્તમાન સરકારનું પ્રથમ ચોમાસુ સત્ર મળશે. આ ચોમાસા સત્ર દરમિયાન પ્રથમ દિવસે પૂર્વ વડાપ્રધાન અટલજી સહિત અને પૂર્વ વિધાનસભાના નેતાઓને શ્રધ્ધાંજલિ આપવામાં આવશે અને પ્રથમ દિવસે કામગીરી મુલત્વી રહેશે તો બીજા દિવસે ચાર જેટલા વિધેયકોનું સરકારી કામકાજ હાથ ધરવામાં આવશે તેમ પ્રાથમિક પત્રકમાં દશર્વિવામાં આવ્યું છે. … Read More

Most Viewed News
VOTING POLL