હરભજન, ધોની અને રૈનાની દીકરીઓનો જુઓ ક્યૂટ ડાન્સ: video

April 30, 2018 at 1:09 pm


મહેન્દ્ર સિંહ ધોની, હરભજન સિંહ, ધોની અને સુરેશ રૈનાની મિત્ર છે તે સૌ કોઈ જાણે છે. પરંતુ આ ત્રણેય ખેલાડીઓની દીકરીઓ પણ એકબીજાની ખાસ ફ્રેન્ડ બની ગઈ છે. આ ત્રણેય એકબીજા સાથે રમતો રમતી હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. હરભજન સિંહએ તેના ઈન્સ્ટાગ્રામ પર આ વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં ઝીવા, હિનાયા અને રૈનાની દીકરી જેસિયા ડાન્સ કરતી જોવા મળે છે. આ ક્યૂટ વિડીયો પર લોકો અઢળખ લાઈક્સ વરસાવી રહ્યા છે. આ વિડીયો સુરેશ રૈનાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર પણ શેર કર્યો છે.

Comments

comments

VOTING POLL