વરસાદની ઋતુમાં આટલી સ્વાસ્થ્ય સંભાળ છે જરૂરી

July 30, 2018 at 5:43 pm


વરસાદની મોસમમાં નાના બાળકોથી મોટી વ્યક્તિઓ સુધી કોઈને પણ ફ્લૂ થવાની શક્યતા છે. આ ઉપરાંત, બદલાતા તાપમાનના લીધે શરીર પર ખરાબ અસર થાય છે, તેથી ચોમાસાનો આનંદ માણવાની સાથે તંદુરસ્ત રહેવું પણ ખૂબ જરૂરી છે.

આ મોસમમાં કોઈપણ વસ્તુ ખાતાં પહેલાં હાથ ધોવાનું ખૂબ મહત્વનું છે આમ ન કરવાથી બેક્ટેરિયા ફેલાય છે. ચોમાસામાં નિયમિત રીતે કસરત કરવી જરૂરી છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. શક્ય હોય તેટલું વધારે પાણી પીવું, તળેલા અને તીખા ખોરાકનું સેવન ન કરવું.

Comments

comments

VOTING POLL