હિમાંશુ કોહલી સાથે નેહા કકકડનું ડેટિંગ

March 14, 2018 at 6:59 pm


બોલિવૂડની હિટ સિંગર નેહા કક્ક્ડ ફરી એક વાર ચર્ચાનો વિષય બની ગઈ છે. આ વખતે તેની ચર્ચામાં રહેવાનું કારણ કંઈક અલગ છે હા આવખતે નેહાના રિલેશનશિપ અંગે ચર્ચા થઇ રહી છે. મળતી માહિતી મુજબ નેહા કક્ક્ડ બોલિવૂડ એક્ટર હિમાંશુ કોહલીને ડેટ કરી રહી છે. નેહાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હિમાંશુ સાથેના અનેક ફોટો શેયર કર્યા છે. કિસ ડેના દિવસે ગાલ પર કિસ કરતો ફોટો શેયર કર્યો હતો. તે ઉપરાંત ટેડી ડેના દિવસ પણ બન્નેએ સાથે ફોટો શેર કર્યો હતો જે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. હિમાંશુ અને નેહા કક્કડના સાથે ફોટો જોઈને હવે બોલિવૂડમાં તે બંનેના અફેરની ચર્ચાઆે શરુ થઈ ગઈ છે. નેહાએ લડકી કર ગઇ ચુલ , કાલા ચશ્મા , સની-સની સહિતના અનેક હિટ ગીતો ગાયા છે

Comments

comments

VOTING POLL