હિના ખાન ફરીથી જોવા મળશે અક્ષરા તરીકે…..

August 27, 2018 at 7:05 pm


હિના ખાન ટીવી શો યે રીશ્તા ક્યા કહેલાતા હૈથી પ્રખ્યાત થઈ હતી. આ શોને તેણે અલવિદા કહ્યું ત્યારબાદ તે બિગ બોસ અને ખતરોં કે ખિલાડી શોમાં જોવા મળી હતી. આ બંને શો પછી હિના કસૌટી ઝીંદગીની રીમેકમાં જોવા મળશે તેવી ચર્ચાઓ હતી પરંતુ હવે જાણવા મળ્યું છે કે હિના ખાન ફરીથી યે રિશ્તામાં જોવા મળશે…..

Comments

comments

VOTING POLL