આ રીતે રાખશો ધ્યાન તો બચી જશો ડેગ્યુથી…..

September 8, 2018 at 12:59 pm


સતત વકરતાં રોગચાળા વચ્ચે મહિલાઓ પોતાના અને પરીવારના સ્વાસ્થ્ય અંગે ચિંતીત હોય છે. તેમાં પણ આજકાલ તો ડેગ્યુનું પ્રમાણ વધી રહ્યું છે. મચ્છરના કરડવાથી થતી આ બીમારીથી બચવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાયો કરવા જોઈએ.

– ઘરમાં સવારે તેમજ સાંજ કપૂર પ્રગટાવવું. કપૂર કર્યા પછી ઘરના બારી-દરવાજા થોડીવાર બંધ રાખવા.
– ઘરમાં પાણીના કુંડામાં પાણી ભરેલું ન રાખવું.
– સૂર્યાસ્ત થવા સમયે બારી બંધ કરી દેવી જેથી મચ્છર ઘરમાં ન આવે.
– બાળકો જ્યારે પણ બહાર જાય તો તેમને ફુલ સ્લીવના જ કપડા પહેરાવવા.
– નિયમિત રીતે સવારે કળવાણી પીવી જેથી તાવ, શરદી ઉધરસ ન થાય.

Comments

comments

VOTING POLL