‘હાઉસફૂલ 4’ રિસ્કમાંથી નીકળશે

March 30, 2018 at 7:01 pm


સાજિદ ખાનના દિગ્દર્શન હેઠળ બનનારી ‘હાઉસફºલ ફોર’માં અક્ષય કુમાર સાથે બાૅબી દેઆેલ હશે એ સમાચાર તો પહેલેથી જ મળી ગયા હતા. હવે તેમાં અભિષેક બચ્ચન, qક્રતી સેનન, એમ.એસ. ધોની ફિલ્મથી પોતાની કારકિદ}ની શરૂઆત કરનારી કિયારા અડવાણી, ચંકી પાંડે, બોમન ઇરાની, પરિણીતી ચોપરા અને રિતીકની ‘મોહેંજોદરો’ની હીરોઇન પૂજા હેગડેનું નામ ફાઇનલ કરી દેવામાં આવ્યું છે. આ મિલ્ટસ્ટારર ફિલ્મનું નિમાર્ણ ફોક્સ સ્ટાર ઇન્ડિયા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફોક્સ સ્ટાર ઇન્ડિયા કંપનીએ આ ફિલ્મના નિમાર્ણ ખર્ચ સહિત પ્રચાર માટે અને રિલીઝ કરવા સુધીનો જેટલો ખર્ચ થાય છે તેનો કોન્ટ્રેક્ટ લઇ લીધો છે. તેની માટે રૂપિયા 200 કરોડની ડિલ સાઇન કરવામાં આવી છે. જો આ મિલ્ટસ્ટારર ફિલ્મનો ખર્ચ 200 કરોડ રૂપિયા થશે તો ફિલ્મમાં પણ કથા અને મનોરંજન જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થયા પહેલા જ સવાલ એ ઊઠે છે કે 200 કરોડ રૂપિયાનું રિસ્ક કવર થઇ શકશે કે નહીં બાૅક્સઆૅફિસ પર જો આ ફિલ્મ ટકી ગઇ તો જ સંભવ થઇ શકે. ખેર, જે પણ હોય ‘હાઉસફºલ’ની પહેલાની સિક્વલ્સે પણ સિનેમાઘરોમાં ધૂમ મચાવી હતી.

Comments

comments

VOTING POLL