ચોમાસામાં આ રીતે લાંબો સમય સુધી રાખો શાકભાજીને તાંજા

August 20, 2018 at 1:35 pm


ચોમાસામાં વાતાવરણમાં ભેજ વધી જવાથી શાકભાજી ઝડપથી ખરાબ થઈ જતાં હોય છે. તો આજે જાણી લો શાકભાજીને લાંબો સમય તાજાં રાખવા માટેની ટીપ્સ…

– ભીંડાને સારી રીતે ધોઇ લો અને પછી તેને કોરાં કરી અને નેટબેગમાં મુકીને ફ્રિજમાં રાખો.
– લીલા પાનવાળા શાકભાજીમાંથી ખરાબ પાન સાફ કરી લેવાથી તે લાંબો સમય તાજાં રહે છે.
– ધાણા, મેથી, પાલક જેવી સામગ્રીને હંમેશા પેપરમાં લપેટીને મુકો તેનાથી તે તાજા રહેશે.
– ચોળા, ગુવાર, વટાણા જેવા શાકને ફોલી તેમજ સુધારીને એરટાઈટ ડબ્બામાં પેક કરીને રાખવા. તેથી તે લાંબો સમય તાજાં રહે છે.

Comments

comments

VOTING POLL