BREAKING NEWS

દલખાણીયા ગામે મોડી રાતે ગાયનો શિકાર કરતો વન નો રાજા થયો કેમેરામાં કેદ થયો

  • October 03, 2026 09:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી માં ધારી તાલુકાના દલખાણીયા ગામે મોડી રાતે ગાયનો શિકાર કરતો વન નો રાજા થયો કેમેરામાં કેદ થયા હતા.. શિકાર કરતા  વનના રાજાનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ...વન વિભાગની સંરક્ષણ નીતિને લઈને સિંહની સંખ્યામાં સતત નોંધપાત્ર વધારો થતો રહે છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application