India Lattest News

 • ૩૭૦ પર સુનાવણી :બે સપ્તાહમાં વિસ્તૃત રિપોર્ટ આપવા માટે હુકમ

  જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ને નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની સામે દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે નેશનલ કોન્ફરન્સના નેતા અને સાંસદ ફારુક અબ્દુલ્લાને નજર કેદમાં રાખવાની સામે દાખલ કરવામાં આવેલી અરજી ઉપર કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી. કાશ્મીરની સ્થિતિ ઉપર કેન્દ્ર સરકારને બે … Read More

 • default
  કલમ ૩૭૦ : ૮ અરજી પર સુપ્રીમમાં થયેલી સુનાવણી

  કલમ ૩૭૦ને નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની સામે શ્રેણીબદ્ધ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. કુલ આઠ અરજીઓ ઉપર સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે જેમાં સીપીઆઈના નેતા સીતારામ યેચુરીની એક અરજી પણ સામેલ છે. સુપ્રીમ કોર્ટે આજે તર્કદાર દલીલો ઉપર સ્પષ્ટ વાત કરી હતી. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ની જાગવાઈઓને દૂર … Read More

 • default
  ગુલામ નબીને ખીણમાં જવાની મળેલ બહાલી

  સુપ્રીમ કોટેૅ આજે કાેંગ્રેસના વરિષ્ઠ નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદને જમ્મુ કાશ્મીર જવાની મંજુરી આપી દીધી છે. સાથે સાથે એમ પણ કહ્યું છે કે, ગુલામ નબી આઝાદને જમ્મુ કાશ્મીરમાં કોઇપણ પ્રકારની રાજકીય રેલી કરવાની મંજુરીઆપવામાં આવશે નહીં. મુખ્ય ન્યાયાધીશ રંજન ગાેગાેઈના નેતૃત્વમાં એક બેંચે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીને જમ્મુ, અનંતનાગ, બારામુલ્લ Read More

 • default
  જમ્મુ કાશ્મીર : શ્રીનગરમાં બે ડઝન આતંકવાદી સક્રિય

  શ્રીનગર અને તેની આસપાસના ક્ષેત્રમાં આશરે બે ડઝન જેટલા આતંકવાદીઓ હજુ પણ સક્રિય થયેલા છે. કેટલાક વિસ્તારોમાં આ ત્રાસવાદીઓ દુકાનદારોને ખુલ્લીરીતે ધમકી આપી રહ્યા છે. આને લઇને સુરક્ષા દળોમાં ખુબ ચિંતા જાવા મળી રહી છે. અધિકારીઓના કહેવા મુજબ સુરક્ષા દળો દરેકરીતે સાવચેતી રાખી રહ્યા છે. આતંકવાદી સ્થિતિનો લાભ કોઇપણરીતે લઇ ન શકે તે માટેના પ્રયાસો … Read More

 • default
  કોઈ શાહ, સુલ્તાન અને સમ્રાટ વચન ન તોડી શકે

  અભિનેતામાંથી નેતા બનેલા કમલ હસને આજે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. એક દેશ એક ભાષાને પ્રોત્સાહન આપવાની સરકારની નીતિ સામે કમલ હસને ચેતવણી આપી હતી. એક વિડિયો જારી કરીને કમલ હસને અપ્રત્યક્ષરીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, ભારત ૧૯૫૦માં અનેકતામાં એકતાના વચન સાથે સ્વતંત્ર થયું હતું. હવે કોઇપણ શાહ, … Read More

 • default
  WPI ફુગાવો હજુ ૧.૦૮ ટકાની સપાટીએ : રેટ ઘટશે

  હોલસેલ પ્રાઇઝ આધારિત ફુગાવો અથવા તો ડબલ્યુપીઆઈ ફુગાવો ઓગસ્ટ મહિનામાં ૧.૦૮ ટકાના સ્તર પર યથાવત રહેતા અપેક્ષા મુજબની સ્થિતિ રહી છે. ઓક્ટોબર મહિનામાં રજૂ કરવામાં આવનાર પોલિસી સમીક્ષામાં આરબીઆઈ દ્વારા રેટમાં ઘટાડો કરવામાં આવી શકે છે. અલબત્ત આરબીઆઈ દ્વારા કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવામાં ધ્યાન આપી રહી છે પરંતુ હાલમાં કોર ફુગાવામાં ઘટાડો રહેતા રેટમાં … Read More

 • ટ્રાફિક દંડૂકો હળવોફૂલ

  કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટ મા સુધારો કરી નવો કાયદો આજથી અમલ કરવા આદેશ આપ્યો છે. બીજી તરફ કેન્દ્ર સરકારે ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડ ની જાહેરાત કરી છે. પરંતુ ગુજરાત સરકારે આ દંડની રકમ માં રાહત આપી છે.નવા નિયમો નો અમલ આજથી શરુ રહ્યાે છે ,ત્યારે પોલીસે આ નવા નિયમનો અમલ સરકારી કચેરીમાંથી જ … Read More

 • હવે આતંકીઆેની બિલ્ડીગો આંખના પલકારામાં ઉડી જશે

  ભારતીય વાયુસેનાને બાલાકોટ એરસ્ટ્રાઇકમાં સફળતાપૂર્વક ઉપયોગમાં લેવાયેલા ’બિલ્ડિંગ બ્લાસ્ટર’ નામથી પ્રસિદ્ધ સ્પાઇસ-2000 બોમ્બનો પહેલો જથ્થો મળી ગયો છે. વાયુસેનાના સૂ્ત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે ઈઝરાયેલની કંપ્નીએ ભારતને સ્પાઇસ-2000 બોમ્બની ડિલીવરી શરુ કરી દીધી છે અને હમણાજ તેનો પહેલો જથ્થો મળ્યો છે. તેમણે જણાવ્યું કે આ બોમ્બ મિરાજ-2000 ફાઇટર એરક્રાફ્ટના ગ્વાલિયર બેઝને મળ્યો છ Read More

 • default
  કાળાબજાર, નફાખોરી રોકવા હવે અલગ પોલીસ વિભાગ બનશે

  જીવનજરી ચીજવસ્તુઓના કાળાબજાર અને નફાખોરી રોકવા માટે સરકાર સખત કાર્યવાહી કરવા જઈ રહી છે. રાજ્યોને પત્ર લખીને વિશેષ પોલીસ વિભાગ બનાવવા માટે કહેવાયું છે જેથી કાર્યવાહી સમયે સ્થાનિક પોલીસની મદદ લેવી ન પડે. કેન્દ્રએ રાજ્યોને તામીલનાડુનું મોત અખત્યાર કરવા આદેશ આપ્યો છે. સામાન્ય રીતે એવી ફરિયાદો ઉઠતી રહે છે કે ખાદ્ય વિભાગ જ્યારે પણ જમાખોરી … Read More

 • આંધ્રની નાવ દુર્ઘટનામાં 12ના મોત

  આંધ્રપ્રદેશના ઇસ્ટ ગોદાવરી જિલ્લાના દેવીપટનમમાં ગોદાવરી નદીમાં રવિવારે એક મોટી નાવ દુર્ઘટના થઇ ગઇ. ફરવા માટે આવેલા સહેલાણીઆેથી ભરેલી એક નાવ ગોદાવરી નદીમાં ડુબી ગઇ. હોડી પર 60 લોકો બેઠેલા હતા. જેમાંથી 23 લોકોને સુરક્ષીત બચાવી લેવામાં આવ્યા છે. સાત લોકોનાં શબ મળી આવ્યા છે. બાકીના શોધ માટે એનડીઆરએફ () અને એસડીઆરએફની ટીમો રાહત અને … Read More

Most Viewed News
VOTING POLL