India Lattest News

 • નરેન્દ્ર મોદી ૨૬મીએ વારાણસીમાં ઉમેદવારી નોંધાવશે

  લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૬મી એપ્રિલે ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે ઉમેદવારી નોંધાવશે. આ દરમિયાન નરેન્દ્ર મોદી સહિત ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અણ જેટલી, નિતિન ગડકરી, સુષ્મા સ્વરાજ તેમજ ભાજપા શાસિત રાયોના કેટલાક મુખ્યમંત્રીઓ હાજર રહેશે. સૂત્રો મુજબ માનવામાં આવી રહ્યું છે કે, ૨૦૧૪ની જેમ પીએમ મોદી તેમના નોમિનેશન અગાઉ … Read More

 • default
  ચૂંટણીના પરિણામો છ દિવસ મોડા થાય તો અમને વાંધો નથી: વિપક્ષ

  પચાસ ટકા વીવીપેટ સ્લિપની ગણતરી જો ચૂંટણીની પ્રક્રિયાની સત્યનિાની ખાતરી આપતી હોય તો ચૂંટણી પરિણામ જાહેર કરવામાં છ દિવસનો વિલબં થશે તો તેનો અમને કોઈ વાંધો નહીં હોય, એમ ૨૧ વિપક્ષે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું. પચાસ ટકા વીવીપેટની ગણતરી કરવાને કારણે જો ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં છ દિવસનો વિલબં થશે તો તે કોઈ ગંભીર બાબત … Read More

 • સેનાના હાથમાં આવશે નવું હથિયાર: એકે–૪૭ના સ્થાને એકે–૨૦૩

  જમ્મુ–કાશ્મીરમાં આતંકીઓની વિદ્ધમાં ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં લાગેલ સેનાના જવાનોને હવે એકે– ૨૦૩ રાઈફલનું મોર્ડલ વર્ઝન આપવામાં આવશે. આ એકે–૨૦૩ રાઈફલ યુપીના અમેઠીમાં ઓર્ડિનન્સ ફેકટરી બોર્ડ અને રશિયાના સંયુકત પ્રયાસ અતંર્ગત બનાવવામાં આવી છે. ફાસ્ટ ટ્રેક પ્રોસેસ અંતર્ગત આ ૯૩૦૦૦ કારબાઈન માટે અલગ ટેન્ડર જાહેર કરવામાં આવશે. સમાચાર એજન્સી એએનઆઈએ સેનાના ઉચ્ચ સૂત્રોના હવાલાથ Read More

 • જમ્મુ–કશ્મીર હાઈવે પર સામાન્ય વાહનો પર સાહમાં બે–દિવસીય પ્રતિબંધનો આજથી અમલ શરૂ

  જમ્મુ અને કશ્મીર રાયના જમ્મુ, શ્રીનગર અને બારામુલ્લાને જોડતા રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગ પર નાગરિક વાહનોની અવરજવર પર સાહમાં બે દિવસ માટે મૂકાયેલા પ્રતિબંધનો આજથી આરભં કરવામાં આવ્યો છે. સુરક્ષા જવાનોનાં કાફલાઓ આ હાઈવે પરથી સુરક્ષિત રીતે પસાર થઈ શકે એ બાબતને ધ્યાનમાં રાખીને આ પ્રતિબધં લાગુ કરવામાં આવ્યો છે. હાઈવે તરફ દોરી જતા તમામ આંતરિક માર્ગેા … Read More

 • ભાજપમાં બેકાબૂ નેતાઓની મોટી સંખ્યા: જેટલી

  ભાજપના નેતા અને નાણામંત્રી અરૂણ જેટલીએ એક ખાસ મુલાકાતમાં એમ કહ્યું છે કે, લોકસભાની ચૂંટણી નરેન્દ્ર મોદી બ્રાન્ડ માટેના જનમત જેવી બની ગઈ છે. અંગ્રેજી અખબાર ‘ધ ઈન્ડિયન એકસપ્રેસ’ને આપેલી મુલાકાતમાં જેટલીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં પરિવર્તનશીલ ફેરફારો થટા છે જે દેશ માટે ટનિગ પોઈન્ટ સાબીત થશે. માત્ર મોદી પર જ ભાજપનો પ્રચાર … Read More

 • default
  ચિદમ્બરમની ભવિષ્યવાણી: મારી ઘરે આવકવેરાના દરોડાની તૈયારી ચાલે છે

  કોંગ્રેસના વરિ નેતા તેમજ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે આક્ષેપ લગાવ્યો છે કે ચૂંટણી પ્રચારને લૂલો બનાવવા માટે મોદી સરકારે તેમના નિવાસસ્થાને આવકવેરા વિભાગના દરોડા કરવાનું આયોજન કયુ છે. ચિદમ્બરમે જણાવ્યું કે દેશના લોકો આ બધું જોઈ રહ્યા છે અને આ ચૂંટણીમાં સરકારને યોગ્ય જવાબ આપશે. ચિદમ્બરમે ટિટ કરતા લખ્યું છે કે, મને કહેવામાં આવ્યું પડું … Read More

 • મતદાન કરો અને દવા પર મળશે ૧૦ ટકા છૂટ: ફ્રીમાં ભોજન પણ મળશે

  લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે લોકોને જાગક કરવા માટે ચૂંટણી પચં દેસભરમાં અનેક કાર્યક્રમ ચલાવી રહ્યું છે. મતદાતાઓને મતદાન માટે પ્રેરિત કરવા માટેના અભિયાનમાં વેપારી વર્ગ પણ આગળ આવી રહ્યા છે. દિલ્હીને અડીને આવેલ નોઈડામાં કેમિસ્ટ એસોસિએશને મતદાનના દિવસે મતદાતાઓને દવાઓ પર ૧૦ ટકા છૂટ આપવાની જાહેરાત કરી છે. તે અંતર્ગત આંગળી પર લાગેલ શાહીનું … Read More

 • default
  ચૂંટણીના ચકકરમાં જવેલર્સની માઠી: હેરાનગતિ વધી

  દેશના જવેલર્સની ફરિયાદ છે કે ૧૦ માર્ચથી દેશમાં ચૂંટણી આચારસંહિતા લાગુ ગઈ ગયા બાદ પોલીસ સત્તાવાળાઓ દ્રારા તેમની કનડગત કરવામાં આવી રહી છે. તેમણે આ મુદ્દે મુખ્ય ચંૂટણી કમિશનર તથા રાયોના ચૂંટણી કમિશનર્સનો સંપર્ક કરીને તરત પગલાં ભરવા માટે વિનંતી કરી છે. બે અગ્રણી જવેલરી એસોસિએશન ઈન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન તથા ઓલ ઈન્ડિયા જેમ … Read More

 • default
  મોદીના શાસનમાં રોકાણકારોને બલ્લે–બલ્લે: ૫૬ ટકા વળતર

  સેન્સેકસે મે ૨૦૧૪થી વાર્ષિક ૯.૩૯ ટકાના ચક્રવૃધ્ધિ દરે વળતર આપ્યું છે. નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યુપીએને હરાવી એનડીએ સત્તા પર આવી હતી. આમ તો મોદીનાં પાંચ વર્ષમાં સેન્સેકસના વળતરનો આંકડો અગાઉની સરકારો કરતાં ઓછો છે, પણ નિષ્ણાતોના મતે ૨૦૧૪માં મોદીની વિજયની આશાએ સેન્સેકસ સપ્ટેમ્બર ૨૦૧૩થી મે ૨૦૧૪માં વધ્યો હતો, જે આંકડો મે ૨૦૧૪થી અત્યાર સુધીના ડેટામાં … Read More

 • default
  આતંકીઓને ફન્ડીંગ મામલે આજે હુરિર્યત નેતા મીરવાઈઝ એનઆઈએ સમક્ષ હાજર થશે

  હુરિર્યતના ચેરમેન મીરવાઈઝ ઉમર ફારૂક આતંકી ફન્ડીંગ મામલામાં આજે દિલ્હીમાં રાષ્ટ્ર્રીય તપાસ એજન્સી સામે રજૂ થશે. મીરવાઈઝ આજે સવારે જમ્મુ–કાશ્મીરથી દિલ્હી જવા રવાના થયો હતો. આ પહેલાં એનઆઈએએ ફરી એક વખત ટેરર ફન્ડીંગ મામલામાં મીરવાઈઝની પૂછપરછ માટે ત્રીજી વખત નોટિસ મોકલી છે. જો મીરવાઈઝ આજે પણ એનઆઈએ સામે રજૂ નહીં થાય તો તેની આકરામાં આકરી … Read More

Most Viewed News
VOTING POLL