India Lattest News

 • મોદી કેદારનાથ ધામની નજીક ગુફામાં ધ્યાન સાધનામાં મગ્ન

  આશરે દોઢ મહિના સુધી જારદાર ચૂંટણી ભાગદોડ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેદારનાથ ધામ પહોંચ્યા હતા. કેદારનાથ ધામમાં પૂજા અર્ચના કર્યા બાદ મોદી આશરે બે કિલોમીટર સુધી ચાલતા જઇને એક ગુફા સુધી પહોંચ્યા હતા. સુત્રોએ કહ્યું છે કે, મોદી ત્યારબાદ આજ ગુફામાં ધ્યાન સાધનામાં લાગી ગયા હતા. મોદીની ધ્યાન સાધનાની પ્રક્રિયા આવતીકાલે રવિવારે સવાર સુધી … Read More

 • default
  નાયડુની રાહુલ, પવાર, અખિલેશ સહિત ટોપ નેતાઓ સાથે ચર્ચાઓ

  લોકસભાની ચૂંટણી માટે અંતિમ તબક્કાના મતદાન પહેલા જ જુદા જુદા રાજકીય પક્ષો મિટિંગોમાં વ્યસ્ત થઇ ગયા છે. આજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ એક પછી એક બેઠકો યોજી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને એનસીપી વડા શરદ પવારને મળ્યા હતા. ત્યારબાદ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીને … Read More

 • default
  મુસ્લિમ વોટ છેલ્લી ઘડીએ કોંગ્રેસ તરફ શિફ્ટ થયા છે

  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સનસનાટીપૂર્ણ દાવો કરતા પોતાના પીએસઓથી જ જાનનો ખતરો હોવાનો ધડાકો કર્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે, આસપાસમાં જે પોલીસવાળા સુરક્ષા માટે ચાલી રહ્યા છે તે તમામ ભાજપને રિપોર્ટ કરે છે. આમ આદમી પાર્ટીના નેતા દ્વારા એક અગ્રણી અખબારને આપવામાં આવેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેમના પીએસઓ દ્વારા ભાજપને રિપોર્ટ કરવામાં … Read More

 • default
  બુલેટ ટ્રેન માટેના રૂટ ઉપર હાલમાં કરોડોનુ નુકસાન છે

  મુંબઇ-અમદાવાદના રૂટ પર વર્ષ ૨૦૨૩ સુધી દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવા માટેની કામગીરી ઝડપથી ચાલી રહી છે પરંતુ હાલમાં આ રૂટ પર કરોડો રૂપિયાનુ પહેલાથી જ નુકસાન થઇ રહ્યુ હોવાની વિગત સપાટી પર આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન રાજ્ય ગુજરાતને મુંબઇ સાથે જાડી દેતા આ રૂટની હાલમા જાપાનના વડાપ્રધાન શિન્જા આબેની હાજરીમાં શિલાન્યાસની વિધી … Read More

 • default
  ચૂંટણી પંચના તમામ સભ્યો એક જ વિચાર પર સંમત હોય તે જરૂરી નથી

  લોકસભાની ચૂંટણી વચ્ચે જ ચૂંટણી પંચમાં આંતરીક મતભેદ સામે આવ્યા છે. આ મામલે મુખ્ય ચૂંટણી કમિશનરે ખુલાસો કર્યેા હતો. તેમણે કહ્યું હતું કે જરી નથી કે પંચના તમામ સભ્યો એક જ વિચાર પર સહમત હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે ચૂંટણી પચં દ્રારા કલીન ચિટ આપવાના મામલે વિવાદ થયો છે. … Read More

 • default
  નરસગં ટેકરીમાં જાહેર સુલભ શૌચાલય બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવા માંગણી

  પોરબંદરમાં નરસગં ટેકરીમાં જાહેર સુલભ શૌચાલય બનાવવા માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ ફાળવવા માંગણી કરવામાં આવી છે. છાંયા શહેર ભાજપ મહામંત્રી અનિલજી ભરતજી ઓડેદરાએ પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાને લેખિત રજુઆત કરી વર્ષ ૨૦૧૯–૨૦ ની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી છાંયા નગરપાલિકાના વોર્ડ ન.ં ૨ ના નરસગં ટેકરી વિસ્તારમાં સિદ્ધિ વિનાયક સોસાયટી પાસે, એકસીસ બેન્કની સામે સાર્વજન Read More

 • 28 માર્ચથી 17 મે સુધીમાં મોદીએ એક લાખ કિલોમીટરનો પ્રવાસ ખેડયો

  પ્રચંડ ગરમી છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચૂંટણી અભિયાન કોઈ પણ જાતની બ્રેક વગર સતત 51 દિવસ સુધી ચાલ્યું હતું. 28 માર્ચે મેરઠથી શ થયેલું અભિયાન 17 મેએ મધ્યપ્રદેશના ખરગોનમાં સમાપ્ત થયું હતું. આ દરમિયાન મોદીએ 142 જનસભાઓ, ચાર રોડ શો કરતાં 1.50 કરોડ લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. વડાપ્રધાને એક લાખ પાંચ હજાર કિલોમીટરનું … Read More

 • ચોમાસા પર ઘેરાયા ‘એટલાન્ટીક નીનો’ના વાદળો

  અલનીનોનો ડર હજુ દૂર પણ નથી થયો ત્યાં હવે ‘એટલાન્ટીક નીનો’ ભારતના ચોમાસા સાથે રમત રમવા લાગ્યો છે. પ્રશાંત મહાસાગરના અસામાન્ય પથી ગરમ (અથવા ઠંડા) થવાની પ્રક્રિયા અલનીનોની જેમ એટલાન્ટીક મહાસાગર (એટલાન્ટીક ઝોનલ મોડ)ના વધી રહેલા તાપમાનની અસર ભારતમાં વરસાદને પ્રભાવિત કરી રહી છે. એટલાન્ટીક નીનો આફ્રિકામાં હવામાન પ્રભાવિત કરવા માટે ઓળકાય છે. પાછલા 100 … Read More

 • પુલવામામાં બે આતંકી ઠાર: અનંતનાગમાં અથડામણ ચાલુ

  જમ્મુ અને કાશ્મીરમાં શનિવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અહીં પુલવામાના અવંતીપોરાના પંજગામ ગામમાં સુરક્ષા દળોએ એક આન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માયર્િ હતા. આ બંને આતંકી એક ઘરમાં છુપાયા હોવાની સુચના મળતાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોની જવાબી … Read More

 • દુબઇના વ્યસ્ત એરપોર્ટ પાસે નાનું વિમાન તૂટી પડતા ચારનાં મોત

  દુનિયાના સૌથી વધુ વ્યસ્ત આંતરરાષ્ટ્રીય વિમાનમથકોમાંના એક અહીંના આંતરરાષ્ટ્રીય વિમાનમથકની નજીક એક નાનું વિમાન તૂટી પડતાં ચાર જણ માયર્િ ગયા હતા. વિમાન દુર્ઘટનાનું ચોક્કસ કારણ સત્તાવાળાઓએ તુરત જાહેર નહોતું કર્યું, પરંતુ ડાયમંડ ડીએ62 પ્રકારના આ વિમાનનો ટેલ નંબર ઇંગ્લેન્ડની શોરેહેમની ફ્લાઇટ કેલિબ્રેશન્સ સર્વિસ લિમિટેડનો હતો. સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)ના મુલકી ઉડ્ડયન વિભાગે જણ Read More

Most Viewed News
VOTING POLL