India Lattest News

 • default
  વિદેશી મેડિકલ સાધન પર આયાત ડ્યુટી વધી શકે છે

  કેન્દ્રિય બજેટને લઇને સામાન્ય લોકો અને અન્ય તમામ સંબંધિતાેમાં આશા જોવા મળી રહી છે. મળેલી માહિતી મુજબ આગામી બજેટ પૂર્ણ બજેટ ન હોવા છતાં મોદી સરકાર વિદેશી મેડિકલ સાધન પર આયાત ડâુટીમાં વધારો કરી શકે છે. આ વધારો કેટલો રહેશે તે અંગે હજુ સુધી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. સરકાર બજેટમાં વિદેશી મેડિકલ સાધનના આયાત … Read More

 • default
  કેટલાક લોકો માટે પરિવાર પાટીૅ છે : મોદીની પ્રતિક્રિયા

  પ્રિયંકા વાઢેરાને કાેંગ્રેસના મહાસચિવ બનાવી દેવામાં આવ્યા બાદ વડાપ્રધાન મોદીએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. મોદીએ પ્રિયંકાના નામનાે ઉલ્લેખ કર્યા વગર કહ્યું છે કે, કેટલાક લોકો માટે પરિવાર જ પાટીૅ છે. ભાજપના બુથ વર્કસૅની સાથે ચર્ચા દરમિયાન તેમણે આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો માટે પરિવાર જ પાટીૅ છે. અમારા માટે … Read More

 • default
  રાહુલ નિષ્ફળ રહ્યાા હોવાની કાેંગ્રેસે સાબિતી આપી દીધી

  કાેંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધીને ઉત્તરપ્રદેશના પાટીૅ મહાસચિવ બનાવવા પર ભાજપ તરફથી આકરી પ્રતિક્રિયા આવી છે. ભાજપના પ્રવક્તા સંબીત પાત્રાએ કાેંગ્રેસના આ નિર્ણયને લઇને પરિવારવાદની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે, કાેંગ્રેસ દ્વારા આ વાત સ્વીકારી લેવામાં આવી છે કે, રાહુલ ગાંધીનું નેતૃત્વ નિ»ફળ ગયું છે. સંબીત પાત્રાએ કહ્યું હતું કે, સૂચિત … Read More

 • default
  પ્રિયંકાની એન્ટ્રીથી યુપીમાં કોઇ ખાસ લાભ નહીં થાય

  લાંબા ઇંતજાર બાદ ગાંધી પરિવારની ત્રીજી પેઢી પ્રિયંકા ગાંધી વાઢેરાએ દેશની રાજનીતિમાં સક્રિયરીતે ઉતરી જવાની જાહેરાત કરી દીધી હતી. આની સાથે જ આ અંગે ચાલી રહેલી અટકળોનાે અંત આવી ગયો હતાે. જાણકાર લોકોનું કહેવું છે કે, મોદી અને યોગીની જોડી તથા સમાજવાદી પાટીૅ-બસપા ગઠબંધનની વચ્ચે પ્રિયંકા ગાંધીનાે કરિશ્મો થાય તેવી શક્યતા ખુબ આેછી દેખાઈ રહી … Read More

 • default
  લોકસભા ચૂંટણી : પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવવા માટે નિર્ણય

  લોકસભાની ચૂંટણીની દ્રિષ્ટએ સાૈથી મહત્વપૂર્ણ ગણાતા ઉત્તરપ્રદેશમાં કાેંગ્રેસ પાટીૅએ પાેતાની સ્થિતિને મજબૂત કરવા માટે આખરે પાેતાનાે માસ્ટરસ્ટ્રાેક રમ્યો હતાે. કાેંગ્રેસ પાટીૅએ ઉત્તરપ્રદેશમાં પાેતાના બ્રñા?નાે આખરે ઉપયોગ કરી લીધો છે. લાંબા સમયથી આને લઇને અટકળો ચાલી રહી હતી. આખરે આજે આની જાહેરાત કરવામાં આવી હતી. અટકળોનાે અંત આવતા કાેંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પાેતાની બહેન પ્ Read More

 • default
  ગૂગલ ચૂંટણી જાહેરાતોના ખર્ચની વિગત આપશે

  2019ની લોકસભાની ચૂંટણીમાં આવનારી જાહેરાતો અને વિડીયો મેસેજ સહિતની તમામ માહિતી ગુગલ બહાર પાડશે. કોણે કેટલો ખર્ચ કર્યો છે તેની વિગતો આપશે. ચૂંટણીને પારદર્શક રાખવા માટે ગુગલે આ નિર્ણય લીધો છે. આ માટે પોલીટીકલ એડ ટ્રાન્સપેરન્સી રીપોર્ટ તૈયાર થશે. પોલીટીકલ એડ લાયબ્રેરી પણ ગુગલ બનાવશે અને તેમાં પોલીટીકલ એડની વિડીયો હશે. ગુગલના પ્લેટફોર્મ પર કઈ … Read More

 • ચીનને પાછળ રાખી ભારતની અર્થવ્યવસ્થા આગળ વધશેઃ રઘુરામ રાજન

  ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે ભારત અર્થવ્યવસ્થાના આકારના હિસાબે ચીનથી આગળ નીકળી જશે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં રાજને કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા વધી રહી છે. જ્યારે ચીનમાં વૃિÙ દર ધીમો પડી રહ્યાે છે. એક દિવસ પહેલા જ આંતરરાિષ્ટ્રય મુદ્રાકોષએ પણ કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાનો વૃિદ્ધ દર 2019માં 7.5 ટકા અને 2020માં … Read More

 • ઉફ્…મેસેજ આવતો નથી કે જતો નથી !ઃ દુનિયાભરનું વોટસએપ થયું’તું ઠપ્પ

  પોપ્યુલર મેસેજિંગ એપ વોટસએપ ગત રાત્રે ભારત સહિત દુનિયાભરમાં ઠપ્પ થઈ જતાં યુઝર્સ અકળાઈ ઉઠયા હતા. દુનિયાભરના યુઝર્સને એપમાં લોગઈન કરવા અને મેસેજ મોકલવામાં અડચણો આવી હતી. વોટસએપના લાખો યુઝર્સને એપ લોડિ»ગ સાથે જોડાયેલી મુશ્કેલી પડી હતી. જ્યારે અનેક યુઝર્સને ન તો મેસેજ મળી રહ્યા હતા કે ન તો તેઆે કોઈ મેસેજ મોકલી શકતા હતા. … Read More

 • ઈલેકટ્રીક ટૂ-વ્હિલર્સને ઉત્તેજન આપવા સ્કુટર-બાઈક ઉપર ગ્રીન સેસ નાખવા વિચારણા

  ઈલેકટ્રીક વાહનોને ઉત્તેજન આપવા માટે સરકાર પેટ્રાેલથી ચાલતાં ટૂ-િવ્હલર્સ પર ટૂંક સમયમાં ગ્રીન સેસ લાદવા વિચારી રહી છે. પરિણામે મોટર સાઈકલ કે સ્કૂટર ચલાવવા માટે લોકોએ વધારે ખર્ચ કરવો પડે તેવી શકયતા છે. હાલમાં વિચારણા હેઠળની દરખાસ્ત પ્રમાણે પેટ્રાેલથી ચાલતાં ટૂ-િવ્હલર્સ પર રૂા.800થી રૂા.1000નો સેસ લાદી શકાય છે. આગામી બે-ત્રણ વર્ષમાં દેશના રસ્તા પર 10 … Read More

 • default
  મુિસ્લમ પિતા અને હિન્દુ માતા થકી જન્મ લેનારું બાળક સંપિત્તનું હક્કદાર ગણાશેઃ સુપ્રીમ કોર્ટ

  સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં કહ્યું છે કે મુિસ્લમ પુરુષ અને હિન્દુ મહિલાથી જન્મ લેનાર બાળક પિતાની સંપિત્તમાં ભાગીદાર ગણાશે. આ બાળક સંપિત્તમાં વારસાઈ હક્કનું અધિકારી ગણાશે. જસ્ટિસ એન.વી.રમણ અને એમ.એસ.શાંતનાગૌડરે એક ચુકાદો આપતાં કહ્યું કે મુિસ્લમ વ્યિક્તની શાદી મૂતિર્પૂજક અથવા અિગ્નપૂજક સાથે થવી ન તો યોગ્ય છે અને ન તો અયોગ્ય છે પરંતુ … Read More

Most Viewed News
VOTING POLL