India Lattest News

 • default
  ભાજપને એપથી આપો દાન આજે મોદી લોન્ચ કરશે ‘મે નહી હમપોર્ટલ’

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની એિપ્લકેશન દ્વારા ભાજપને રુ. 1000નું દાન કર્યું હતું અને લોકો પાસે પાર્ટીને દાન આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આ પારદશિર્તાનો સંદેશ મોકલશે અને રાષ્ટ્ર સેવાને પાર્ટી કાર્યકરોનો સંકલ્પ મજબૂત બનશે. તેમણે ટિંટ કરી, ‘નરેન્દ્ર મોદી એપ દ્વારા મેં ભાજપને દાન કર્યું છે. હું તમને બધાને આ એપના માધ્યમથી પાર્ટીને … Read More

 • ચુકાદાની ઐસી કી તૈસીઃ હું તો 10 વાગ્યા પછી જ ફટાકડા ફોડીઃ ભાજપ સાંસદ બગડયા

  ફટાકડા ફોડવા પર સુપ્રીમ કોર્ટના આદેશ વિરુÙ ભાજપના સાંસદ ચિંતામણિ માલવીયએ વિવાદિત ટવીટ કર્યું છે. સુપ્રીમ કોર્ટે દિવાળીના દિવસે ફટાકડા ફોડવા માટે રાત્રે આઠથી દસ વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરેલો છે પરંતુ ઉજ્જૈનના ભાજપ સાંસદે ટવીટ કરીને કહ્યું કે હું મારી દિવાળી પરંપરાગત રીતે જ મનાવીશ અને રાત્રે 10 વાગ્યા બાદ જ ફટાકડા ફોડીશ. તેમણે … Read More

 • default
  રામ મંદિરના નિમાર્ણની તૈયારી શરૂઃ વિહિપે 70 ટ્રક ભરી પથ્થરો મગાવ્યા

  રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્થાપના દિવસ પ્રસંગે સંઘ પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિરનો મુદ્દાે ઉઠાવતાં સરકાર પાસે કાનૂન બનાવવા માગણી કરી હતી. ત્યારબાદથી જ અયોધ્યાનું વાતાવરણ થોડું બદલાયેલું દેખાઈ રહ્યું છે. મંદિર બનાવવાની હલચલ ઝડપી બની ગઈ છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે મંદિર નિમાર્ણ માટે વિશ્વ હિન્દુ પરિષદે 70 જેટલા ટ્રક ભરી પથ્થર … Read More

 • સીબીઆઈ વિવાદમાં કેન્દ્ર સરકારનું આકરુ પગલું

  સીબીઆઈના પોતાની આેફિસમાં દરોડાઃ વમાર્-આસ્થાનાને રજા પર ઉતારી દેવાયા એમ.નાગેશ્વર રાવને ઈન્ચાર્જ ડાયરેકટર બનાવાયાઃ 10મો અને 11મો માળ સિલ કરાયોઃ આસ્થાના ઉપર વધુ એક એફઆઈઆર દાખલ દેશની સૌથી મોટી તપાસ એજંસીમાં બે ટોચના અધિકારીઆે વચ્ચે એક બીજા પર કિચડ ઉછાળવાના ઘટનાક્રમમાં કેન્દ્ર સરકારે દરમિયાનગીરી કરી આકરુ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે કડક પગલા ભરતા સીબીઆઈના … Read More

 • કચ્છના છસરા ગામે બે જૂથ વચ્ચે ખેલાયો ખૂની ખેલઃ સરપંચ સહિત છની હત્યા

  સરપંચની ચૂંટણીમાં બન્ને જૂથ વચ્ચે ફેલાયેલા વૈમનસ્યનો કરુણ અંજામઃ રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળેઃ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્તઃ પંથકમાં અરેરાટી મુન્દ્રા તાલુકાનાં છસરા ગામે લોહિયાળ જંગ ખેલાયો છે. જેમાં સરપંચ સહિત છ લોકોની કરપીણ હત્યાનો બનાવ બનતા સમગ્ર તાલુકામાં અરેરાટી ફેલાય ગઇ છે. આ બનાવના પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો … Read More

 • રાહુલ ગાંધી પાેતે ભાજપ માટે તાકાત બની ગયા છે : આેવૈસી

  એઆઈએમઆઈએમના વડા અસાસુદ્દીન આેવૈસીએ રામ મંદિર, રાફેલ અને તેલની વધતી જતી કિંમતાેને લઇને આજે કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. આ ગાળા દરમિાયન વડાપ્રધાન ઉપર પ્રહાર કરતા આેવૈસીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી કોઇ ખુદા નથી. ખુદા અલ્લાહ છે. આેવૈસીએ કાેંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની ક્ષમતાને લઇને પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. આેવૈસીએ કહ્યું હતું કે, … Read More

 • default
  એમપી ચૂંટણી : પટવારીના વિડિયોથી કાેંગ્રેસને નુકસાન

  મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર ચરમસીમા ઉપર છે ત્યારે તમામ પક્ષો પાેતપાેતાની વ્યૂહરચના ઘડી કાઢવામાં વ્યસ્ત છે. મતદારોનાે સંપર્ક કરવા રાજકીય પક્ષો વ્યસ્ત દેખાઈ રહ્યાા છે. મતદારો પાસે મત માંગવા ઉમેદવારો પહાેંચી રહ્યાા છે. દરેક ઉમેદવાર કોઇપણ પ્રકાર જીતની ખાતરી કરવાના પ્રયાસમાં છે. બીજી બાજુ કાેંગ્રેસના ઇન્દોરના ધારાસÇય જીતુ પટવારીનાે એક વિડિયો વાયરલ થયો છે. આ … Read More

 • default
  યોગીના ચરણ સ્પર્શ કરીને રમણિંસહે આશીવાૅદ લીધા

  ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે છત્તીસગઢમાં પહાેંચીને તમામનું ધ્યાન ખેંચ્યું હતું. યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી રમણિંસહ દ્વારા ઉમેદવારીપત્ર દાખલ કરવાની પ્રક્રિયામાં ભાગ લેવા માટે પહાેંચ્યા હતા. તેમનું અહીં પહાેંચ્યા બાદ રમણિંસહના ઘરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. રમણિંસહ, તેમના પત્ની અને પુત્રએ યોગી આદિત્યનાથના ચરણસ્પર્શ કરીને આશીવાૅદ લીધા હતા. યોગીની આર Read More

 • default
  શેરબજારમાં અવિરત મંદીનાે દોર જાર : 287 પાેઇન્ટનાે ઘટાડો થયો

  શેરબજારમાં આજે પણ મંદીનાે માહોલ અકબંધ રહ્યાાે હતાે. કારોબારના અંતે બીએસઇ સેંસેક્સ 287 પાેઇન્ટ ઘટીને 33847ની નીચી સપાટી પર રહ્યાાે હતાે. જ્યારે બ્રાેડર નિફ્ટી ઇન્ડેક્સ 98 પાેઇન્ટ ઘટીને 10147ની નીચી સપાટી પર રહ્યાાે હતાે. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તાે નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં 2.8 ટકાનાે ઘટાડો રહ્યાાે હતાે. વિપ્રાે, ઇન્ફોસીસ અને ટીસીએસના શેરમાં જોરદાર કડાકો … Read More

 • default
  અસ્થાનાને રાહત : 29મી સુધી ધરપકડ નહીં કરવા માટે આદેશ

  સીબીઆઈ ડિરેક્ટર આલોક વમાૅ અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાના મામલામાં હાઈકોટેૅ અસ્થાનાને હાલમાં વચગાળાની રાહત આપી છે. હાઈકોટેૅ મામલાની આગામી સુનાવણી માટે 29મી આેક્ટોબરની તારીખ નક્કી કરી છે. કોટેૅ કહ્યું છે કે, 29મી આેક્ટોબરના દિવસે સીબીઆઈ ડિરેક્ટર દ્વારા રાકેશ અસ્થાના ઉપર મુકવામાં આવેલા આક્ષેપાેનાે જવાબ આપવામાં આવશે. કોર્ટ એ વખતે જ આ મામલામાં કોઇ નિર્ણય … Read More

Most Viewed News
VOTING POLL