India Lattest News

 • દિલ્હી અને મુંબઇના કેટલાક નેશનલ હાઈ-વે પર સફર કરવી જોખમીઃ વાહનો માટે અસુરક્ષિત

  જો તમે દિલ્હી કે મુંબઇના નેશનલ હાઇવે પર સફર કરો છો તો સાવધાન થઇ જાઆે. એક સર્વેમાં એ વાતનો ખુલાસો થયો છે કે દિલ્હી-મુંબઇના અંદાજે 30 ટકા નેશનલ હાઇવે કાર, બસ, અને ટ્રક માટે સુરક્ષિત નથી. આ સર્વે વર્લ્ડ બેન્ક અને નેશનલ હાઇવે આેથોરિટી આેફ ઇન્ડિયા (એનએચએઆઇ) સહિત કેટલીય એજન્સીઆેએ કરાવ્યો છે. સ્ટડીમાં અકસ્માતોની સંભાવનાઆે … Read More

 • ભયાનક વાવાઝોડા માંગખુટે ચીનમાં મચાવ્યો હાહાકારઃ 25 લાખ લોકોનું સ્થળાંતર

  ચીનમાં આવેલા સુપર ટાઇફૂન માંગખુટને તબાહી મચાવી છે. દક્ષિણી ગુઆંગદાેંગમાં 25 લાખથી વધારે લોકોને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે અને 400થી વધારે ઉડિયાનો રદ કરી દેવામાં આવી છે. અગાઉ આ ટાઇફૂને હાેંગકાેંગમાં તબાહી મચાવી. તેમાં ફિલીપીનમાં 49 લોકોનાં મોત થયા. ટાઇફુન દક્ષિણી ચીનનાં ગુઆંગદાેંગ પ્રાંત જિયાંગમેન શહેરનાં કિનારે રવિવારે સાંજે પહાેંચ્યું. આ દરમિયાન હવાની ઝડપ … Read More

 • default
  મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણનો ખર્ચ 10-25 ટકા ઘટવાની શકયતા

  મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ ટૂંક સમયમાં સસ્તું થવાની શકયતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફંડ હાઉસિસ દ્વારા રોકાણકારો પાસેથી લેવાતાં ચાર્જિસ કે ફીમાં સેબી મોટા પાયે ફેરફારની યોજના ધરાવે છે. તેને લીધે ઈક્વિટી મ્યુ ફંડ્સમાં રોકાણનો કુલ ખર્ચ સરેરાશ 10-25 ટકા ઘટનાવી શકયતા છે. જેમાં સૌથી વધુ ઘટાડો લાર્જકેપ ફંડમાં થવાનો અંદાજ છે. સેબી મિસ-સેલિંગને અટકાવવા મ્યુ … Read More

 • હોમ લોનધારકો માટે ઈએમઆઈ માેંઘો થશે

  વ્યાજદરમાં વૃધ્ધિ રિટેલ લોનધારકો માટે આકરી પુરવાર થવાની શકયતા છે. ચાલુ નાણાંકિય વર્ષના બાકીના ભાગમાં લોનની ઈએમઆઈ ઉંચી રહેશે. અથવા તેમાં વધું વૃધ્ધિનો અંદાજ છે. ચાલુ મહિને એસબીઆઈ, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, બીઆેબી અને યુનિયન બેન્કે બેન્ચમાર્ક એમસીએલઆરમાં 0.0પથી 0.2 ટકા સુધીનો વધારો કર્યો છે. એચડીએફસી બેન્ક અને એસબીઆઈએ એમસીએલઆર 0.2 ટકા વધાર્યા છે. એસબીઆઈનોલ … Read More

 • default
  બનાવટી કંપનીઆે બાદ હવે 21 લાખ ડિરેક્ટર પર સરકારનો ગાળિયો

  Read More

 • આવકવેરા ખાતામાં ક્ષેત્ર અધિકારથી મુક્ત મૂલ્યાંકનની સિસ્ટમ આેક્ટોબરથી શરૂ થશે

  આેક્ટોબર માસમાં આવકવેરા ખાતાની કામગીરીમાં આમૂલ પરિવર્તન આવી જવાનું છે અને જ્યુરિડિક્શનની લમણાઝીકમાંથી આઈટીને બહાર કાઢવાની જે બ્લ્યુપ્રિન્ટ બનાવવામાં આવી છે તેનો અમલ પણ શરૂ થઈ જશે. હવે દેશમાં જ્યુરિડિક્શન ફ્રી કરનું આકલન એટલે કે કરનું મૂલ્યાંકન કરવાની સિસ્ટમ લાગુ થઈ જશે અને તેનાથી આવકવેરા ખાતાને પણ ઘણી મોટી રાહત મળશે અને ઝડપી કામગીરી થશે. … Read More

 • વારાણસીમાં બાળકો સાથે જન્મદિવસ ઉજવશે વડાપ્રધાન મોદી કરોડોની રિટર્ન ગિફ્ટ આપશે

  વડાપ્રધાન મંત્રી નરેંદ્ર મોદી આજથી બે દિવસીય વારાણસીના પ્રવાસે આવી રહ્યા છે. તે પોતાના 68મા જન્મદિવસ કાશીમાં ઉજવશે. આ દરમિયાન તે કાશીવાસીઆેને રિટર્ન ગિãટ તરીકે નવા પ્રાેજેક્ટ ભેટ સ્વરુપે શુભારંભ કરશે. પહેલીવાર પોતાનો જન્મદિવસ વારાણસી ઉજવવા જઇ રહેલા પીએમ મોદીનો આ પ્રવાસ ખાસ થવા જઇ રહ્યાે છે. પીએમ મોદી સોમવારે સાંજે 5ઃ00 વાગે બાબતપુર એરપોર્ટ … Read More

 • સંઘના ત્રણ દિવસીય સંમેલનમાં વિપક્ષના દિગ્ગજો સામેલ નહી થાય

  સંઘપ્રમુખ મોહન ભાગવતના આજથી શરૂ થઈ રહેલા ત્રણ દિવસીય વ્યાખ્યાનમાળાથી વિપક્ષી દળોના દિગ્ગજો અંતર બનાવી રાખશે. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે સંઘ તરફથી મોકલવામાં આવેલા આમંત્રણને તૃણમુલ કાેંગ્રેસ પ્રમુખ મમતા બેનરજી, સપા પ્રમુખ અખિલેશ યાદવ, માકપા મહાસચિવ સીતારામ યેચુરી, બસપા પ્રમુખ માયાવતી અને કાેંગ્રેસના વરિષ્ઠ નેતા દિિગ્વજયસિંહે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. જો કે … Read More

 • મહાગઠબંધન સામે માયાવતીએ ધોકો પછાડયોઃ પુરતી બેઠક નહી મળે તો એકલા હાથે ચૂંટણી લડશું

  બસપાના પ્રમુખ માયાવતીએ ગૌરક્ષાના નામે મોબ લિચિંગ એ લોકશાહી પર કાળા ડાઘ સમાન ગણાવતા ભાજપ સરકાર પર આ મામલે ખાસ ધ્યાન ન આપવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે એમણે એમ પણ જણાવ્યું હતું કે 2019ની લોકસભાની ચૂંટણી અગાઉ બની રહેલી ભાજપ વિરોધી ગઠબંધનમાં જો અમને સન્માનજનક બેઠકો નહી ફાળવવામાં આવે તો એકલે હાથે ચૂંટણી લડવાની … Read More

 • લોકસભા ચૂંટણીમાં ખેડૂતો ઉપર મોટો દાવ ખેલશે કાેંગ્રેસ

  લોકસભા ચૂંટણી 2019ના રાજકીય વિમર્શને ‘ચહેરા’ની જગ્યાએ મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરવાની કવાયતમાં લાગેલી કાેંગ્રેસ યુપીએ-1માં રાજકીય ગેમચેન્જર બનેલી સ્કીમોની તર્જ પર અમુક નવા ચૂંટણી વાયદાના સ્વરૂપ પર મંથન કરી રહી છે. પાર્ટી ખેડૂતોને સાધવા માટે યુપીએ-1ની ખેડૂત કરજ માફી જેવા નિર્ણયને ચૂંટણી વાયદામાં સામેલ કરી મોટો દાવ રમવાની તૈયારીમાં લાગી ગઈ છે. ખેડૂતોની સાથે … Read More

Most Viewed News
VOTING POLL