India Lattest News

 • default
  તો માેંઘવારી ફરી એક વખત મોઢું ફાડશે

  લોકસભા ચૂંટણી પહેલાં કૃષિ કરજ માફી સહિત અન્ય આકર્ષક પગલા ઉઠાવવાથી રાજ્યોની રાજકોષીય ખાધ વધી જાય તેવી સંભાવના છે. જો આમ થાય તો માેંઘવારી ફરી એક વખત મોઢું ફાડશે. ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે એક રિપોર્ટમાં આ ચેતવણી આપી છે. ફિચ સમૂહની કંપની ઈન્ડિયા રેટિંગ્સએ તાજેતરના એક રિપોર્ટમાં 2019-20 દરમિયાન ભારતીય રાજ્યોની નાણાકીય સ્થિતિની પરિપ્રેક્ષ્ય સ્થિર … Read More

 • કાશ્મીરમાં ભારે હિમવષાર્નો આતંક

  જમ્મુ અને કાશ્મીરમાં Kચાણવાળા સ્થળોએ ભારે હિમવષાર્ થઈ હતી અને તેને કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ થઈ ગયો હતો. રાજયના મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો. હવામાન ખાતાએ આગામી એક-બે દિવસ ભારે વરસાદ અને બરફ પડવાની આગાહી કરી છે. શ્રીનગરમાં લઘુતમ પારો માઇનસ 0.3 ડિગ્રી થઈ ગયો હતો. દક્ષિણ કાશ્મીરમાં પારો 0.6 શૂન્ય ડિગ્રીથી નીચ ગયો … Read More

 • default
  ભાગેડુંઆેને કોઈ પણ ભોગે ભારત લાવશુંઃ રાજનાથસિંઘ

  કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે સરકાર તમામ ભાગેડું આરોપીઆેને ભારત પરત લાવશે. તેમણે કહ્યું કે કાયદાકીય પ્રક્રિયા હોય છે જેને પૂરી કરવામાં આવશે. આ પ્રક્રિયામાં ભલે થોડો સમયલાગી જાય પરંતુ કોઈ બચી શકશે નહી. સીઆઈએસએફ શિબિરમાં કેન્દ્રીય વિદ્યાલયની આધારશિલા રાખ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે મેહુલ ચોકશીને છોડવામાં નહી આવે. કેસનો … Read More

 • default
  ONGCની શેર બાયબેક યોજના 29મીથી શરૂઃ રૂા.159ના ભાવે શેર ખરીદશે

  સરકારી માલિકીની આેઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પ (આેએનજીસી)નો રૂા.4,022 કરોડનો શેર બાયબેક પ્રાેગ્રામ 29 જાન્યુઆરીથી શરૂ થશે અને 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. કંપનીએ તેના શેરધારકોને એક પત્રમાં આ જાણકારી આપી હતી. આેએનજીસીના બોર્ડે રૂા.159 પ્રતિ શેરના ભાવે 25.29 કરોડ શેર બાયબેક કરવા માટે 20 ડિસેમ્બરે મંજૂરી આપી હતી. સરકાર રોકડથી છલકાતી પીએસયુ પાસેથી સરપ્લસ મેળવવા … Read More

 • ભારત 2022 સુધીમાં સૌથી યુવા દેશ બનશેઃ સુષ્મા સ્વરાજ

  વારાણસીમાં ચાલી રહેલા 15મા પ્રવાસી ભારતીય સંમેલનમાં બોલતાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે 2022 સુધીમાં ભારત દુનિયાનો સૌથી યુવા દેશ હશે જેમાં 64 ટકા વસતીની સરેરાશ ઉંમર 29 વર્ષ હશે. 2022 સુધી ભારતમાં દુનિયાની સૌથી મોટી કામકાજી વસતી હશે. આ જનસંખ્યા 2022 સુધી ન્યુ યંગ ઈન્ડયા બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. વિદેશ મંત્રીના … Read More

 • default
  આકાશમાં ધ્રુજવા લાગ્યું વિમાન, મુસાફરોના જીવ અધ્ધર

  લખનૌથી જયપુર જવા માટે રવાના થયેલા ઈન્ડિગોના એક વિમાને લખનૌમાં ઈમરજન્સી લેન્ડીગ કરવું પડયું હતું. વિમાનમાં પ્રૈટ એન્ડ વ્હીટની એન્જીન લાગેલું છે જેમાં ખરાબી આવવાને કારણે હવામાં વિમાન જોરદાર ધ્રુજવા લાગ્યું હતું. આ ઈન્ડિગોનું એ-320 નિયો પ્રકારનું વિમાન છે જેને લેન્ડીગ બાદ સેવામાંથી બહાર કરી દેવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર લખનૌ એરપોર્ટથી ઉડાન ભર્યાની થોડી … Read More

 • default
  રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત નાંદેડથી ચૂંટણી લડે તેવી શક્યતા

  કાેંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જેમ બે જગ્યા પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં નાંદેડની જગ્યા ગાંધી માટે આરક્ષિત રાખવામાં આવી હોવાનું પણ નજીકના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ગાંધી પોતાની મુળ બેઠક અમેઠી અને નાંદેડથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. નાંદેડ સિવાય મધ્ય પ્રદેશની એક બેઠક પરથી પણ ચૂંટણી લડી … Read More

 • ખેડૂતોને દેવું માફ કરવાથી કોઈ ફાયદો નહી થાય, રોકડ સબસીડી ચૂકવો

  ભારતીય મુળના પ્રખ્યાત અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ (આઈએમએફ)ના આર્થિક વડાનું પદ સંભાળ્યા બાદ વૈશ્વિક વિકાસનો પહેલો રિપોર્ટ રજૂ કરતાં ભારતીય અર્થવ્યવસ્થા પર બહુ મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે ખેડૂતોને કરજ માફી અંગે કહ્યું કે આવા ઉપાયોથી ખેડૂતોની સમસ્યાઆેનું સ્થાયી સમાધાન નહી થાય તેથી રોકડ સબસીડી ચૂકવવી જોઈએ. દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ પ્રસંગે સીએનબી Read More

 • સીબીઆઈના વચગાળાના ડાયરેક્ટર નાગેશ્વર રાવે 20 અધિકારીઆેની કરી બદલી

  કેન્દ્રીય તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યૂરો આેફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના વચગાળાના ડાયરેક્ટર નાગેશ્વર રાવે સંસ્થામાં કરેલાં મોટાં ફેરફારોમાં 20 અધિકારીઆેની બદલી કરી નાખી છે. આમાં 2 કૌભાંડ કેસના તપાસનીશ અધિકારી વિવેક પ્રિયદશ}નો પણ સમાવેશ થાય છે. ટ્રાન્સફર આેર્ડરમાં જોકે જણાવાયું છે કે જે અધિકારીઆેને બંધારણીય અદાલતો દ્વારા કેસની તપાસ સાેંપવામાં આવી હોય એમણે એમની બદલી કરાઈ હોવા … Read More

 • આજથી અમિત શાહનું બંગાળમાં શિક્ત પ્રદર્શનઃ મમતાને લલકાર

  ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે પિશ્ચમ બંગાળના માલદામાં એક વિશાળ જનસભાને સંબોધિત કરશે. આજે પિશ્ચમ બંગાળના પ્રવાસ પર પહાેંચનાર અમિત શાહ અહી ભારતીય જનતા પાર્ટીના લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાનની શરુઆત કરશે. માલદાની આ સભા બાદ બુધવારે શાહ વીરભૂમ અને ગુરુવારે નાદિયા જિલ્લામાં પણ જનસભા કરશે. આજે માલદામાં થનાર અમિત શાહની રેલીને મમતા … Read More

Most Viewed News
VOTING POLL