India Lattest News

 • વિશ્વભરમાં ફૂટી નીકળેલી ટી-ટંેન્ટી અને ટી-ટેન સ્પર્ધાઆે પર આઇસીસી કડક નિયંત્રણો મૂકશે

  ક્રકેટજગતનું સંચાલન કરતી આઇસીસી (ઇન્ટરનેશનલ qક્રકેટ કાઉિન્સલ)ની અહી આજે શ્રેણીબÙ બેઠકો શરુ થશે જેમાંની એક મહÒવની મીટિંગમાં મોવડીઆે વિશ્વભરમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી ટી-ટંેન્ટી અને ટી-ટેન સિરીઝોના મુદ્દે ચર્ચા કરશે. સૌથી ધનિક સ્પર્ધા આઇપીએલને પગલે આઇસીસીના લગભગ દરેક મેમ્બર-રાષ્ટ્રાેએ પોતાની લીગ સ્પર્ધા શરુ કરી છે અને અફઘાનિસ્તાન તથા સાઉથ આqફ્રકા એમાં લેટેસ્ટ ઉદાહર Read More

 • મહિલા શારીરિક સંબંધ માટે સતત કરી રહી હતી દબાણ, પુરુષનો આપઘાત

  પોલીસના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના પરભાની જિલ્લાના એક વ્યિક્તએ એક મહિલાના ત્રાસથી આપઘાત કરી લીધો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલા આ પુરુષને સતત તેની સાથે શારીરિક સંબંધ રાખવાની ફરજ પાડી રહી હતી. સચિન મિતકારી નામનો પુરુષ પરબાની ખાતે એક હોસ્પિટલમાં કામ કરતો હતો. અહી તેની સાથે એક મહિલા પણ કામ કરતી હતી. રવિવારે સચિનનો તેના ઘરેથી … Read More

 • એફબીના સેટિંગમાં થયો જબરદસ્ત ફેરફાર

  સોશિયલ નેટવર્કિંગ કંપની ફેસબુકે પોતાના યુઝર્સ માટે નવું ફિચર રોલઆઉટ કર્યું છે. આ ફિચર પ્રમાણએ કંપનીના ગ્રુપ ચેટ ફિચરમાં હવે 250 લોકો સાથે વાત કરી શકાય છે. ફેસબુકે આપેલી માહિતી પ્રમાણે ગ્રુપ ચેટ માટેની મર્યાદા 150ની હતી જે હવે વધારીને 250 કરી દેવામાં આવી છે. હવે 1.4 અબજ એિક્ટવ યુઝર્સ આ ફિચરનો ફાયદો ઉઠાવી શકશે. … Read More

 • default
  દિલ્હીની હવા ફરી બગડીઃ શ્વાસ લેવો પણ જોખમી

  દેશની રાજધાની દિલ્હીમાં શ્વાસ લેવો મુશ્કેલ થઈ રહ્યાે છે. હવાની ગુણવત્તાને સૌથી ખરાબ શ્રેણીમાં મૂકવામાં આવી છે. હવા પ્રદૂષણના સામનો કરવા માટે ઈમરજન્સી એક્શન પ્લાન લાગુ કરવામાં આવી રહ્યાે છે. સેન્ટ્રલ પોલ્યૂશન કંટ્રાેલ બોર્ડ(સીપીસીબી)એ કહ્યું કે, હવાનું પ્રદૂષણ રોકવા માટે સોમવારથી ઈમરજન્સી પ્લાન લાગુ કરવામાં આવ્યો છે. દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ ખરાબ થવાના સંકેત મળ્યા … Read More

 • મોદી ‘મી-ટૂ’ રોકોઃ આવતીકાલે તમારી સામે પણ આક્ષેપ થઇ શકે

  ‘મી-ટૂ’… ઝુંબેશનો રેલો બોલિવુડથી લઇ રાજકારણ સુધી પહાેંચતા ખળભળાટ મચી ગયો છે. બોલિવૂડના બેડ બોય શિક્ત કપૂરે ‘મી-ટૂ’ઝુંબેશ બાબતે પોતાની પ્રતિqક્રયા આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જ સીધો સવાલ કર્યો છે કે સાહેબ તમારા પર પણ આરોપ થઇ શકે, શું કરશોં શિક્ત કપૂરે કહ્યું છે કે ‘મી-ટૂ’ના અનેક પ્રકરણો બહાર આવી રહ્યા છે. આવાં પ્રકરણોમાં … Read More

 • default
  આપિત્ત સેસ અંગે રાજ્યો પાસેથી મત મેળવશે જીએસટી કાઉન્સીલ

  જીએસટી કાઉન્સીલના મંત્રીમંડળે પ્રસ્તાવિત આપિત્ત સેસ સંબંધમાં રાજ્યો પાસેથી વિચાર જાણવાનો નિર્ણય લીધો છે. બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીની અધ્યક્ષતાવાળું મંત્રીમંડળ રાજ્યોને પૂછશે કે જીએસટી હેઠળ આપિત્ત સેસ કોઈ રાજ્યમાં લગાવવામાં આવે કે રાષ્ટ્રીય સ્તરે ં આ ઉપરાંત મંત્રીમંડળ એટન} જનરલ પાસેથી પણ આ અંગે મત લેશે કે પ્રાકૃતિક આપિત્તઆેથી પ્રભાવિત રાજ્યોની મદદ માટે આપિત્ત & Read More

 • default
  શરમજનકઃ દેશમાં દરરોજ 43 હજાર લોકોના ભાગનું અનાજ સડી રહ્યું છે

  સરકારી લાપરવાહીથી છેલ્લા 10 વર્ષમાં સરકારી ગોડાઉનોમાં રાખેલું 7.80 લાખ ક્વીન્ટલ અનાજ સડી ગયું હતું. દેશમાં પ્રત્યેક વ્યિક્તની અનાજની જરૂરિયાત અંદાજે 500 ગ્રામ છે. આ દૃિષ્ટથી રોજ સરેરાશ અંદાજે 43 હજાર લોકોના હિસ્સાનું અનાજ બરબાદ થઈ રહ્યું છે. જો કે મનમોહન સરકારના મુકાબલે મોદી સરકારમાં 1.04 લાખ ક્વિન્ટલ અનાજ સડવાથી બચાવી લેવાયું છે આમ છતાં … Read More

 • default
  તહેવારની સીઝનમાં ધમધોકાર બિઝનેસ થવાની ટ્રાવેલ આેપરેટર્સને આશા

  અગ્રણી ટૂર આેપરેટર્સ અને આેટીએ (આેનલાઈન ટ્રાવેલ એજન્સીઝ) ચાલુ તહેવારની સીઝનમાં બમ્પર બિઝનેસની અપેક્ષા રાખે છે. દશેરા, દુર્ગા પૂજા અને દિવાળી જેવા મોટા તહેવારોના કારણે ગયા વર્ષની સરખામણીમાં બૂકિંગમાં ભારે વધારો થશે. Iઘણ માેંઘું થવાના કારણે એરલાઈન્સના માર્જિન પર દબાણ હોવા છતાં આ વખતે ડીલ વધુ સસ્તી પડે છે. િક્લયરટ્રિપ, એકસપિડિયા, બિગબ્રેકસ, યાત્રા જેવા પોર્ટલ … Read More

 • હેથવે અને ડેન નેટવર્કસને ખરીદવા રિલાયન્સ તૈયાર

  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટૂંક સમયમાં દેશના બે સૌથી મોટા કેબલ ટીવી અને બ્રાેડબેન્ડ સવિર્સ પ્રાેવાઈડર્સ હેથવે કેબલ અને ડેન નેટવકર્સમાં અંકુશાત્મક હિસ્સો ખરીદવાની તૈયારીમાં છે. કંપની કવરેજમાં વધારો કરવા હાઈ સ્પીડ બ્રાેડબેન્ડ નેટવર્કના વિસ્તરણની યોજના ધરાવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રિલાયન્સ બન્ને કંપનીમાં 25 ટકાથી વધુ હિસ્સો ખરીદે તેવી શકયતા છે, જે તે ને કંપનીઆે પર … Read More

 • રાફેલ વિમાનની ડિલિવરી ભારતને 2019થી શરૂ થશે

  રાફેલ વિમાન સોદો વિવાદોમાં સપડાયેલો છે ત્યારે રાફેલ કંપનીના સીઈઆે એરીકે એવી જાહેરાત કરી છે કે, 2019થી ભારતને રાફેલ વિમાનની ડિલિવરી શરૂ થઈ જશે. દસોલ્ટ કંપનીએ આ વિમાન બનાવવા માટે ભારત સાથે 2016માં હસ્તાક્ષર કર્યા હતા. 36 વિમાનોનો આેર્ડર ભારતે આપેલો છે પરંતુ વિપક્ષોની ધડબડાટીથી આ સોદો ઢીલમાં પડી ગયો હતો. અન્ય પ્રકારના વિમાનો બનાવવાનો … Read More

Most Viewed News
VOTING POLL