India Lattest News

 • ચોમાસા પર ઘેરાયા ‘એટલાન્ટીક નીનો’ના વાદળો

  અલનીનોનો ડર હજુ દૂર પણ નથી થયો ત્યાં હવે ‘એટલાન્ટીક નીનો’ ભારતના ચોમાસા સાથે રમત રમવા લાગ્યો છે. પ્રશાંત મહાસાગરના અસામાન્ય પથી ગરમ (અથવા ઠંડા) થવાની પ્રક્રિયા અલનીનોની જેમ એટલાન્ટીક મહાસાગર (એટલાન્ટીક ઝોનલ મોડ)ના વધી રહેલા તાપમાનની અસર ભારતમાં વરસાદને પ્રભાવિત કરી રહી છે. એટલાન્ટીક નીનો આફ્રિકામાં હવામાન પ્રભાવિત કરવા માટે ઓળકાય છે. પાછલા 100 … Read More

 • પુલવામામાં બે આતંકી ઠાર: અનંતનાગમાં અથડામણ ચાલુ

  જમ્મુ અને કાશ્મીરમાં શનિવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અહીં પુલવામાના અવંતીપોરાના પંજગામ ગામમાં સુરક્ષા દળોએ એક આન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માયર્િ હતા. આ બંને આતંકી એક ઘરમાં છુપાયા હોવાની સુચના મળતાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોની જવાબી … Read More

 • દુબઇના વ્યસ્ત એરપોર્ટ પાસે નાનું વિમાન તૂટી પડતા ચારનાં મોત

  દુનિયાના સૌથી વધુ વ્યસ્ત આંતરરાષ્ટ્રીય વિમાનમથકોમાંના એક અહીંના આંતરરાષ્ટ્રીય વિમાનમથકની નજીક એક નાનું વિમાન તૂટી પડતાં ચાર જણ માયર્િ ગયા હતા. વિમાન દુર્ઘટનાનું ચોક્કસ કારણ સત્તાવાળાઓએ તુરત જાહેર નહોતું કર્યું, પરંતુ ડાયમંડ ડીએ62 પ્રકારના આ વિમાનનો ટેલ નંબર ઇંગ્લેન્ડની શોરેહેમની ફ્લાઇટ કેલિબ્રેશન્સ સર્વિસ લિમિટેડનો હતો. સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)ના મુલકી ઉડ્ડયન વિભાગે જણ Read More

 • ભાજપ ભૂંડા હાલે હારવાનો છે: શત્રુઘ્ન સિંહા

  2014ની મોદી લહેર છેલ્લાં પાચ વર્ષમાં અધોગતિ પામીને હવે આપત્તિ બની ગઇ છે અને મહાગઠબંધન વર્તમાન ચૂંટણીમાં એનડીએને બિહારમાંથી હાંકી કાઢશે, એવો દાવો અભિનેતા-કમ-રાજકારણી શત્રુઘ્ન સિંહાએ શુક્રવારે કર્યો હતો. ઉત્તર પ્રદેશમાં પણ મારી પત્ની પૂનમ સિંહા એસપી-બીએસપીની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. ત્યાં પણ ભાજપ ભૂંડા હાલે હારવાનો છે, એમ શત્રુઘ્ને દાવો કર્યો હતો. … Read More

 • સ્વિઝ બેન્કના કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો સાફ ઇનકાર

  કેન્દ્ર સરકારે સ્વિત્ઝર્લેન્ડ પાસેથી બ્લેકમની અંગે મળેલી માહિતી શેર કરવા સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આરટીઆઇ કાયદા હેઠળ આ અંગે માહિતી માગવામાં આવી હતી પરંતુ નાણા મંત્રાલયે ગુપ્તતાની જોગવાઇઓનો હવાલો આપી તે શેર કરવાની ના પાડી દીધી. સાથે કહ્યું કે ભારત અને સ્વિત્ઝર્લેન્ડ કાળાં નાણાં અંગે કેસ-ટુ-કેસ બેઝિસ પર માહિતીઓની આપ-લે કરે છે. તેના આધારે … Read More

 • default
  ઈન્ટરનેટ પ્રોફાઈલ રૂ.140ના ભાવે વેચાય છે

  ડબલ્યુડબલ્યુડબલ્યુ એટલે કે વર્લ્ડવાઈડ વેબની એક ડાર્ક વેબ પણ છે જે પ્રોફાઈલ ચોરવાનું કામ કરે છે અને લાખો લોકોના પ્રોફાઈલ કદાચ વેચાઈ શકે છે. ફક્ત હેકર્સો જ મેદાનમાં છે તેવું નથી બલ્કે કંપ્નીઓ અને માર્કેટ રિસર્ચરો પણ આ ડેટા ખરીદી શકે છે. ઓનલાઈન એકાઉન્ટ ધારકોની પ્રોફાઈલ પ્રતિદિવસ ા.140ના ભાવે વેચાઈ રહી છે. આ ડાર્કવેબ માત્ર … Read More

 • default
  રેલવેને ચકમો આપીને એજન્ટો બુક કરાવી રહ્યા છે તત્કાલ ટિકિટ

  આઈઆરસીટીસીની વેબસાઈટમાં ઘૂસણખોરી ચાલી રહી છે. સવારે 10થી 12 વાગ્યા વચ્ચે કોઈ પણ એજન્ટના તત્કાલ ટિકિટ બુકિંગ કરવા ઉપર પ્રતિબંધ છે એટલા માટે રેલવે વિભાગના એજન્ટ ખાનગી આઈપી એડ્રેસથી તત્કાલ ટિકિટનું બુકિંગ કરાવી રહ્યા છે. એડવાન્સ સોફટવેરની મદદથી ઘૂસણખોરીને પગલે વેબસાઈટ ત્રણ વખત ઠપ્પ થઈ જવા પામી છે પરંતુ વિભાગ 24 કલાક વીતી ગયા છતાં … Read More

 • default
  કેન્દ્રમાં કોઈપણ ભોગે સરકાર રચવા કોંગ્રેસે બનાવ્યો માસ્ટર પ્લાન

  લોકસભાની ચૂંટણીના પ્રચારના અંતિમ તબક્કાના મતદાન પહેલાં જ કોંગ્રેસે સરકાર રચવાનો પ્લાન તૈયાર કરી દીધો છે. આ પ્લાનમાં અનેક કિરદાર છે. જેમાં રાજા, રાણી, મોહરા અને પ્યાદા છે. મિશન એક જ છે ભાજપ્ને બહુમતી ન મળે તો કોઈ પણ પાર્ટી સાથે હાથ મેળવી અને કોંગ્રેસની સરકાર બનાવવી. આ પ્લાનની શરૂઆત યુપીએ પ્રમુખ અને કોંગ્રેસના પૂર્વ … Read More

 • default
  કણર્ટિકની કોંગી સરકારને પાડી દેવા ફરી ભાજપના ખેલ શરૂ

  કણર્ટિકની કોંગી સરકારને પાડી દેવા માટે ભાજપ્ના ‘ઓપરેશન લોટસ’ને અનુલક્ષીને ગઠબંધન કોંગી તથા જનતા દળ એસ.ના ધારાસભ્યોને એક રાખવા માટે એમને રિસોર્ટમાં મોકલી દેવાની તૈયારી થઈ રહી છે. કુમારસ્વામી આ કામમાં લાગી ગયા છે. અહીં વારંવાર ભાજપ દ્વારા સરકારને અસ્થિર કરવાના ખેલ નાખવામાં આવી રહ્યા છે. એક વર્ષ જૂની કોંગીની ગઠબંધન સરકારને પાડી દેવા માટે … Read More

 • default
  દેશમાં 75 ટકા દર્દીઓનું સુગર લેવલ અનિયંત્રિત

  દેશમાં ડાયાબીટીઝના 75 ટકાથી વધુ દર્દીઓમાં સુગરનું સ્તર અનિયંત્રિત જોવા મળ્યું છે. બીજી બાજુ અડધોઅડધ દર્દીઓને એ વાતની જાણકારી જ નથી કે તેમને ડાયાબીટીસ થઈ ગયું છે. અનિયંત્રિત ડાયાબીટીઝના દર્દીઓને હૃદયરોગ, બ્લડપ્રેશર, સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓ થઈ રહી છે. આ સપ્તાહે બીએમસી મેડીસીનમાં પ્રકાશતિ પબ્લીક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (પીએચએફઆઈ), મદ્રાસ ડાયાબીટીસ રિસર્ચ ફાઉન્ડેશન સહિત &hell Read More

Most Viewed News
VOTING POLL