India Lattest News

 • default
  ઉત્તરપ્રદેશની જેલમાં કુખ્યાત ડોનની ગોળી મારી હત્યા

  પૂવર્ચિલના કુખ્યાત ડોન પ્રેમ પ્રકાશ ઉર્ફે મુન્ના બજરંગીની બાગપત જેલમાં હત્યા કરી દેવામાં આવી છે. આજે પૂર્વ બસપા ધારાસભ્ય લોકેશ દીક્ષિતથી રંગદારી માંગવાના આરોપમાં બાગપત કોર્ટમાં મુન્ના બજરંગી હાજર થવાનો હતો. મુન્ના બજરંગીને રવિવારે ઝાંસી જેલથી બાગપત લાવવામાં આવ્યો હતો. તેણે તન્હાઈ બેરકમાં કુખ્યાત સુનીલ રાઠી અને વિક્કી સુંહેડાની સાથે રાખવામાં આવ્યો હતો. જેલમાં તેને … Read More

 • default
  બાળકોની સલામતી જોખમમાં: 2016માં 50 હજારથી પણ વધુ બાળકો ગુમ: ગૃહ મંત્રાલય રિપોર્ટ

  બાળક ચોરની અફવા સોશિયલ મીડિયાનાં માધ્યમથી આગની જેમ ફેલાઇ રહી છે. અજાણ્યાં વ્યક્તિને લોકો બાળક ચોર સમજી લે છે અને પછી નિર્દયતાથી મારપીટ થાય છે. પરંતુ લોકોમાં આ શંકા ઉપજાવવા પાછળ માત્ર અફવા જ જવાબદાર નથી. કારણ કે ગૃહ મંત્રાલયે બાળકોની ચોરી અને ગૂમ થવાનાં જે આંકડા રજૂ કયર્િ છે તે પણ ચોંકાવનારા છે. કેન્દ્રીય … Read More

 • સેક્સટોર્શન: ઓનલાઈન સેક્સની લાલચ આપી પુરુષો પાસેથી નાણાં પડાવવાનો ટ્રેન્ડ

  સોશિયલ મીડિયાએ જેટલી સુવિધાઓ આપી છે, એટલી જ પરેશાનીઓ પણ વધારી દીધી છે. તેની મદદથી લોકોને પોતાના સંબંધો વધારવાનો મોકો જરૂર મળ્યો છે પરંતુ તેના ચક્કરમાં પડીને માસૂમ લોકો ખોટા લોકોનાં શિકાર પણ બની જાય છે. આ લુચ્ચા લોકોની જાળ એટલી ખતરનાક હોય છે કે સંબંધો, પૈસા આસાનીથી તેનો ભોગ બની જાય છે. જ્યારે અનેક … Read More

 • ઉભેલા વાહનથી પણ દૂર્ઘટના થઈ શકે, વળતર ચૂકવવા સુપ્રીમનો આદેશ

  સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં કહ્યું કે ઉભેલું અથવા રોકાયેલું વાહન પણ દૂર્ઘટનાનું કારણ બની શકે છે. આ ટીપ્પણી સાથે સુપ્રીમે ઉભેલા ટ્રેક્ટરથી માયર્િ ગયેલા વ્યક્તિઓના પરિવારજનોને વળતર આપવાનો આદેશ આપ્યો છે. ચુકાદામાં સુપ્રીમે કહ્યું કે મોટર વ્હીકલ એક્ટની કલમ 165 હેઠળ મામલો વળતરનો બને છે. મામલામાં વ્યક્તિનું મોત ત્યારે થયું જ્યારે ખેતરના કુવાના … Read More

 • સૌરાષ્ટ્ર-કચ્છમાં 76 ટકા ઘટ: દેશના 39 ટકા ભાગ પર દુષ્કાળનો ખતરો

  આમ તો મોનસૂન સમય પહેલા આવી ગયો છે છતાં દેશના 39 ટકા ભાગમાં વરસાદ જ નથી અને આ ભાગ પર દુષ્કાળનો ખતરો તોળાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં 76 ટકા ઓછો વરસાદ છે. અત્યાર સુધીના આંકડાઓ પર નજર નાખતાં એવું ફલિત થાય છે કે, દેશના 39 ટકા ભાડામાં પાક નાશ પામશે, પાણીની તંગી ઉભી થઈ છે અને … Continue reading સૌરાષ Read More

 • મુખ્યમંત્રી રૂપાણી આજે સરદાર પટેલની પ્રતિમાનું નિરીક્ષણ કરશે

  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે સરદાર સરોવર બંધ ખાતે નિમાર્ણ પામી રહેલી સરદાર સાહેબની વિશ્વની વિરાટત્તમ પ્રતિમા સ્ટેચ્યુ આેફ યુનીટીની નીરીક્ષણ મુલાકાત લેશે. વિજયભાઈ બપોરે 4 વાગ્યે કેવડીયા પહાેંચશે અને પ્રતિમા નિમાર્ણ કાર્યનું નીરીક્ષણ સમીક્ષા કરશે. મુખ્યમંત્રી સાથે રાજ્યના મુખ્ય સચિવ ડો. જે.એન.કે. કૈલાસનાથન પણ જોડાવાના છે. Read More

 • default
  સત્તામાં આવીશું તો ભાજપના ભ્રષ્ટ નેતાઆેને જેલમાં નાખીશુંઃ કાેંગ્રેસની ખુલ્લી ધમકી

  વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા પક્ષના પ્રધાનો અને નેતાઆેને રક્ષણ પૂરું પાડતા હોવાનો આક્ષેપ કરતા કાેંગ્રેસે કહ્યું હતું કે કાેંગ્રેસ સત્તા પર આવશે તો ભાજપના તમામ ભ્રષ્ટ પ્રધાનો અને નેતાઆે વિરુÙના ભ્રષ્ટાચારના કેસને મામલે તપાસ કરાવશે અને દોષીઆેને જેલભેગા કરશે. કાેંગ્રેસના નેતા આરપીએન સિંહે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે અમારો પક્ષ ભાજપના પ Read More

 • default
  પાટીદાર આંદોલનને વેગ આપવા અમદાવાદમાં શહીદયાત્રા નીકળી

  પાટીદાર આંદોલનને ફરીથી શરુ કરવાના હેતુથી પાસ દ્વારા શહીદ યાત્રા કઢાઈ રહી છે. યાત્રા આજે ે અમદાવાદ જિલ્લાના સાણંદથી સવારે 8.30 કલાકે શરુ થઇને મોડી સાંજ સુધી અમદાવાદના વટવા વિસ્તાર સુધી શહીદ યાત્રાનુ આયોજન કરાયું છે. શહીદ યાત્રામાં પોલીસ પરવાનગીની વાત કરીએ તો પાસ સંગઠન દ્વારા Kઝાથી યાત્રાની શરુઆતમાં રાજ્યપાલ આે.પી. કોહલી, મુખ્યમંત્રી વિજય રુપાણી … Read More

 • default
  રાજસ્થાનમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ, જાનમાલનું નુકસાન નહી

  રાજસ્થાનના જયપુરમાં આજે ે સવારે 9.43 વાગે 4.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકાઆે અનુભવાયા. જોકે આ ભૂકંપમાં કોઇપણ પ્રકારની જાનમાલની હાનિના સમાચાર નથી. અહીયા ચોમૂ વિસ્તારમાં પણ લોકોએ ભૂકંપના ઝટકા અનુભવ્યા. મળતી માહિતી પ્રમાણે, ભૂકંપના ઝટકા ઘણા તીવ્ર હતા અને તે લગભગ 4 સેકન્ડ્સ સુધી ચાલ્યા. તેનાથી લોકો ડરી ગયા છે અને ઘરોમાંથી બહાર નીકળીને રસ્તા પર … Read More

 • મુંબઈમાં મેઘરાજા અનરાધાર, જળ બંબાકારઃ બુધવાર સુધી ભારે વરસાદ

  મુંબઈ શહેર અને તેના પરા વિસ્તારોમાં શનિવારે મધ્યરાત્રીથી જ ભારે વરસાદ શરુ થઈ જતા આજે સવારથી જ ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. હિંદમાતા, સાયન જેવા વિસ્તારોમાં તો વાહનવ્યવહાર સદંતર ઠપ્પ થઈ જાય તેટલું પાણી ભરાઈ ગયું છે. તો મુંબઈની જીવાદોરી લોકલ ટ્રેન પર પણ ભારે વરસાદની અસર પડી છે. ભારે વરસાદના કારણે ટ્રેક પર ઠેર … Read More

Most Viewed News
VOTING POLL