India Lattest News

 • કાલે કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક: રાહલ ગાંધીની રાજીનામાની ઓફર

  સમગ્ર દેશમાં કોંગ્રેસના કરુણ રકાસ બાદ રાજીનામાની મોસમ પૂરબહારમાં ખીલી હોય તેવી રીતે ઠેકઠેકાણેથી રાજીનામા પડી રહ્યા છે. દરમિયાન કોંગ્રેસના સુકાની રાહલ ગાંધીએ પરાજય સ્વીકારી પોતાનું રાજીનામું ધરી દેવાનું મન બનાવી લીધું છે. આવતીકાલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે જેમાં રાહલ ગાંધી રાજીનામું આપી શકે છે. તેઓ પરિણામો બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં … Read More

 • નવા ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ અને વિદેશ મંત્રી નિર્મલા બને તેવી વકી

  2019ની ચૂંટણીમાં પ્રચંડ બહમતિ સાથે એનડીએ ફરી સત્તા પર આવ્યો છે પરંતુ નરેન્દ્ર મોદીની પ્રથમ કેબિનેટ કરતાં આ નવી કેબિનેટનું સ્વપ આખું બદલાઈ જશે અને ઘણા બધા નવા ચહેરા જોવા મળશે તેવું ચચર્ઈિ રહ્યું છે. કેટલાક જૂના જોગીઓની તબિયત ખરાબ છે અને કેટલાક નિવૃત્ત થયા છે માટે મહત્ત્વના ખાતાઓમાં મોટી ફેરબદલ થશે. ભાજપ્ના પ્રમુખ અમિત … Read More

 • 30મીએ મોદી સરકારના શપથની સંભાવના: તૈયારીઓ શરૂ

  દેશભરમાં ભાજપનો ભગવો લહેરાવી 350થી વધુ બેઠકો હાંસલ કરનાર ભાજપ અને એનડીએ દ્વારા નવી સરકારની રચનાની કવાયત શ કરી દેવામાં આવી છે. દરમિયાન એવી પણ સંભાવના બહાર આવી છે કે 30મી મેએ નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે. આ માટે અત્યારથી જ તૈયારીઓ શ કરી દેવામાં આવી છે. ગત વખતની જેમ આ વખતના … Continue Read More

 • default
  મુંબઈની મુલુન્ડ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનોજ કોટક ૨.૨૫ લાખ મતથી આગળ

  મુંબઈની મુલુન્ડ લોકસભા બેઠક પરના ભાજપના ગુજરાતી ઉમેદવાર મનોજ કોટક આજે બપોરે ૩.૩૦ કલાકની સ્થિતિએ તેમના પ્રતિસ્પર્ધી રાષ્ટ્ર્રવાદી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર સંજય દિના પાટીલ સામે ૨,૨૫,૪૭૫ મતની તોતીંગ સરસાઈથી આગળ હોવાનું જાણવા મળે છે. મુળ રાજકોટના વતની અને દાયકાઓથી મુંબઈમાં સ્થાયી થયેલા મનોજ કોટકને લોહાણા સમાજ સહિત સમસ્ત ગુજરાતી સમાજે ખોબલે–ખોબલે મત આપતા પ્રચડં બહત્પમતીથી &hell Read More

 • default
  પ્રિયંકા અને રાહુલ ગાંધી બન્ને ફેઈલ

  આ વખતે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં મોટી જીતની આશા સાથે ગાંધી પરિવારે પ્રિયંકા ગાંધીને યુપીની જવાબદારી સોંપી હતી અને બધાએ એવી આશા માંડી હતી કે, પ્રિયંકા કોંગ્રેસનો ગ્રાફ વધારશે પરંતુ તેવું થયું નથી. એ જ રીતે રાહુલ ગાંધીએ પણ વ્યાપક પ્રવાસ કર્યેા અને એમને પણ ભારે નિષ્ફળતા મળી છે. મત ગણતરી દરમિયાન સંશોધનકારોએ એવો કયાસ કાઢયો … Read More

 • દેશમાં ફરી ‘મોદી સુનામી

  ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે આજે સવારથી મત ગણતરી શરૂ થઈ હતી અને દેશમાં ફરી મોદીરાજનો જનતાએ ચૂકાદો આપી દીધો છે તેવા પ્રારંભિક પ્રવાહો મળ્યા છે. કોંગ્રેસ અને ગઠબંધનની મનની મનમાં જ રહી ગઈ છે. નોટબંધી, જીએસટી, મોંઘવારી, બેરોજગારી અને રાફેલના ભ્રષ્ટ્રાચારના મુદ્દા જનતાએ ફગાવી દીધા છે. પંજાબ અને તામિલનાડુ સિવાય એક પણ રાયમાં કોંગ્રેસ કે … Read More

 • આવતા મહિનાથી એર ઈન્ડિયા નવી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ લાઇટસ શરૂ કરશે

  એર ઈન્ડિયાએ બુધવારે જાહેર કયુ હતું કે જૂન મહિનાથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટ પર સંખ્યાબધં નવી લાઈટ શ કરવામાં આવશે. પહેલી જૂનથી મુંબઈ – દુબઈ – મુંબઈ ટ પર પ્રતિ સાહ વધારાની ૩૫૦૦ સીટ ઉપલબ્ધ થશે. બીજી જૂનથી દિલ્હી – દુબઈ – દિલ્હી ટ પર પ્રતિ સાહ વધારાની ૩૫૦૦ બેઠક ઉપલબ્ધ થશે. એર ઈન્ડિયાએ એક … Read More

 • ગુજરાતમાં ચેઈન સ્નેચરોને ૧૦ વર્ષ સુધીની સજાના કાયદાને રાષ્ટ્ર્રપતિની મંજૂરી

  દેશના અન્ય રાયમાં ચેઈન સ્નેચરોને ત્રણ વર્ષની સજા આપતા કાયદાની સરખામણીએ ગુજરાત રાયમાં ચેઈન સ્નેચરોને ૧૦ વર્ષ સુધીની સજા આપતા કાયદાને રાષ્ટ્ર્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે. ચેઈન સ્નેચિંગના ગુના બદલ તેમ જ એ પ્રક્રિયા દરમિયાન સંબંધિત વ્યકિતને ઈજા કરવા બદલ ક્રિમિનલ લો (ગુજરાત અમેન્ડમેન્ટ) ખરડા ૨૦૧૮ અંતર્ગત ગુનેગારને વધુમાં વધુ દસ વર્ષની જેલની … Read More

 • default
  સરકારી બેન્કોમાં સુધારાનો નવો રાઉન્ડ ટૂંક સમયમાં

  પીએસયુ બેન્કોમાં મોટા ફેરફાર માટે આગામી સમયમાં ઘણાં પગલાં લેવાની તૈયારી થઈ રહી છે, એજન્ડામાં સૌથી ઉપર સરકારી બેન્કોનું કોન્સોલિડેશન છે, જેના નિર્દેશોની યાદી અલગથી તૈયાર થઈ રહી છે. નાણામંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, અમે ટૂંક સમયમાં ઈએએસઈ (એન્હેન્સ્ડ એકસેસ એન્ડ સર્વિસ એકસેલન્સ) પ્રોગ્રામ દ્રારા બીજા તબકકાના સુધારા શરૂ કરીશું. પીએસયુ બેન્કોને સંભવિત મર્જર અને … Read More

 • default
  બિહારમાં કોંગ્રેસ–રાજદના ગઠબંધનની ફોમ્ર્યુલા ન ચાલી: ભાજપ ૨૫ બેઠકો ઉપર આગળ

  રાજકીય રીતે જે રાયનું સૌથી મહત્ત્વ રહેલું છે તે બિહારમાં આ વખતે કોંગ્રેસ અને રાજદે ગઠબંધન કરી મેદાનમાં ઝંપલાવ્યું હતું પરંતુ તે ફોમ્ર્યુલા કારગત ન નિવડી હોય તેવી રીતે ભાજપે ગઠબંધનને મ્હાત આપી દીધી છે. અહીં ભાજપના ઉમેદવારો ૨૫ બેઠક ઉપર આગળ ચાલી રહ્યા છે યારે કોંગ્રેસના ઉમેદવાર માત્ર એક બેઠક ઉપર આગળ ચાલી રહ્યા … Read More

Most Viewed News
VOTING POLL