India Lattest News

 • નર્મદા યોજના પૂર્ણ થવામાં મેઘા પાટકરનાે સિંહ ફાળો

  ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના પૂર્ણ થવામાં મહિલા આંદોલનકારી મેઘા પાટકરનાે સિંહ ફાળો હોવા અંગેના વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નિવેદનને લઇ સમગ્ર રાજયભરમાં જોરદાર ઉહાપાેહ મચી ગયો હતાે. ખાસ કરીને નર્મદા વિરોધી આંદોલનકારી મેઘા પાટકરના સમર્થનમાં કાેંગ્રેસના આ પ્રકારના નિવેદનને લઇ ભાજપ પર સીધો પ્રહાર વાગ્યો હતાે અને તેથી ભાજપ અને કાેંગ્રેસ આમને-સામને આવી ગયા … Read More

 • default
  જ્વેલરીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા ઈ-વે બિલની જરૂર નહીં

  Read More

 • default
  સીએ અને સીએસ પર હવે સેબીના નિયમનની શકયતા

  સેબી હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને કંપ્ની સેક્રેટરીઝને પણ પોતાની દેખરેખ હેઠળ લાવે તેવી શકયતા છે. સેબી એવા નિયમો બહાર પાડશે જેથી કંપ્નીઓ સિકયોરિટીઝના નિયમોનું પાલન કરે અને પબ્લિક શેરહોલ્ડર્સના હિતમાં કામ કરે તે વાની ફર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કંપ્ની સેક્રેટરીઝ, કોસ્ટ એકાઉન્ટન્ટ્સ, વેલ્યુઅર્સ અને મોનિટરિંગ એજન્સીઓની રહેશે. હાલમાં પૈકી મોટા ભાગના સેબીના રેગ્યુલેશન હેઠળ નથી Read More

 • ત્રણ તલાક બિલ પર હવે મુસ્લિમ મહિલાઓના આંદોલન પર રોક

  એક વખતમાં ત્રણ તલાક બિલના વિરોધમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના આહવાન પર દેશભરમાં છેલ્લા બે માસથી અનેક મુસ્લિમ સંગઠન મહિલાઓને આગળ કરી આંદોલન ચલાવી રહ્યા હતાં. બોર્ડે હવે નિર્દેશ આપ્યો છે કે ત્રણ તલાક બિલ પર મહિલાઓનું આંદોલન રોકવામાં આવે. દિલ્હીમાં આજે પ્રસ્તાવિત મહિલાઓનું આંદોલન અંતિમ હશે ત્યારબાદ કોઈ આંદોલન નહીં થાય. પર્સનલ … Read More

 • જેટલી ફરી રાજ્યસભાના નેતા બન્યા

  કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીને ફરિવાર રાજ્યસભાના ભાજપના નેતા નીમવામાં આવ્યા છે.રાજ્યસભાના અધ્યક્ષ નાયડુએ ગઈકાલે ગૃહમાં આ મુજબની માહિતી આપી હતી.ઉત્તર પ્રદેશથી જેટલી ફરી ચૂંટાયા છે ત્યારે એમને રાજ્યસભાના નેતા બનાવવાની દરખાસ્ત વડાપ્રધાને મંજૂરી આપી દીધી હતી.2019માં પણ જેટલીને રાજ્યસભાના નેતા બનાવવામાં આવ્યા હતા. જેટલીએ હજુ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેવાના બાકી છે. Read More

 • default
  મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક

  ગુજરાત રાજ્યનાં મંત્રીમંડળની બેઠકમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિતમાં પીવાના પાણીની સમસ્યા, ગુણોત્સવને લઈને ચર્ચા હાથ ધરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર-કચ્છના ગ્રામિણ વિસ્તારોમાં પીવાના પાણીની ખેંચ વતાર્ઈ રહી છે. બીજીબાજુ રાજ્યના જળાશયો તળિયાઝાટક થઈ જતાં આવતા ત્રણ મહિનામાં પીવાના પાણીની સમસ્યા વધુ કપરી બને તેને લક્ષમાં લઈને કન્ટીજન્સી પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેને કેબિનેટમાં મુકવા Read More

 • IPLમેચ ખોરવવાનું કારસ્તાન

  પંજાબ પોલીસની ખાસ બ્રાન્ચે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ દ્વારા પંજાબમાં ખાલિસ્તાની ચળવળની આગને હવા આપવા માટેના પરાક્રમો પર બાજ નજર રાખીને એમના કાવતરા અટકાવી દીધા છે. માહોલી ખાતે યોજાનારી આઈપીએલની મેચમાં પણ ખાલિસ્તાન તરફી પોસ્ટરો લગાવવા અને બસો તથા દાની દુકાનોને આગ ચાંપવાનું કાવતરું ઘડાયું હતું. પંજાબના શહીદ ભગતસિંઘનગર જિલ્લાના ચાર યુવાનોની આ બારામાં પોલીસે … Read More

 • મુકેશ અંબાણી ઉપર રૂા.78 હજાર કરોડનું કરજ

  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી દુનિયાના 19મા સૌથી અમીર વ્યિક્ત છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર મુકેશ અંબાણીની કુલ સંપિત્ત 38 અબજ ડોલર એટલે કે 24.70 ખરબની નજીક છે પરંતુ તેમના ઉપર 78 હજાર રૂપિયાનું કરજ પણ છે. પહેલા ક્રમે એમેઝોનના સીઈઆે જેફ બેજોસ છે તેમની કુલ સંપિત્ત 121 અબજ ડોલર છે. બિલ ગેટસ બીજા અને … Read More

 • પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ ભડકે બળશે

  પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ ઉંચાઈ પર પહોંચવાની વચ્ચે ખાડક્ષ દેશોનું તેલ નિકાસકાર સંગઠન ઓપેક અને રુસે ઉત્પાદનમાં કાપ્નો નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે આગામી મહિનાઓમાં ઈંધણના ભાવ વધુ ભડકે બળવાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં ક્રૂડ ઓઈલનો સરેરાશ ભાવ 47.56 ડોલર પ્રતિ બેરલ હતો જે એપ્રિલ 2018માં વધીને 76.60 ડોલર પ્રતિ … Read More

 • default
  દેશમાં ચોમાસું 100 ટકા રહેશેઃ સ્કાયમેટની આગાહી

  દેશમાં આ વખતે હવામાનનું વલણ વિચિત્ર રહ્યું છે અને ઉત્તરના પહાડી રાજ્યોમાં ગરમીમાં પણ બરફવષાર્ થઈ છે તેમ છતાં સ્કાઈમેટ દ્વારા પોતાના તાજેતરના અહેવાલમાં એવી રાહતરૂપ આગાહી કરવામાં આવી છે કે આ વખતે પણ દેશમાં મોન્સુન 100 ટકા રહેશે. સ્કાઈમેટ દ્વારા ટવીટ કરીને આ માહિતી આપવામાં આવી છે. આ પહેલાં મોન્સુન નબળું રહેવાના અહેવાલો પણ … Read More

Most Viewed News
VOTING POLL