India Lattest News

 • એમ્સમાંથી ડિસ્ચાર્જ કરાતા લાલૂ ખફા : પાેલીસ સાથે ખરાબ વર્તન

  દિલ્હીના આેલઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ આેફ મેડિકલ સાયન્સ (એમ્સ)માંથી ચારા કૌભાંડના આરોપી અને આરજેડીના નેતા લાલૂ પ્રસાદ યાદવને ડિસ્ચાર્જ કરવાના મુદ્દે જોરદાર વિવાદ છેડાઈ ગયો છે. લાલૂ યાદવને 29મી માર્ચના દિવસે આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છ તબીબાેની મેડિકલ ટીમ એ વખતે તેમની સારવારના સંદર્ભમાં નિર્ણય કરવા રચવામાં આવી હતી. આજે જારી કરવામાં આવેલા નિવેદનમાં એમ્સે … Read More

 • મહેબુબા મંત્રીમંડળમાં મોટા ફેરફાર : 8 પ્રધાનાેના શપથ

  જમ્મુ કાશ્મીરમાં મહેબુબા મુફ્તી પ્રધાનમંડળમાં આજે ધરખમ ફેરફાર કરવામાં આવ્યા હતા. સાથી પક્ષ ભાજપના મંત્રીઆેના ગયા સપ્તાહમાં રાજીનામા બાદ ફેરફારની બાબત જરૂરી બની ગઈ હતી. આખરે આજે ફેરફાર કરવામાં આવ્યા હતા. કુલ આઠ ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા હતા જે પૈકી છ ભાજપના અને બે પીડીપીના મંત્રીઆે બન્યા છે. રાજ્યપાલ એનએન વ્હોરાએ સાૈથી પહેલા કવિન્દ્ર ગુપ્તાને … Read More

 • ફ્રિઝ, એ.સી., વોશિંગ મશીન સહિતની ચીજોના ભાવ વધશે

  ક્રૂડ ઓઈલનો ભાવ સતત વધી રહ્યો છે અને પિયો સતત નીચે જઈ રહ્યો છે. સાથોસાથ મેટલના ભાવ પણ આસમાન તરફ જઈ રહ્યા છે ત્યારે આ બધાનો સરવાળો હવે લોકોને ભારે પડશે કારણ કે કુઝ્યુમર ગુડસ કંપ્નીઓ પોતપોતાના ઉત્પાદનોના ભાવ વધારવાની તૈયારી કરી રહી છે. પરિણામે આગામી દિવસોમાં રેફ્રિઝરેટરો, એરકંડીશનર અને વોશિંગ મશીન સહિતની ચીજવસ્તુઓના ભાવમાં … Read More

 • આઇપીએલમાં ખેલાડીઓની ઇજાના કલેમથી વીમા કંપનીઓ ‘બોલ્ડ’

  આઇપીએલની સીઝન પૂરબહારમાં છે. જોકે, આ વખતે ખેલાડીઓની ળજાને કારણે વીમા કંપ્નીઓનું કામ વધી ગયું છે. ટુનર્મિેન્ટના પ્રારંભિક તબકકામાં કેદાર જાધવ, સુરેશ રૈના, શિખર ધવન, હાર્દિક પંડયા અને ભુવનેશ્ર્વર કુમારને ઇજા થઇ છે. વીમા કંપનીઓના એક્ઝિકયુટિવ્સના જણાવ્યા અનુસાર ખેલાડીની ફીના નુકશાન અંગેના ઇશ્યોરન્સ કલેમ આ વખતે સૌથી વધુ રહ્યા છે. ઉપરાંત, જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને … Read More

 • default
  કાશ્મીરમાં મુફતીના મંત્રીમંડળમાં ફેરબદલ: નાયબ મુખ્યમંત્રી નિર્મલસિંહનું રાજીનામું

  જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી નિર્મલ સિંહે તેમના પદ પરથી રવિવારે રાત્રે રાજીનામું આપી દીધું છે. તેમના સ્થાને, કવિન્દર ગુપ્તા રાજ્યના આગામી નાયબ મુખ્યમંત્રી બનશે. ગુપ્તા હાલમાં જમ્મુ અને કાશ્મીર વિધાનસભાના સ્પીકર છે. મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીના મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ આજે યોજવામાં આવ્યો છે. જે રાજભવનના સ્થાને ક્ધવેંશન સેન્ટર પર રાખવામાં આવેલ છે. મંત્રી પદમાં ભાજ Read More

 • અમારા કામનો શ્રેય ભાજપ લઈ રહ્યો છે: કોંગ્રેસ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો કે તેમની સરકારે નિશ્ર્ચિત સમય પહેલાં દેશના દરેક ગામડા સુધી વીજળી પહોંચાડવામાં સફળતા હાંસલ કરી છે. મોદીએ ગઈકાલે એક પછી એક ટવીટ કયર્િ હતા જેમાં દાવો કર્યો કે સમયમયર્દિાના 12 દિવસ પહેલાં મણિપુરના લેસાંગ મામમાં વીજળી પહોંચાડવાની સાથે જ દેશના તમામ ગામ સુધી વીજળી પહોંચી ચૂકી છે. વડાપ્રધાનના ટવીટ બાદ … Read More

 • default
  મેડિકલ કોલેજો પર એમસીઆઈનો સિકંજો

  મેડિકલ કોલેજો ઉપર સિકંજો કસતાં મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા (એમસીઆઈ)એ નિર્ણય કર્યો છે કે 31 મે 2018 બાદ સ્વીકૃત થનારી નવી મેડિકલ કોલેજોને આ વર્ષે એડમિશન લેવાની પરવાનગી આપવામાં નહીં આવે. કાઉન્સીલે એડમિશન પ્રક્રિયાને ફાસ્ટ ટ્રેક કરવા માટેના અનેક ઉપાયોની પણ જાહેરાત કરી હતી. એમસીઆઈએ મેડિકલ કોલેજોને કહ્યું કે તેઓ મંજૂરી લેવાની પ્રક્રિયાને કોઈ પણ … Read More

 • default
  ‘સ્વચ્છ ભારત’ માટે ઈન્ટર્નશિપ કરાવશે સરકાર

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં સ્વચ્છતાના મહત્ત્વ પર જોર આપતાં યુવાનોને ‘સ્વચ્છ ભારત સમર ઈન્ટર્નશિપ’માં ભાગ લેવા માટે આહ્વાન કર્યું હતું. ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધિત કરતાં વડાપ્રધાને કહ્યું કે ભારત સરકારના ત્રણ મંત્રાલયોએ યુવાઓ માટે આ ઈન્ટર્નશિપ શ કરી છે. ખેલ મંત્રાલય, માનવ સંશાધન વિકાસ મંત્રાલય અને પેયજળ મંત્રાલયના ‘સ્વચ્છ ભારત સમર … Read More

 • હવે તમામ ટ્રેનોમાં ડેબિટ-ક્રેડિટ કાર્ડથી ચૂકવણું કરી શકાશે

  ભારતીય રેલવે ટૂંક સમયમાં તમામ ટ્રેનોમાં કેશલેસ સુવિધા શ કરવા જઈ રહી છે. તેનાથી રેલયાત્રિકોને ખાવાપીવાની વસ્તુઓ ખરીદવામાં સરળતા રહેશે અને તેમની પાસેથી વધુ ભાવ પણ વસૂલી શકાશે નહીં. રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે આ અંગેનો પાયલોટ પ્રોજેક્ટ પહેલાંથી જ ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં જ આ સુવિધા તમામ ટ્રેનોમાં શ થઈ જશે. આ … Continue reading Read More

 • ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા ભારે ડિસ્કાઉન્ટ અને કેશબેકની વિચારણા

  રોકડાની લેવડદેવડ સ્થાને ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવાનું સરકાર વિચારી રહી છે. આ યોજનાના ભાગરૂપે સરકાર ડિજિટલ ચુકવણી કરનાર કંપ્નીઓ, બિઝનેસ એન્ટિટીઝને કેશબેકની અને ગ્રાહકોને ડિસ્કાઉન્ટની સુવિધા મળે એવી યોજના તૈયાર કરી રહી હોવાનું માહિતગાર સાધનોએ જણાવ્યું હતું. સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી દરખાસ્ત મુજબ ડિજિટલ ચુકવણી કરનારા ગ્રાહકોને મેક્સિમમ રિટેઈલ પ Read More

Most Viewed News
VOTING POLL