India Lattest News

 • 79 વોટ્સએપ ગ્રુપ નફરત ફેલાવે છે: એડમિન પાકિસ્તાનમાં

  જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક યુવાનોને ભડકાવવા અને ઉશ્કેરવા માટે હવે ડિજિટલ મીડિયાનો સહારો લેવામાં આવી રહ્યો છે. કાશ્મીર રાજ્યમાં કુલ 79 વોટ્સએપ ગ્રૂપ એવા છે જેનાથી કાશ્મીરી યુવાઓના માનસમાં નફરતનું ઝેર ફસાવવામાં આવી રહ્યું છે. આ ગ્રૂપ સાથે 6,386 મોબાઇલ નંબર જોડાયેલા છે. આ નંબરમાંથી 1000 નંબર પાકિસ્તાન અને ખાડીના દેશમાં એક્ટિવ છે. આ ગ્રૂપ યુવાનોને પથ્થરમારો … Read More

 • નોઈડામાં 2 ઈમારતો ધરાશાઈ થતા 3ના મોત: અનેક દટાયા

  ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના શાહબેરી ગામમાં એક જૂની તથા એક નિમર્ણિધીન ઈમારત ધરાશયી થઈ ગઈ. ઈમારતોના કાટમાળ નીચે અનેક લોકો દટાયા છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે તરત જ રાહત અને બચાવ કાર્ય ચાલુ કરી દીધુ છે. કાટમાળ નીચે આશરે 50 લોકો દટાયા હોવાની આશંકા છે. ધરાશયી થયેલી ઈમારત છે. માળની હતી અને તેનું નિમર્ણિકાર્ય ઝડપથી … Read More

 • કોંગ્રેસની નવી વર્કિંગ કમિટીમાંથી અનેક દિગ્ગજો બહાર: શક્તિસિંહ અને દિપક બાબરીયાનો સમાવેશ

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીની સર્વોચ્ચ નીતિ નિધર્રિણ સંસ્થા કોંગ્રેસ કાર્યસમિતિ (સીડબલ્યૂસી) ગઠિત કરી દીધેલ છે. યુવા અને અનુભવી વરિષ્ઠ નેતાઓની આ નવી કાર્યસમિતિમાં પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત, તરૂણ ગોગોઇ અને સિદ્ધારમૈયાને પણ શામેલ કરવામાં આવેલ છે. ત્યાં જ બીજી બાજુ જનાર્દન દ્રિવેદી, દિગ્વિજય સિંહ, કમલનાથ, સુશીલ શિંદે, મોહન પ્રકાશ, કર્ણ સિંહ અને સીપી જોશીની … Read More

 • 20 દિવસમાં જ અમરનાથમાં હિમલિંગ પીગળીને અડધું થઈ ગયું

  વીસ જ દિવસમાં બાબા અમરનાથનું હિમલિંગ પીગળીને અડધું થઇ ગયું છે. આનું કારણ અનેક કષ્ટ સહન કરીને બાબા અમરનાથના દર્શન કરવા પહોંચેલા બે લાખ યાત્રાળુઓના શ્ર્વાસોશ્ર્વાસને લીધે થયું છે. પાછલા કેટલાક વર્ષોથી ભક્તોના શ્ર્વાસોશ્ર્વાસને લીધે ઝડપથી પીગળી જતા હિમલિંગને લીધે વિવાદ થાય છે. દર વર્ષે અમરનાથ યાત્રા શ્રાઇન બોર્ડના અધિકારીઓ આ બાબતને કુદરતી કારણ જણાવે … Read More

 • default
  લિમિટેડ જવાબદારી પાર્ટનરશિપ ધરાવતી કંપનીઆે પર આેપરેશન શરૂ

  દેશમાં અંદાજે બે લાખ શેલ એટલે કે, બનાવટી કંપનીઆે પર ફંદો કસી લીધા બાદ હવે સરકાર દેશની હજારો લિમિટેડ જવાબદારી પાર્ટનરશિપ (એલએલપી) પેઢીઆે પર તુટી પડશે. સરકારના ટોચના વતુર્ળોએ એવી માહિતી આપી છે કે, સતત બે વર્ષ સુધી વાર્ષિક રિટર્ન દાખલ નહી કરનાર 8 હજાર જેટલી આવી પેઢીઆેને નોટિસો મોકલી દેવાઈ છે. સંબંધિત ક્ષેત્રોમાં કોઈ … Read More

 • વિદેશી બ્રાન્ડના કપડા ખરીદવા હવે મોંઘા: સરકારે વધારી આયાત ડ્યૂટી

  શું તમે વિદેશી બ્રાન્ડના કપડા પહેરવાના શોખીન છો, તો હવે તમારે તેના માટે વધુ પૈસા ખર્ચવા પડશે. વાસ્તવમાં, સરકારે 45 ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ પર 20% આયાત ડ્યૂટી લાદ્યો છે. આ સંદર્ભમાં નાણાં મંત્રાલય તરફથી સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે બાંગ્લાદેશ, વિયેતનામ અને ચીની ટેક્સટાઈલ મિલ સાથે સ્પધર્િ કરવા માટે સ્થાનિક કંપ્નીઓને મદદ કરવા માટે આ … Read More

 • કેન્સલ થયેલી ટિકીટો દ્વારા જ એક વર્ષમાં રેલવેને 1400 કરોડની કમાણી

  રેલવે તંત્રને 2016-17ના વર્ષમાં જ કેન્સલ થયેલી ટિકિટ દ્વારા 1400 કરોડની કમાણી કરી લીધી છે. આમ તો સામાન્ય રીતે દેશભરમાં કેન્સલ થતી રેલવેની ટિકિટની આવક મહÒવની નથી પણ 2016-17માં રેલવેને આવી ટિકિટો દ્વારા અધધ આવક થઈ છે. રેલવે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પરથી જાણવા મળે છે કે વેઈટિંગ ટિકિટ કેન્સલ થતાં અને અન્ય … Read More

 • ચોમાસુ સત્રનો તોફાની પ્રારંભ: વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર

  આજથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારભં થયો છે. ધારણા પ્રમાણે જ સંસદની શરૂઆત તોફાની રહી હતી અને પ્રારંભિક કાર્યવાહીમાં જ ટીડીપીના સાંસદોએ આંધ્રપ્રદેશને અલગ રાયનો દરો આપવાની માગ સાથે હોબાળો મચાવતાં રાયસભા સ્થગિત કરવી પડી હતી. આ ઉપરાંત અન્ય પક્ષોએ ભીડહિંસાનો મુદ્દો ઉઠાવી સરકારને ઘેરવા પ્રયત્ન કરતાં દેકારો મચી જવા પામ્યો હતો. આમ અત્યતં મહત્ત્વના એવા … Read More

 • હોટેલભાડા, હેન્ડ્રીક્રાફટ, સેનેટરી નેપકીન સસ્તા થવાની સંભાવના

  ઈ-બુક્સ, સેનેટરી નેપકીન અને હેન્ડીક્રાફટ વગેરે ઉત્પાદન સસ્તા થઈ શકે છે. જીએસટી કાઉન્સીલની 21 જૂલાઈએ મળનારી બેઠકમાં આ વસ્તુઓ પર જીએસટીના દરોને તર્કસંગત બનાવવા પર વિચાર કરવામાં આવી શકે છે. કાઉન્સીલ હોટલોના મ પર લાગનારા ટેક્સની પણ સમીક્ષા કરવામાં આવશે તેથી મભાડા પણ સસ્તા થવાની સંભાવના છે. સૂત્રોએ કહ્યું કે કેન્દ્રીય નાણામંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં … Read More

 • ટ્રાન્સપોર્ટરો સામે સરકાર ઝૂકી: ટ્રકમાં વધુ માલ લાદવાની અપાઈ છૂટ

  ટ્રાન્સપોર્ટરોને મોટી રાહત આપતાં સરકારે એક બાજુ ટ્રકોની એક્સેલ લોડ ક્ષમતામાં વધારો કરવાનો પ્રસ્તાવ કર્યો છે તો બીજી બાજુ ઓવરલોડેડ વાહનો પર ટોલ દંડમાં પણ ઘટાડો કરી નાખ્યો છે. એવું મનાય રહ્યું છે કે આ નિર્ણય 20 જૂલાઈથી ટ્રાન્સપોર્ટરોના પ્રસ્તાવિત ચક્કાજામને રદ કરાવવાના ઈરાદાથી લેવામાં આવ્યો છે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ … Read More

Most Viewed News
VOTING POLL