India Lattest News

 • શેરબજારમાં તેજીનું ઘોડાપૂરઃ સેન્સેક્સ આેલટાઈમ હાઈ

  ભારતીય શેરબજાર આજે શાનદાર તેજી સાથે ખુલ્યું હતું. સવારે 9ઃ30 વાગ્યે સેન્સેક્સે 36533 અને નિફટીએ 11029નું સ્તર મેળવી લીધું હતું. શરૂઆતી મિનિટોમાં મુંબઈ સ્ટેક્સ એક્સચેન્જના ઈન્ડેક્સ સેન્સેક્સે 36424 અને નિફટી 11006ના સ્તરે ખુલ્યા હતાં. સૌથી વધુ તેજી રિલાયન્સ અને એસબીઆઈના શેરોમાં જોવા મળી રહી છે. નિફટીમાં ઉછાળાને પગલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) આજે 10,000 કરોડની … Read More

 • 2019માં જો ભાજપ ચૂંટણી જીતશે તો ભારત ‘હિંદુ પાકિસ્તાન’ બની જશેઃ શશિ થરુર

  કાેંગ્રેસના નેતા શશિ થરુરે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે જો 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતશે તો તે ‘હિંદુ પાકિસ્તાન’ જેવા હાલાત પેદા કરશે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આ અંગે તીખી પ્રતિqક્રયા આપી અને કહ્યું કે કાેંગ્રેસ ભારતને નીચુ દેખાડવા અને હિંદુઆેને બદનામ કરવામાં કોઈ કસર છોડતી નથી. અહી એક કાર્યક્રમમાં શશિ … Read More

 • ઉન્નાવ ગેંગરેપ : સીબીઆઈ દ્વારા બીજી ચાર્જશીટ દાખલ

  17 વર્ષની યુવતીને આવરી લેતા ઉન્નાવ ગેંગરેપ કેસમાં આજે સીબીઆઈ દ્વારા બીજી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આરોપી તરીકે ભાજપના ધારાસÇય કુલદીપ સેંગરના નામનાે આમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની ચાર્જશીટમાં સીબીઆઈએ કહ્યું છે કે, સેંગર ઉપર તેમના સાથી શશીિંસહની સાથે મળીને બળાત્કાર ગુજારવાનાે આક્ષેપ કરવામાં આવ્યો છે. શશીસિંહ ગયા વષેૅ જૂન મહિનામાં જ્યારે ગુનાે … Read More

 • કલમ 377 : સજાતિય સંબંધ મુદ્દે ફેંસલો સુપ્રીમ ઉપર છોડી દેવાયો

  સજાતિય સંબંધોને અપરાધની હદમાં રાખવામાં આવે કે કેમ તેને લઇને કેન્દ્ર સરકારે આ નિર્ણય સંપૂર્ણરીતે સુપ્રીમ કોર્ટ ઉપર છોડી દીધો છે. આજે આ મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કલમ 377ના સંદર્ભમાં કોઇપણ વલણ અપનાવ્યું ન હતું અને કહ્યું હતું કે, 377ના સંબંધમાં સહમતિ સાથે પુખ્તવયના લોકોના સજાતિય સંબંધો અપરાધ છે કે કેમ તે અંગે કોર્ટ … Read More

 • default
  દુષ્કર્મીઓને મૃત્યુદંડની સજા ફટકારતું બિલ ચોમાસું સત્રમાં આવશે

  12 વર્ષથી ઓછી ઉંમરની બાળકી સાથે દુષ્કર્મના મામલામાં મૃત્યુદંડની સજાની જોગવાઈ કરનારો અપરાધિક કાનૂન (સંશોધન) બિલ ચોમાસું સત્રમાં રજૂ કરવામાં આવશે. આ સત્ર 18 જૂલાઈથી શ થશે. એક વખત સંસદની મહોર લાગ્યા બાદ બિલ આ સિલસિલામાં જારી વટહકમની જગ્યા લઈ લેશે. વટહકમ 21 એપ્રિલે ત્યારે લાવવામાં આવ્યો હતો જ્યારે જમ્મુ-કાશ્મીરના કઠુઆ અને ઉત્તરપ્રદેશના ઉન્નાવ દુષ્કર્મ … Read More

 • બળાત્કારના ગુના વધ્યા તો રામરાજ્ય કેમ આવશે?: શિવસેનાનો ભાજપને સવાલ

  બળાત્કાર મામલે ભાજપના નેતાના નિવેદનને ટાંકી શિવસેનાએ સવાલ કર્યો હતો કે કાયદો અને વ્યવસ્થા નિયંત્રણની બહાર જતા રહ્યા છે ત્યારે રામરાજ્ય કેવી રીતે સ્થાપવામાં આવશે, તે ભાજપ જણાવે. પોતાના સાથી પક્ષ પર ફરી લક્ષ્ય સાધી તેમણે જણાવ્યું હતું કે નિર્ભયા કેસ દરમિયાન વિરોધપક્ષ તરીકે બળાત્કાર અંગે તેમના મંતવ્યો અલગ હતા, હાલમાં અલગ છે. ઉત્તર પ્રદેશના … Read More

 • મુંબઈમાં રેલવે ટ્રેકની ઊંચાઇ વધારવાનો હાઇ કોર્ટનો નિર્દેશ

  મુંબઈમાં દર વર્ષે ચોમાસામાં નીચાણવાળા વિસ્તારમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઇ જતા લોકલ ટ્રેન સેવા ઠપ થતી હોય તો રેલવે ટ્રેકની ઊંચાઇ વધારવા અંગે રેલવએે વિચાર કરવો જોઇએ, એવી સ્પષ્ટ સૂચના મંગળવારે મુંબઈ હાઇકોર્ટે રેલવેને આપી છે. મુંબઈમાં છેલ્લા બે દિવસથી જોરદાર વરસાદ ચાલુ હોવાથી રેલવે ટ્રેક પણ પાણી ભરાયેલા છે. મધ્ય, પશ્ર્ચિમ અને હાર્બર … Read More

 • હવે પીએફમાંથી લગ્ન, ઘર અને બીમારી માટે પૈસા ઉપાડી શકાશે

  પગારદારોના ભંડોળની જાળવણી કરનાર સરકારી સંસ્થા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)એ પીએફના પૈસા ઉપાડવાના અંગેના નિયમોમાં કેટલાક ફેરફારો કયર્િ છે. આ નિયમ હેઠળ જો કોઇ પીએફ ખાતાધારક એક મહિના સુધી બેરોજગાર રહે છે તો તે અરજી કરીને ઇપીએફઓમાંથી 75 ટકા સુધી પૈસા ઉપાડી શકે છે. એ પછી પણ નોકરી ન મળે તો બાકી પૈસા પણ … Read More

 • ઇન્ડિગો 12 લાખ એર ટિકિટ રૂા.1,212માં વેચશે

  સ્થાનિક એરલાઈન ઈન્ડિગોએ વિદેશી સ્થળો માટે તેના તમામ ફલાઈટ નેટવર્કની 12 લાખ જેટલી સીટ રૂા.1,212માં વેચવાની આેફર કરી છે. તેના બુકિંગનો પ્રારંભ ચાર દિવસના મેગા એનિવર્સરી સેલથી થશે અને તેનો પ્રવાસનો સમયગાળો 25 જુલાઈથી આગામી 30 માર્ચ હશે. એમ ઈન્ડિગાએ તેની યાદીમાં જણાવ્યું હતું. ઈન્ડિગો 10 જુલાઈથી 13 જુલાઈના ચાર દિવસના સમયગાળા દરમિયાન ના સેલમાં … Read More

 • default
  રાજીવ ગાંધીને ગાળ આપવા બદલ નવાઝુદ્દિન સિદીકી સામે ગુનો નોંધાયો

  સૈફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકીની 6 જુલાઈના રોજ રિલીઝ થયેલ નેટફ્લિક્સ વેબ સીરીઝ સેક્રેડ ગેમ્સ વિવાદમાં આવી છે. આ સીરીઝની એક સીઝનમાં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી વિરૂદ્ધને ગાળ બોલવા પર વિરોધ નોંધાવવામાં આવ્યા છે. આ મામલે પોલીસમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને નિમર્તિાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. રાજીવ સિંહા નામના કોંગ્રેસના કાર્યકતર્એિ કોલકાતા પોલીસને લખેલા પોતાના … Read More

Most Viewed News
VOTING POLL