India Lattest News

 • વિધાનસભામાં આજે પણ ધમાલની ભીતિ

  ગુજરાત વિધાન સભામાં ગઈકાલે ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ગાળાગાળી-મારામારીના વરવા દ્રશ્યો સર્જાયા બાદ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને એકથી ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ છે જયારે ભાજપ્ના કોઈ ધારાસભ્યો સામે કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી. ગઈકાલની આ ઘટનાનો પડઘો આજે પણ વિધાન સભા ગૃહમાં પડે તેવી ભારોભાર સંભાવના છે. ગઈકાલની ઘટના પછી વિધાન સભા ગૃહમાં અને બહાર … Read More

 • શહેરોમાં 70 કિ.મી.ની ઝડપે ચલાવી શકાશે કાર, સ્કૂટર માટે 50 કિ.મી.ની ઝડપ

  કેન્દ્ર સરકારે પહેલી વખત શહેરોમાં ગાડી ચલાવવાની મહત્તમ સ્પીડ નક્કી કરી દીધી છે. કાર ચાલકો 70 કિમી પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવી શકશે જ્યારે કાર્ગો કેરિયર્સ 60 એમકેપીએસની સ્પીડ પર શહેરમાં ગાડી ચલાવી શકશો તથા ટૂ-વ્હિલર્સ 50 કેએમપીએલની ઝડપે ગાડી ચલાવી શકશે. જો કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કે લોકલ ઑથોરિટી આ સ્પીડમાં ઘટાડો … Read More

 • પાક.ના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ઘર પાસે બોમ્બ ધડાકો: 9ના મોત

  પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ઘરની બહાર ગત મોડીરાત્રે થયેલા બોમ્બ ધડાકામાં અંદાજે 9 લોકોના મોત નિપજ્યા છે. આ હમલામાં ચાર પોલીસ જવાનો અને ત્રણ અન્ય લોકો માયર્િ ગયાના અહેવાલો મળી રહ્યા છે. આ ઘટના લાહોરના ઉપ્નગર રાયવિંદ ક્ષેત્રની છે. આ ઘટનાની સ્પષ્ટતા સીસીપીઓ લાહોરે કરી હતી. આ હમલામાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થઈ … Read More

 • default
  અયોધ્યા કેસ : દરમિયાનગીરીની માંગ કરતી અરજીઆેને ફગાવાઈ

  બાબરી મસ્જિદ રામ મંદિર ટાઇટલ કેસમાં દરમિયાનગીરીની માંગ કરતી અરજીઆેને સુપ્રીમ કોટેૅ આજે ફગાવી દીધી હતી. ચાલી રહેલા મામલામાં દરમિયાનગીરી કરવાની ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજીને સુપ્રીમ કોટેૅ ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા અને જસ્ટિસ અશોક ભૂષણ, એસએ નજીબની બનેલી ખાસ બેંચે એવી રજૂઆતને સ્વીકારી લીધી હતી કે આ કેસમાં આગળ દલીલબાજી કરવા … Read More

 • પેટાચૂંટણી : ગાેરખપુર-ફુલપુરમાં ભાજપનાે સફાયો, સપાનાે વિજય

  ઉત્તરપ્રદેશની બે સાૈથી વીઆઈપી લોકસભા સીટો ગાેરખપુર અને ફુલપુરમાં સમાજવાદી પાટીૅએ શાનદાર જીત મેળવી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ક્ષેત્ર ગાેરખપુરમાંથી સમાજવાદી પાટીૅના ઉમેદરવા પ્રવિણ નિષાદે ભાજપના ઉપેન્દ્ર શુક્લાને 21881 મતે હાર આપી હતી જ્યારે ફુલપુરમાં સમાજવાદી પાટીૅના ઉમેદવાર નાગેન્દ્ર પટેલે 59 હજારથી પણ વધારે મતથી જીત મેળવી હતી. શરૂઆતમાં તીવ્ર સ્પર્ધા રહ્યાા બાદ મોડ Read More

 • હવે અમેરિકા જતાં ભારતીય વિદ્યાથીૅઆેની સંખ્યા ઘટી છે

  અમેરિકા અભ્યાસ માટે જતા ભારતીય વિદ્યાથીૅઆેની સંખ્યામાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. 2016માં 27 ટકા સુધીનાે ઘટાડો નાેંધાઈ ચુક્યો છે. 2016માં 65257 ભારતીય વિદ્યાથીૅઆેને અમેરિકી વિઝા મળ્યા હતા જ્યારે વર્ષ 2017માં 47302 ભારતીય વિદ્યાથીૅઆેને અમેરિકી વિઝા મળ્યા હતા. આનાે મતલબ એ થયો કે, 27 ટકા સુધીનાે ઘટાડો આમા નાેંધાયો હતાે. જ્યારે ચીનમાંથી વિઝા મેળવનાર વિદ્યાથીૅઆેની સંખ્યા … Read More

 • default
  બિભત્સ ગાળો આપનાર સભ્ય સામે કેમ પગલા નહી : કાેંગ્રેસ

  ગુજરાત વિધાનસભામાં મારામારી અને હુમલાના પ્રકરણમાં કાેંગ્રેસના ધારાસભ્યો પ્રતાપ દુધાત અને અમરીષ ડેરને ત્રણ વર્ષ માટે અને બળદેવ ઠાકોરને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાના વિધાનસભા અધ્યક્ષના નિર્ણયને લઇ ગુજરાત કાેંગ્રેસમાં ઉગ્ર વિરોધ અને નારાજગીની લાગણી ફેલાઇ છે. વિધાનસભા અધ્યક્ષના આ નિર્ણયના અનુસંધાનમાં ગંભીર પ્રતિક્રિયા આપતાં પ્રદેશ કાેંગ્રેસ પ્રમુખ ભરતિંસહ સાેલંકીએ જણાવ્ Read More

 • નરેન્દ્ર મોદી દુનિયામાં સૌથી વધુ ફેક ફોલોઅર્સ ધરાવતા નેતા

  પીએમ મોદી દુનિયામાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેતાઓમાંનાં એક નેતા છે તેવા અહેવાલો વારંવાર આવતા રહે છે પરંતુ ડિજિટલ એજન્સી ટિપ્લોમેસીએ ટીટર ઓડિટે એક રિપોર્ટ જાહેર કર્યેા છે તેમાં વાસ્તવિકતા આર્ય પમાડે તેવી છે. આ રિપોર્ટ પ્રમાણે વડાપ્રધાન મોદી દુનિયામાં સૌથી વધુ ફેક ફોલોઅર્સ ધરાવતા નેતા બની ગયા છે. પીએમ મોદીના ૬૦ ટકાથી વધુ ટિટર … Read More

 • default
  અયોધ્યા વિવાદમાં આજથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ

  અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મિસ્જદની માલિકીના વિવાદ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાનાર છે. આ માટે દસ્તાવેજો તેમજ અનુવાદની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર સાથે આઠ માર્ચે યોજાયેલી બેઠકમાં બધા જ પક્ષકારોએ જણાવ્યું હતું કે દસ્તાવેજોને લગતી કામગીરી અને અનુવાદનું કાર્ય પણ પૂર્ણ થઈ ગયું છે. સુપ્રીમ કોર્ટમાં હવે આ મુદ્દે આજે સુનાવણી … Read More

 • default
  નારણ રાઠવા સામે ભાજપની ચૂંટણીપંચમાં ફરિયાદ

  ગુજરાત કોંગ્રેસના રાયસભા ઉમેદવાર નારણ રાઠવા સામે બીજેપીએ ચૂંટણી પંચનો દરવાજો ખખડાવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર નારણ રાઠવાનું ફોર્મ મંજૂર થયું છે પરંતુ નો ડયૂ સટિર્ફિકેટના મામલે લોકસભાના અધ્યક્ષના આદેશ મુજબ દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન શુ નવો ફણગો ફટે છે તેના પર સૌકોઈ મીટ માંડીને બેઠું છે. બીજી બાજુ કોંગ્રેસ નેતા રણદીપ … Read More

Most Viewed News
VOTING POLL