India Lattest News

 • ગુજરાત પર સાયકલોનિક સરકયુલેશન: ઓડિસામાં વેલમાર્ક લો-પ્રેશર

  ગુજરાત પર અપર એર સાયકલોનિક સરકયુલેશન સર્જાયુ છે અને તે દરિયાની સપાટીથી 3.1 કિલોમીટરથી 7.6 કિલોમીટરની ઉંચાઈ પર જોવા મળ્યું છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં ઓડિસાના દરિયાકાંઠે વેલમાર્ક લો-પ્રેશર સર્જાવા પામ્યું છે. આવું જ બીજું લો-પ્રેશર આગામી ગુરુવારે બંગાળની ખાડીમાં સર્જાશે અને તેના કારણે આગામી દિવસોમાં દેશના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતા … Read More

 • ટીડીપી ફરી એનડીએ સરકાર સામે લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ

  એક સમયે એનડીએમાં રહેલી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ આવતીકાલે શરૂ થઈ રહેલા ચોમાસું સત્રમાં નરેન્દ્ર મોદી સરકાર વિરુÙ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની કોશિશો તેજ કરી દીધી છે. પક્ષના પ્રમુખ એન.ચંદ્રબાબુ નાયડુએ અવિશ્વાસ પ્રસ્તાવ પર સમર્થન માટે અલગ અલગ પક્ષોને ચિઠ્ઠી લખી છે. ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરી રહ્યા છે. આ મુદ્દે … Read More

 • સાહસ અને સંકલ્પ છે તાે સિન્ડીકેટ પણ તૂટી શકે : મોદીની સ્પષ્ટ વાત

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળમાં ખેડૂતાેના મુદ્દાઆે મારફતે પશ્ચિમ બંગાળ સરકાર ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. સાથે સાથે અન્ય વિરોધ પક્ષો ઉપર પણ પ્રહાર કર્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે ખેડૂતાે માટે કોઈએ પણ કોઈ વિચારણા કરી નથી. મોદીએ દાવો કયોૅ હતાે કે તેમની સરકારે ખેડૂતાે માટે એમએસપી વધારીને દેશના અન્નદાતાની આવક વધારવા માટેનું … Read More

 • મહિલા અનામત મુદ્દે મોદીને હવે રાહુલે લખેલો ખાસ પત્ર

  કાેંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સંસદના મોનસૂન સત્રમાં મહિલા અનામત બિલ લાવવા માટે માંગ કરી છે. રાહુલે પાેતાના પત્રમાં કહ્યું છે કે કાેંગ્રેસ પાટીૅ સંસદમાં આ બિલનું સમર્થન કરશે. રાહુલના આ પત્રને ભાજપના ત્રિપલ તલાક બિલના જવાબમાં જોવામાં આવે છે. હકીકતમાં ભાજપ પણ ત્રિપલ તલાક પર આ સત્રમાં જ બિલ લાવવા … Read More

 • ઉંચાપત કેસ : ફારૂક અબ્દુલ્લા સામે આખરે ચાર્જશીટ દાખલ

  બાેગસ બેન્ક ખાતાઆે ખોલીને જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસાેસિએશનના ફંડની ઉંચાપત કરવા બદલ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા અને અન્ય ત્રણ સામે આજે સીબીઆઈ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ફારૂક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસાેસિએશનના પ્રમુખ તરીકે હતા તે વખતે આ ગેરરીતિઆે અને નાણાની ઉંચાપતની બાબત સપાટી પર આવી હતી. 2001 અને 2011 વચ્ચે રાજ્ય ક્રિકેટ બાેડીમાં … Read More

 • 10 કરોડ લોકોને સાેશિયલ સિક્યુરિટી આપવાની તૈયારી

  સરકાર વર્ષ 2019માં 10 કરોડ વર્કર માટે પાેતાના ખર્ચ પર સામાજિક સુરક્ષા યોજનાની જાહેરાત કરી શકે છે. 2012માં દેશમાં 47.5 કરોડ લોકો નાેકરી કરી રહ્યાા હતા. આ આધાર ઉપર 22 ટકા વર્ક ફોસૅ માટે આગામી વષેૅ સાેશિયલ સિક્યુરિટી સ્કીમની જાહેરાત કરવામાં આવી શકે છે. શ્રમ મંત્રાલય દ્વારા કૃષિ ક્ષેત્ર સહિત તમામ ક્ષેત્રમાં કામ કરી રહેલા … Read More

 • default
  બુધવારથી ચોમાસું સત્રનો પ્રારંભ: સરકારને ઘેરવા આજે વિપક્ષની બેઠક

  બુધવારથી શ થઈ રહેલા ચોમાસું સત્રમાં વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની સંયુક્ત રણનીતિ બનાવવા માટે આજે વિપક્ષની બેઠક મળશે. રાજ્યસભા ઉપસભાપતિ પદ માટે સંયુક્ત ઉમેદવારના નામને પણ આખરી ઓપ આ બેઠકમાં અપાઈ જશે. રાજ્યસભામાં કોંગ્રેસના ઉપ્નેતા આનંદ શમર્એિ જણાવ્યું કે વિપક્ષી નેતાઓની આ બેઠક આજે સાંજે ગુલામ નબી આઝાદના કાયર્લિયમાં મળશે. બેઠકમાં બેન્ક છેતરપિંડીના વધી રહેલા … Read More

 • હવે પાઈપલાઈનથી મળતાં ગેસ ઉપર પણ મળશે સબસીડી

  સરકાર એલપીજી સિલિન્ડરની જેમ જ પાઈપ નેચરલ ગેસ (પીએનજી) ઉપર પણ સબસીડી આપવાની તૈયારી કરી રહી છે. નીતિપંચે જણાવ્યું કે તે પીએનજી ગ્રાહકોને પણ સબસીડીનો લાભ ઉપલબ્ધ કરાવવા માગે છે. નીતિપંચના ઉપાધ્યક્ષ રાજીવકુમારે કહ્યું કે તેઓ એલપીજી સબસીડીની જગ્યાએ રસોઈ ગેસ સબસીડીના પ્રસ્તાવ પર કામ કરી રહ્યા છે. તેનો હેતુ ભોજન પકાવવા માટે પાઈપ દ્વારા … Read More

 • વડતાલ મંદિરના ગાદીપતિનો વિવાદ: આજે આવી શકે છે કોર્ટનો ચુકાદો

  વડતાલ સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિને લઇને ચાલી રહેલા વિવાદમાં આજે નડીયાદ સેશન્સ કોર્ટ પોતાનો ચુકાદો આપી શકે છે. આ પહેલાની સુનાવણીમાં મુદત પડતા સુનાવણી 16મી જુલાઈ પર મુલતવી રહી હતી. આ પહેલાની સુનાવણી વખતે ન્યાયાધીશ રજા પર હોવાથી આ કેસની સુનાવણી 22મી જૂન પર મુલતવી રાખવામાં આવી હતી. ચુકાદાને પગલે વડતાલધામમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો … Read More

 • સીબીઆઈમાં આંતરિક ડખ્ખો: આસ્થાના સામે નારાજી

  દેશની ટોચની તપાસ સંસ્થા સીબીઆઈમાં પણ બધુ બરાબર નથી. તેના ટોચના બે અધિકારીઓ વચ્ચે જોરદાર ડખ્ખો છે અને મતભેદો જાહેરમાં આવી ગયા છે. એજન્સીએ કેન્દ્રીય સતર્કતા પંચ (સીવીસી)ને પત્ર લખીને એમ કહ્યું છે કે, એજન્સીના બીજા નંબરના વરિષ્ઠ અધિકારી રાકેશ આસ્થાના પાસે એજન્સીના પ્રમુખ આલોક વમર્નિું પ્રતિનિધિત્વ કરવાનો શાસનાદેશ નથી. સીવીસીને પત્રમાં એવી જાણ પણ … Read More

Most Viewed News
VOTING POLL