India Lattest News

 • ભારતમાં ત્રાસવાદીઓ કરતા રસ્તાના ખાડા વધુ ભોગ લે છે

  જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદી હુમલામાં નિયમિત જાનહાનિ થતી રહે છે. પણ એવું લાગે છે કે દેશમાંના રસ્તાઓ વધુ જોખમી છે. ખાડાને લીધે થતા અકસ્માતમાં જાનહાનિની સંખ્યાના સંદર્ભમાં સરકારની આંકડાકીય માહિતીમાં જણાવાયા પ્રમાણે સમગ્ર દેશમાં 2017માં ત્રાસવાદી હુમલામાં 803 જણ માયર્િ ગયા હતાં એની સરખામણીમાં રસ્તા પરના ખાડાને લીધે થયેલા અકસ્માતમાં 3,597 જણનાં મોત નીપજ્યા હતાં. મોટા ભાગના … Read More

 • સંતાનો દુર્વ્યવહાર કરે તો મા-બાપ સંપત્તિ પરત લઈ શકે: મુંબઈ હાઈકોર્ટ

  પાલનપોષણ કરીને સંતાનોને પોતાના પગભર કયર્િ બાદ જ્યારે ઘડપણમાં ટેકાની ખાસ જરૂર હોય ત્યારે જ કેટલાક સંતાનો તેમના વૃદ્ધ માતા-પિતાને ઠંગો બતાવી દેતા હોય છે. તો આવા સંતાનોને બોમ્બે હાઈકોર્ટે ફટકાર લગાવી છે. જો સંતાનો હવે તેમના માતા-પિતાની કાળજી નહીં રાખે કે તેમને હેરાન કરશે તો તેમણે પ્રોપર્ટીમાંથી હાથ ધોવા પડશે. માતા-પિતાએ પહેલેથીં જ આપી … Read More

 • દિલ્હીમાં એરહોસ્ટેસનું શંકાસ્પદ હાલતમાં મોત, ભાઇએ લગાવ્યો હત્યાનો આરોપ

  દિલ્હીના હોજખાસના પોશ વિસ્તારના પંચશીલ પાર્કમાં એક એરહોસ્ટેસે બીજા માળેથી શંકાસ્પદ હાલતમાં પડી જવાથી મોત થઇ ગયું છે. એર હોસ્ટેસે થોડા વર્ષ પહેલા જ લગ્ન કયર્િ હતા. પતી-પત્ની બંને વચ્ચે ઝગડો થયો હોવાના અહેવાલ મળ્યા છે. પોલીસ અધિકારીઓએ પ્રારંભિક તપાસમાં આત્મહત્યા બતાવી છે. એર હોસ્ટેસે આત્મહત્યા કયર્િ પહેલા પોતાના પતિ તેમજ પરિવારને મેસેજ કર્યો હતો. … Read More

 • 50 લાખની વસતીવાળો દેશ વર્લ્ડકપ રમે છે, જ્યારે આપણે ‘હિન્દુ-મુસ્લિમ’ રમીએ છીએ: હરભજનસિંઘ

  ગઇકાલે રાત્રે ફૂટબોલ ફિફા વર્લ્ડકપ્ની ફાઇનલ મેચ રમાઇ, જેમાં ફ્રાન્સે ક્રોએશિયાને હરાવીને ટાઇટલ કબ્જે કરી લીધુ. બન્ને દેશોને દુનિયાભરમાંથી સમર્થન અને શુભેચ્છાઓ મળી છે. ભજ્જીના નામતી જાણીતા ફેમસ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે ફિફા વર્લ્ડકપ્ના બહાને રાજકારણ પર મોટી હુમલો કર્યો છે. ક્રોએશિયાને ફાઇનલમાં રમવાને લઇને હરભજને એક ટ્વીટ કર્યું, જેમાં તેમને કહ્યું કે ક્રોએશિયા ફૂટબોલન Read More

 • default
  બાબરીના વિવાદાસ્પદ બાંધકામને તોડી પાડવાના વિવાદ પર હવે બોર્ડ પોતાનો પક્ષ રાખશે

  ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની રવિવારે દિલ્હીમાં મળેલી બેઠકમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા અયોધ્યામાં વિવાદાસ્પદ બાંધકામ તોડી પાડવાના મામલે વિસ્તૃત ચચર્િ થઈ હતી. સભ્યોએ વાંધો વ્યક્ત કર્યો કે બીજા પક્ષના લોકોની વાતો જ જનતા વચ્ચે આવી રહી છે. તેઓ પોતાના દાવા પણ રાખી રહ્યા છે પરંતુ મુસ્લિમ સમુદાય તરફથી તથ્ય રાખવામાં આવતાં નથી. તેને … Read More

 • કરોડો વખત કોશિશ કરવામાં આવે તો પણ આધાર ડેટા હેક ન થઈ શકે: રવિશંકરપ્રસાદ

  કેન્દ્રીય સુચના મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે અબજોવાર કોશિશ કરવામાં આવે તો પણ બાયોમેટ્રિક ડેટા હેક થઈ ન શકે. ડેટા સ્ટોરની વ્યવસ્થાને સંસદીય મંજૂરીથી સંપૂર્ણ રીતે સુરક્ષિત અને મજબૂત બનાવવામાં આવી છે. એક સાર્વજનિક કાર્યક્રમમાં રવિશંકરે કહ્યું કે આ એટલું કપરું કામ છે કે જો હં (રાષ્ટ્રીય સુરક્ષાના મામલાને છોડીને) પણ કોઈની ફિંગરપ્રિન્ટ અને ઈરિસ … Read More

 • default
  ટૂંકસમયમાં માર્કેટ રૂા.14,000 કરોડના આઈપીઆેથી છલકાશે

  લોધા ડેવલપર્સ અને એચડીએફસી મ્યુ ફંડ સહિત આેછામાં આેછી સાત કંપની આગામી સમયમાં પ્રાઈમરી માર્કેટમાંથી રૂા.14,000 કરોડનું ભંડોળ એકત્ર કરશે. સૌથી પહેલાં ચાલુ સપ્તાહે ટીસીએનએસ કલોધિંગનો રૂા.1,125 કરોડનો આઈપીઆે આવશે. અન્ય છ કંપની લોધા ડેવલપર્સ, એચડીએફસી મ્યુ ફંડ, ફલેમિંગો ટ્રાવેલ રિટેલ, પટેલ ઈન્ફ્રાસ્ટ્રકચર અને જિનિયસ કન્સલ્ટન્ટ્સ આગામી કેટલાક સપ્તાહમાં પિબ્લક ઈશ્યુ લાવશે. કુલ સાત કંપની Read More

 • ઈન્ટરનેટમાં ભારત ધીમું: 4જી સ્પીડ વૈશ્ર્વિક સરેરાશ કરતાં ત્રીજા ભાગની

  4જી ઈન્ટરનેટથી ભલે બધા પરિચિત હોય, પણ ભારતમાં બફરિંગની સમસ્યા હજુ પણ નડે છે. દેશમાં 4જી એલટીઈ ડેટા સ્પીડ એક વર્ષ કરતાં પણ વધુ સમયથી 6.1 એમબીપીએસ સ્તરે સ્થિર રહી છે, જે 17 એમબીપીએસ વૈશ્ર્વિક સરેરાશ કરતાં ત્રીજા ભાથની છે. આ બાબત ભારતને 4જી નેટવર્કવાળા દેશોમાં સૌથી ધીમી ઈન્ટરનેટ સ્પીડ ધરાવતા દેશોની યાદીમાં મૂકે છે. … Read More

 • લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજવા રજનીકાંત સંમત

  દેશમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે યોજવા અંગે છેડાયેલી ચચર્િ દરમિયાન અભિનેતામાંથી રાજનેતા બનેલા સુપરસ્ટાર રજનીકાંતે એક દેશ, એક ચૂંટણીની માગણીને સમર્થન આપ્યું છે. આગામી તામિલનાડુ વિધાનસભા ચૂંટણી લડવાનું એલાન કરનારા રજનીકાંતે રવિવારે કહ્યું હતું કે તેઓ એક દેશ, એક ચૂંટણીની વાતને સમર્થન આપે છે કેમકે તેનાથી સમય અને નાણાં બંનેની બચત થશે. આ … Read More

 • આ પાંચ ખેલાડી રહ્યા ફિફા વર્લ્ડકપ 2018ની હીરો, કોણે જીત્યો ગોલ્ડન બૂટ?

  ફીફા વર્લ્ડ કપમાં રવિવારે ફ્રાંસે લુન્ઝિકી સ્ટેડિયમમાં રમવામાં આવેલ એકદમ રસપ્રદ અને નાટકીય મેચમાં પહેલીવાર વિશ્વકપ રમી રહેલી ક્રોએશિયાને 4-2થી હારનો સામનો કરવો પડ્યો છે. ફ્રાંસે બીજી વખત વિશ્વ વિજેતાનો તાજ મેળવ્યો છે. ફ્રાંસે 20 વર્ષ બાદ વિશ્વ ફૂટબોલનો તાજ મેળવ્યો છે. આ પહેલા તેણે પોતાના ઘરમાં જ 1998માં ડિડિએરની કપ્તાનીમાં પહેલી વખત વિશ્વ કપ … Read More

Most Viewed News
VOTING POLL