India Lattest News

 • ઇસરોની વધુ એક સફળતા: સેટેલાઇટ રિસેટ–૨ બી મિશન સફળ

  ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ શ્રીહરિકોટાથી પ્રક્ષેપણ યાન પીએસએલવી–સી૪૬ની સાથે ભારતના દરેક હવામાનની રડાર ઇમેજિંગ પૃથ્વી પર નજર રાખતા ઉપગ્રહ આરઆઇઇસેટ–૨બીનું સફળ પ્રક્ષેપણ કયુ. આ પ્રક્ષેપણ વહેલી સવારે ૫.૩૦ વાગ્યે કરાયું. ઇસરોએ કહ્યું કે પીએસએલપી૪૬એ રિસેટ–૨બીને પૃથ્વીની નીચલી કક્ષા (લો અર્થ આર્બિટ)માં સફળ રીતે સ્થાપિત કયુ. ઇસરોની તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે Read More

 • ઈવીએમ અંગે વિપક્ષની ચિંતા પર આજે ચૂંટણી પંચની તાકિદની બેઠક

  કોંગ્રેસે કહ્યું કે ચૂંટણી પચં ઈવીએમ અને વીવીપેટના પ્રયોગ પર વિપક્ષી દળોની ચિંતાઓના સમાધાન માટે આજે બેઠક કરશે. વિપક્ષી નેતાઓએ આ પહેલાં ચૂંટણી પચં સાથે મુલાકાત કરી ઈવીએમમાં ગરબડી અંગે ચિંતા વ્યકત કરી હતી. કોંગ્રેસ પ્રવકતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે ચૂંટણી પચં સમક્ષ પાછલા દોઢ મહિનાથી તેઓ અનેક વખત ઈવીએમનો મુદ્દો ઉઠાવી ચૂકયા છે. … Read More

 • કોની થશે ‘એકિઝટ’, કોના દાવાની ખુલશે ‘પોલ’: કાલે ફેંસલો

  ભારતનો દરેક નાગરિક જેની આતૂરતાથી રાહ જોઈને બેઠો છે તે લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણીનું આવતીકાલે પરિણામ જાહેર થશે. તાજેતરમાં જ લોકસભાની ૫૪૨ બેઠકોને લઈને જાહેર કરવામાં આવેલા એકિઝટ પોલમાં એનડીએની સરકાર બની રહેલી દર્શાવાઈ હતી ત્યારે આ એકિઝટ પોલ સાચા પડશે કે કેમ તેનું ચિત્ર પણ કાલે કિલયર થઈ જશે. સવારે આઠ વાગ્યાથી જાહેર થનારા … Read More

 • default
  લોકસભા: સટ્ટાબજારમાં પણ ભાજપ હોટફેવરીટ

  લોકસભાની ચૂટણી માટે પરિણામની જાહેરાત કરવામાં આવે તે પહેલા એÂક્ઝટ પોલના તારણ જારી કરવામાં આવ્યા છે.એÂક્ઝટ પોલના તારણ મુજબ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએની જીત દર્શાવવામાં આવી રહી છે. એÂક્ઝટ પોલ જુદા જુદા અન્ય સર્વેમાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત થઇ રહી છે. અલબત્ત મુંબઇને બાદ કરતા મોટા ભાગની જગ્યાએ સટ્ટાબાજ એÂગ્ઝટ પોલની સરખામણીમાં કેટલીક … Read More

 • default
  વીવીપેટ સ્લીપના વેરિફિકેશન માટેની ચૂંટણી પંચ સમક્ષ માંગ

  લોકસભાની ચૂંટણીના પરિણામ આવે તે પહેલા જ ઈવીએમ અને વીવીપેટના મુદ્દા ઉપર ફરીવાર હોબાળો શરૂ થઇ ગયો છે. આ સંદર્ભમાં આજે તૃણમુલ કોંગ્રેસ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી સહિતના ૨૨ વિરોધ પક્ષોના નેતાઓ ચૂંટણી પંચને મળવા માટે પહોંચ્યા હતા. વિપક્ષે ચૂંટણી પંચ સમક્ષ માંગ કરી હતી કે, ૨૩મી મેના દિવસે મતગણતરી … Read More

 • જખૌના દરિયામાંથી ૬૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું: કોસ્ટગાર્ડનું ઓપરેશન

  નશીલા પદાર્થેાની હેરાફેરી માટે ગુજરાતના દરિયાનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવી રીતે બે મહિનાના સમયગાળામાં જ કોસ્ટગાર્ડે ગુજરાતના દરિયામાંથી જંગી માત્રામાં નશીલા પદાર્થેાનો જથ્થો પકડી પાડયો છે. આજે સવારે કોસ્ટ ગાર્ડે જખૌના દરિયામાંથી બીજી વખત ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડયો છે. પાકિસ્તાનના કરાંચીથી નીકળેલા ‘અલ મદીના’ નામના જહાજમાંથી ૬૦૦ કરોડની કિંમતના ૧૯૪ પેકેટ ડ્રગ્સના Read More

 • આગામી વડાપ્રધાનનું નામ આપો અને કેશબેક મેળવો: ઝોમેટોની ઓફર

  એકિઝટ પોલના પરિણામોમાં ભાજપની આગેવાનીવાળી એનડીએ ગઠબંધન સત્તામાં પાછા આવવાની શકયતા વ્યકત કરવામાં આવી છે. બીજી તરફ ઓનલાઈન ફડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ લોકોને ભવિષ્યવાણી કરવા પર ઈનામ આપવાની જાહેરાત કરી છે. ઝોમેટોની નવી ઓફરમાં ૨૩મીએ થનારી મતગણતરી પહેલા દેશના આગામી વડાપ્રધાન વિશે ભવિષ્યવાણી કરવા અને ફડ ઓર્ડર કરવા પર કેશબેક જીતવાની તક આપવામાં આવી રહી … Read More

 • default
  ભાજપ સાંસદ બાબુલ સુપ્રીયોએ કહ્યું એકિઝટ પોલ ગમે તે કહે પરંતુ આવશે રાહુલ ગાંધી !

  પશ્ચિમ બંગાળના આસનસોલથી ભાજપના સાંસદ બાબુલ સુપ્રીયોએ પોતાનાં ટીટર એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી, જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહત્પલ ગાંધી પર વ્યગં કર્યેા. આ તસ્વીરમાં લખ્યું હતું કે, આવશે તો રાહત્પલ ગાંધી જ. સાથે જ આ તસ્વીરની ફોટો નીચે લખેલું છે થાઇલેન્ડ ટૂરિઝમ. આ પ્રકારે તેમણે એકિઝટ પોલનાં આંકડાઓમાં કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં ભારે નુકસાન … Read More

 • ડીટીએચ, કેબલ ટીવીના બિલ નીચા લાવવા ટ્રાઈની વિચારણા

  ભારતમાં ટેલિકોમ અને બ્રોડકાસ્ટિંગ રેગ્યુલેટર ડીટીએચ અને કેબલ ટીવી અંગે એક કન્સલ્ટેશન પેપર લાવવા વિચારે છે. તાજેતરમાં ટ્રાઈએ ડીટીએચ માટે નવી પ્રાઈસીંગ નીતિ લાગુ કરી હતી પરંતુ તેમાં દર્શકો માટે ટીવી જોવાનું સસ્તું થયું નથી. નામ જાહેર નકરવાની શરતે ટ્રાઈના એક અધિકારીએ જણાવ્યું કે, બ્રોડકાસ્ટિંગ ટેરિફ ઘટાડવા માટે કન્સલ્ટેશન પેપર પર કામ ચાલે છે. આપણે … Read More

 • default
  આવતાં મહિનાથી 5g નેટવર્કનું પરિક્ષણ થશે શરૂ

  દેશમાં ૫જી સેવાઓ માટે દૂરસંચાર કંપનીઓ આવતાં મહિનાથી ટ્રાયલ શરૂ કરશે. આ ટ્રાયલ ત્રણ મહિના સુધી ચાલશે. ટ્રાયલના આધાર પર દૂરસંચાર વિભાગની આ વર્ષના અતં સુધી દેશમાં ૫જી સેવાઓ શરૂ કરવાની યોજના છે. વર્ષ ૨૦૨૦ સુધી દેશભરમાં તેને ઝડપથી લાગુ કરવાનો લયાંક સેવવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સાહે દૂરસંચાર કંપનીઓને ટ્રાયલ માટે … Read More

Most Viewed News
VOTING POLL