India Lattest News

 • નીરવ-ચોકસીની કંપનીઓના ચાર અધિકારીની ધરપકડ

  સીબીઆઈએ પીએનબી કૌભાંડ મામલામાં ગઈકાલે નીરવ મોદી અને તેના મામા મેહલ ચોકસીની કંપ્નીઓમાં કામ કરનારા ચાર અધિકારીઓને પકડી પાડયા છે. એક અધિકારીએ આ અંગેની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે એજન્સીએ નીરવ મોદી ગ્રુપ્ની કંપ્નીઓના બે અધિકારીઓ અને એક ઓડિટર તથા ચોકસીની માલિકીવાળી ગીતાંજલિ ગ્રુપ્ના એક ડાયરેક્ટરને પકડી પાડયો છે. તેમણે જણાવ્યું કે નીરવ મોદીની … Read More

 • default
  સપા-બસપા 22 વર્ષ બાદ ફરી એક થયા

  ઉત્તરપ્રદેશમાં સપા અને બસપા 22 વર્ષ બાદ ફરી એકબીજાની નજીક આવ્યા છે. વિધાનસભા અને રાજ્યસભા ચૂંટણી માટે બસપા અને સપાએ સમજૂતિ કરી છે. બસપા પ્રમુખ માયાવતીએ રવિવારે લખનૌમાં આ અંગેની જાહેરાત કરી હતી. માયાવતીએ સ્પષ્ટ કર્યું કે આ સમજૂતિનો અર્થ એવો નથી કે તે લોકસભા ચૂંટણી માટે સપા સાથે ગઠબંધન કરી રહ્યા છે. માયાવતીએ કહ્યું … Read More

 • રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના વાહનો પર નંબર પ્લેટ મુકાશે

  ટૂંક સમયમાં ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલો અને ઉપ-રાજ્યપાલોના વાહનો પર નંબર પ્લેટ મુકાશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે કાર્યકારી વરિષ્ઠ ન્યાયાધીશ ગીતા મિત્તલ અને જસ્ટિસ સી. હરિશંકરની ખંડપીઠમાં શપથપત્ર દાખલ કરીને જણાવ્યું હતું કે એમણે ઉપરોક્ત મહાનુભાવોના સંબંધીત પ્રશાસનને વાહનોને રજિસ્ટર્ડ કરવા જણાવ્યું છે. આ વિશેનો પત્ર બીજી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ અ Read More

 • ટ્રેનોમાં મુસાફરોની સમસ્યા ઉકેલવા સર્વિસ કેપ્ટનની નિમણૂક કરાશે

  ટ્રેનમાં મુસાફરી કરનાર યાત્રીઓને થતી તકલીફોનું માટે હવે એક સરળ ઉપાય હશે. હવે માત્ર એક જ વ્યક્તિ તેનું સમાધન કરશે. સર્વિસ કેપ્ટનના નામે ઓળખાતી વ્યક્તિને રેલવે દ્વારા નિયુક્ત કરવામાં આવશે. ગત વર્ષે ડિસેમ્બરમાં રેલવે મંત્રી પીયૂષ ગોયલે ઝોનલ હેડ્સની સાથે મીટિંગ કરી હતી ત્યારે રેલવે કમિટિ પાસે અભિપ્રાયો માંગ્યા હતા. રેલવે કમિટિ દ્વારા સર્વિસ કેપ્ટન … Read More

 • જમ્મુમાં સેના ઉપર ફરી હુમલો: આતંકવાદી સહિત 4નાં મોત

  જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ આર્મીની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો છે. આ દરમિયાન સુરક્ષા દળોના જવાબી ફાયરિંગમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો. જ્યારે ઘટનાસ્થળે જ અન્ય ત્રણ મૃતદેહ પણ મળી આવ્યા છે. આર્મીએ કહ્યું છે કે, તેઓ આતંકવાદીઓના મદદગાર ઓવરગ્રાઉન્ડ વર્કર હતા. જોકે સ્થાનિક લોકોએ તેમને સ્થાનિક કહ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી … Read More

 • પીએનબી કૌભાંડના ઓછાયા વચ્ચે સંસદના બજેટ સત્રનો પ્રારંભ

  આજથી સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો શ થવાનો છે. હવે જે પ્રકારના રાજકીય સંકેતો અને સંદેશો છે તે પ્રમાણે આ મોદી સરકારનું ૪ વર્ષનું સૌથી વધુ હોબાળાવાળું સત્ર સાબિત થઈ શકે છે. આ સત્રમાં યાં વિપક્ષ સરકાર પર દરેક રીતે હત્પમલો કરવાના મૂડમાં છે તો મોદી સરકાર પણ પલટવાર કરવાની તૈયારી કરી લીધી છે. સાથે … Read More

 • જીએસટી હેઠળ નફાખોરીની વિરુદ્ધ ફરિયાદ કરવી સરળ બનશે

  જીએસટી હેઠળ ટેકસમાં કાપનો લાભ ગ્રાહકોને નહીં આપનારી કંપનીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા હવે વધુ સરળ થવા જઈ રહી છે. એવી સંભાવના છે કે કેન્દ્ર સરકાર નફાવિરોધી નિયમ અંતર્ગત ફરિયાદ કરવાની પ્રક્રિયાને સરળ બનાવે છે અને તેનાથી આમ જનતા ખૂબ ઝડપથી વિક્રેતાની વિરુદ્ધ નફાખોરી અંગેની ફરિયાદ કરી શકશે. અત્યાર સુધીમાં આ વ્યવસ્થા હેઠળ ફકત … Read More

 • ૩૧માંથી ૨૧ રાજ્યમાં ભગવો: ભાજપની પાંખો ફેલાઈ રહી છે

  ત્રિપુરામાં ડાબેરીઓની સરકાર ઉથલાવવાની સાથે સાથે ભાજપ નાગાલેન્ડ અને મેઘાલયમાં પણ શાસક પક્ષનો હિસ્સો બનવાનો છે. આ સાથે જ ભાજપ દેશના કુલ ૩૧ રાયમાંથી ૨૧ રાયમાં સત્તા પર છે કે પછી સત્તામાં ભાગીદાર બની ગયો છે. આ બાબત રાષ્ટ્ર્રીય રાજકારણ પર ભાજપનું અભૂતપૂર્વ વર્ચસ્વ દર્શાવે છે. વધુ મહત્વની વાત તો એ છે કે મુખ્ય વિપક્ષ … Read More

 • મેઘાલયમાં ‘ગોવાવાળી’ ન થાય તે માટે કોંગ્રેસના પ્રયાસો: સરકાર રચવાનો દાવો

  મેઘાલયમાં સૌથી મોટી પાર્ટી બનવા છતાંયે કોંગ્રેસ મહત્પમત પ્રા કરી શકી નથી. કોંગ્રેસને અહીં સૌથી વધારે ૨૧ બેઠકો મળી છે. ગોવા અને મણિપુર જેવી સ્થિતિ મેઘાલયમાં ના સર્જાય તે માટે કોંગ્રેસ આ વખતે સક્રિય જણાઈ રહી છે. આ કારણે જ મોડી રાત્રે મેઘાલય કોંગ્રેસના અધ્યક્ષ વિંસેટ પાલા અને કોંગ્રેસના મહાસચિવ સીપી જોશીએ રાયપાલ ગંગા પ્રસાદની … Read More

 • ત્રિપુરાની સફળતા પછી ભાજપની નજર કેરળ–બંગાળ ઉપર

  દેશના તમામ રાજ્યોમાં ઝડપથી સરકાર બનાવી રહેલા ભાજપને નોર્થ ઈસ્ટમાં પણ પોતાનો દબદબો વધારવામાં સફળતા મળી છે. આ ચૂંટણીમાં સફળતા મળ્યા પછી કર્ણાટક સહિત કેરળ અને બંગાળમાં પણ સત્તા હાંસલ કરવા માટે પાર્ટી ઉમગં અને તાકત સાથે જોર લગાવશે.આ જીત પછી ૨૦ રાજ્યોમાં સરકાર નક્કી છે. ઉત્તર–પૂર્વના આ રાજ્યોમાં ભાજપને આશ્ચર્યજનક પરફોર્મન્સથી તમામને મોટું આશ્ચર્ય … Read More

Most Viewed News
VOTING POLL