India Lattest News

 • default
  અફઘાનમાં અપહૃત ભારતીય એન્જિનિયરોનો ટૂંક સમયમાં છૂટકારો

  અફઘાનિસ્તાનમાં રવિવારે અપહરણ થયેલા સાતેય ભારતીય ઈલેક્ટ્રિકલ એન્જિનિયર છે. તેમનું એવા સમયે અપહરણ કરવામાં આવ્યું જ્યારે તેઓ એક ઈલેક્ટ્રિસિટી સબ સ્ટેશન જઈ રહ્યા હતા જેનો કેઈસીને કોન્ટ્રાક્ટ મળેલો છે. યુદ્ધ પ્રભાવિત અફઘાનિસ્તાનમાં મોટા પાયે ભારતીય કંપ્નીઓ અને કર્મચારી મોટી પાયાગત પરિયોજનાઓ પર કામ કરી રહ્યા છે. તેમાં લગભગ 150 ભારતીય એન્જિનિયર અને ટેકનીકલ નિષ્ણાતો છે. … Read More

 • બેન્કીંગ વ્યવસ્થામાં રહેલા છીંડા બૂરવા સરકારે કમર કસી

  પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)માં ઉદ્યોગપતિ નીરવ મોદી અને મેહલ ચોકસી દ્વારા કરવામાં આવેલા કૌભાંડ બાદ દેશની બેન્કીંગ વ્યવસ્થામાં સામે આવેલા છીંડા બૂરવાની વધુ એક કોશિશ ટૂંક સમયમાં શ કરવામાં આવશે. આ વખતની પહેલ પહેલાંના મુકાબલે ઘણી અલગ હશે. બેન્કો પર નજર રાખવાની વ્યવસ્થાનો નિયમ પહેલી વખત દેશની સર્વોચ્ચ તપાસ એજન્સી સીબીઆઈના સુચન ઉપર તૈયાર કરવામાં … Read More

 • એલઆઈસીએ 2 ટકા રકમ સામાજિક કલ્યાણ માટે વાપરવી પડશે

  કેન્દ્ર સરકાર હવે એલઆઈસીને કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી એટલે કે સામાજિક સેવા તરફ કોર્પોરેટ ક્ષેત્રની જવાબદારીવાળા મિકેનિઝમ હેઠળ લાવવા માગે છે અને આ નવી વ્યવસ્થા હેઠળ એલઆઈસીએ પોતાના સરપ્લસ ફંડમાંથી 2 ટકા રકમ સામાજિક પ્રવૃત્તિઓ એટલે કે કલ્યાણકારી પ્રવૃત્તિઓ માટે વાપરવી પડશે. સરકારના એક વરિષ્ઠ અધિકારીએ નામ ગુપ્ત રાખવાની શરતે પત્રકારોને આ માહિતી આપી હતી અને … Read More

 • default
  પાકિસ્તાનના ગૃહમંત્રી પર જીવલેણ હુમલો, ખભા પર વાગી ગોળી

  પાકિસ્તાનના ગૃહમંત્રી એહસન ઈકબાલ પર પંજાબ પ્રાંતમાં એક રેલી દરમ્યાન જીવલેણ હુમલો કરવામાં આવ્યો. 59 વર્ષના નેતા પર ફાયરિંગ કરવામાં આવ્યું, ગોળી સીધી ખભા પર વાગી. ડોન ન્યૂઝના રિપોર્ટમાં પોલીસના હવાલે કહેવામાં આવ્યું છે કે, ગૃહમંત્રી નરોવલ કંજરૂર તહસીલમાં એક જાહેરસભાને સંબોધન કરી રહ્યા હતા તે સમયે આ ઘટના સર્જાઈ. મળતી માહિતી મુજબ, ગૃહમંત્રીને હાલમાં … Read More

 • 30 હજાર કરોડના સામ્રાજ્ય ધરાવતા પિરામલ પરિવારની વહુ બનશે ઈશા અંબાણી

  નીતા અંબાણી અને મુકેશ અંબાણીની દીકરી અને આકાશ અંબાણીની બહેન ઇશા અંબાણી આ વર્ષે ડિસેમ્બરમાં સ્વાતી અને અજય પિરામલનાં દીકરા આનંદ પિરામલ સાથે થશે. આ લગ્ન ભારતમાં જ થશે. આનંદ અને ઇશા લાંબા સમયથી સારા મિત્રો છે. બંનેનાં પરિવાર વચ્ચે ચાર દાયકા જુના મિત્રતાનાં સંબંધ છે. આનંદ પિરામલ ભારતનાં પ્રતિષ્ઠિત રિયલ એસ્ટેટ કંપ્નીઓમાંથી એક પિરામલ … Read More

 • જીએસટી રિટર્ન્સમાં વિસંગતતા જોવા મળતા કંપનીઓને નોટિસ

  મહેસૂલ વિભાગને જીએસટીની ચૂકવણીમાં આશરે 34 ટકાની ઘટ હોવાનું જણાયા બાદ જે કંપનીઓની કરની ચૂકવણી તેમના અંતિમ સેલ્સ રિટર્ન સાથે બંધ બેસતીના હોય તેવી કંપ્નીઓને જીએસટી અધિકારીઓએ સ્ક્રુટીની નોટિસ મોકલવાની શઆત કરી છે. આ ઉપરાંત જે કંપ્નીઓના અંતિમ સેલ્સ રિટર્ન જીએસટીઆર-1 સિસ્ટમ દ્વારા ઓટો જનરેટ થતાં પરચેઝ રિટર્ન જીએસટીઆર-2એ સાથે મેળના ખાતા હોય તેવી કંપ્નીઓને … Read More

 • માત્ર 2 ટકા પગાર વધારાની દરખાસ્તથી બેન્ક કર્મચારીઓ નારાજ: હડતાળની ચિમકી

  પીએસયુ બેન્કોમાં બેડ લોનની સમસ્યાનું નુકશાન સ્ટાફને વેઠવું પડયું છે. બેન્કના કર્મચારીઓને અત્યાર સુધીનો સૌથી ઓછો પગારવધારો આપવામાં આવ્યો છે. સતત વધતી એનપીએ અને નફાકારકતામાં ઘટાડાને લીધે ઈન્ડિયન બેન્કસ એસોસીએશન (આઈબીએ)એ કર્મચારીઓને સરેરાશ માત્ર બે ટકા પગારવધારાનો પ્રસ્તાવ મુકયો છે. આઈબીએ અને યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ વચ્ચે વેતન વૃદ્વિની ચચર્િ પછી કર્મચારીઓને દેખાવો Read More

 • 13 રાજ્યોમાં આજે ભયંકર આંધી અને વરસાદની સંભાવના: હાઈએલર્ટ

  હજી ગયા અઠવાડિયે દેશનાં ઉત્તરનાં કેટલાંક રાજ્યોમાં તબાહી મચાવ્યા પછી હજી ભયાનક આંધી અને તોફાની વરસાદનો ખતરો ટળ્યો નથી. કેન્દ્રનાં ગૃહ મંત્રાલય દ્વારા દેશનાં 13 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં આજે ભયંકર આંધી અને ભારે વરસાદ પડવાની શંકા દશર્વિવામાં આવી છે. આ રાજ્યોમાં આજે ગડગડાટ અને વીજળીના ચમકારા સાથે ભયંકર આંધી ફૂંકાઈ શકે છે અને … Read More

 • ચૂંટણી કેસોમાં આરોપીઓના છૂટકારા મામલે સુપ્રીમ કોર્ટ ગંભીર

  કણર્ટિક વિધાનસભા ચૂંટણી પહેલાં ત્યાંથી પકડાયેલી અંદાજે 120 કરોડ પિયાની રોકડ અને ઘરેણાએ સાબિત કરી દીધું છે કે ચૂંટરીમાં કાળા નાણાનું જોર હજુ યથાવત છે પરંતુ ચૂંટણી પહેલાં પકડાતી રોકડ, શરાબ અથવા અન્ય આપત્તિજનક કેસના મોટાભાગના કેસમાં આરોપીઓ છૂટી જાય છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી કેસમાં આરોપીઓના છૂટકારાને ઘણો ગંભીરતાથી લીધો છે અને તે આવા મામલાને … Read More

 • default
  દિલ્હીમાં હવામાનનો મિજાજ બદલાયોઃ અનેક રાજ્યોમાં તોફાનની આગાહી

  હવામાન વિભાગે આજે દિલ્હી-એનસીઆરમાં સુસવાટા મારતા પવનોની સાથે વરસાદ પડવાની આગાહી આપી છે અને સાથો સાથ એલર્ટ પણ જારી કર્યું છે. આ સાથે જ અડધા ભારત પર આવનાર ત્રણ દિવસમાં વાવાઝોડાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેવી રીતે ઉત્તર પ્રદેશ, બિહાર, આેરિસ્સ અને પિશ્ચમ બંગાળમાં પણ આંધી ફૂંકાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે … Read More

Most Viewed News
VOTING POLL