India Lattest News

 • નવા વાહનમાં જૂનો નંબર જાળવી રાખવા માત્ર રૂા.5000 ભરવા પડશે

  પોતાની કાર અથવા બાઈકનો જૂનો નંબર જ નવી ગાડી માટે મેળવવા ઈચ્છતા લોકો માટે ટ્રાન્સપોર્ટ વિભાગે એક પ્રપોઝલ તૈયાર કરી છે. હવે સરળતાથી આેનલાઈન એપ્લાઈન અને પેમેન્ટ કરતાની સાથે જ જૂનો નંબર નવી ગાડી માટે મળી જશે. વિભાગનું આ ફાઈનલ પ્રપોઝલ કેબિનેટની બેઠકમાં મંજૂરી માટે લાવવામાં આવશે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે જૂના નંબર માટે ફી નક્કી કરી … Continue reading Read More

 • default
  અનંતનાગમાં સેનાને મળી મોટી સફળતા: હિઝબુલના ત્રણ આતંકીઓ ઠાર

  જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ભારતીય સૈન્યએ ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. અનંતનાગ જિલ્લાના હાકુરા વિસ્તારમાં સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આર્મી–સીઆરપીએફ–એસઓજીના જોઇન્ટ ઓપરેશનમાં આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીર પોલીસના ડીજીપી વૈધએ આ જાણકારી આપી હતી. અનંતના Read More

 • દેશના 1700થી વધુ સાંસદ-ધારાસભ્યો સામે ચાલી રહ્યા છે ફોજદારી કેસ

  દેશભરના 1700 થી વધુ સાંસદ અને વિધાનસભ્ય હાલમાં વિવિધ અદાલતોમાં 3000 થી વધુ ફોજદારી કેસોનો સામનો કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે સોગંદનામું રજુ કરીને સુપ્રીમ કોર્ટમાં આ માહિતી આપી હતી. ખાસ વાત એ છે કે ઉત્તર પ્રદેશ આ યાદીમાં મોખરે છે. અહીંના 248 સાંસદ-વિધાનસભ્ય કોર્ટમાં કેસનો સામનો કરી રહ્યા છે. ઉ.પ્રદેશ પછીના ક્રમે તામિલનાડુ, બિહાર, … Continue reading Read More

 • default
  એલઓયુના આધારે ૩૦ બેન્કે નાણાં ચૂકવ્યા

  વિદેશી બેન્કો સહિત ૩૦ બેન્કે પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ના લેટર્સ ઓફ અંડરટેકિંગ્સ (એલઓયુએસ)ના આધારે નીરવ મોદી, મેહુલ ચોકસી અને તેમની કંપનીઓ વતી નાણાં ચૂકવ્યા હોવાનું મનાય છે. સંસદીય સમિતિએ આ માહિતી આપી કેસની વ્યાપક તપાસ કરવાની જરૂરિયાત જણાવી છે. સંસદીય સમિતિના અહેવાલમાં એસબીઆઇ, યુનિયન બેન્ક, અલ્હાબાદ બેન્ક અને એકિસસ બેન્કે પીએનબીની ગેરંટી વટાવી છે. આગેવાનીમાં … Read More

 • default
  રાજ્યસભા માટે ભાજપે વધુ 18 ઉમેદવારો જાહેર કર્યા

  ભાજપે રાજ્યસભા માટે વધુ 18 ઉમેદવારોની યાદી જારી કરી છે. 16 રાજ્યોમાં 58 સીટો પર 23 માર્ચે ચૂંટણી થવાની છે. ભાજપ્ની યાદીમાં છત્તીસગઢથી સરોજ પાંડે, ઉત્તરાખંડથી અનિલ બલૂની ઉપરાંત રાજસ્થાનથી કિરોડીલાલ મીણા અને મદન લાલ સૈની, મહારાષ્ટ્રથી નારાયણ રાણે અને વી.મુરલીધરન, હરિયાણાથી લેફ.જનરલ (સેવાનિવૃત્ત) ડી.પી.વત્સ, મધ્યપ્રદેશથી અજય પ્રતાપસિંહ અને કૈલાશ સોની, યુપીથી અશોક વાજપેયી, વિજયપાલસિંહ &h Read More

 • default
  દારૂ વેચવાના લાયસન્સની ફી મામલે કેન્દ્ર-રાજ્ય સરકારો આમને-સામને

  જીએસટી કાઉન્સીલમાં અત્યાર સુધી તમામ નિર્ણયોમાં ભલે સર્વસંમતિ સધાઈ ચૂકી હોય પરંતુ શરાબ પર લાયસન્સ ફી જીએસટીના દાયરામાં આવે છે કે નહી તેને લઈને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મતભેદ સામે આવી ગયા છે. કેન્દ્રનું કહેવું છે કે શરાબ પર લાયસન્સ ફી પર જીએસટી બને છે પરંતુ રાજ્યોની દલીલ છે કે આ રકમ એક્સાઈઝ ડયૂટીનો હિસ્સો … Read More

 • ધો.10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

  ધો.10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. ધો.10માં આજે ગુજરાતી અને 12 સાયન્સમાં ફિઝિકસ અને કોમર્સમાં એકાઉન્ટ વિષયના પેપરો છે. સૌરાષ્ટ્રમાં બોર્ડના કુલ 5.68 લાખ વિદ્યાર્થીઓ આખા વર્ષની મહેનત પ્રશ્ર્નપત્ર પર ઉતારશે. વિદ્યાર્થીઓનો હાઉં દૂર કરવા માટે પરીક્ષા કેન્દ્રો પર ડીઈઓ કચેરી તેમજ સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓનું કુમ કુમ તિલક સાથે ગુલાબ આપી મીઠું … Read More

 • મહારાષ્ટ્ર સરકારનું ટેન્શન વધારતા 40,000 શિસ્તબધ્ધ ખેડૂતો

  મહારાષ્ટ્રની નજીક 40000 ખેડૂતોની રેલી મુંબઇના આઝાદ મેદાન પહોંચી ગઇ છે. લોનમાફી સહિત વિભિન્ન માંગોને લઇ નાસિકથી ચાલતા આ ખેડૂતો આજે વિધાનસભા પહોંચી ત્યાં પ્રદર્શન કરશે. ખેડૂતોના મોચર્નિે નિયંત્રિત કરવા માટે 45,000 પોલીસ કર્મચારી તૈનાત કરાયા છે. આ સિવાય એસઆરપી અને રેપિડ એક્શન ફોર્સને પણ તૈયાર રાખવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઇમાં … Continue reading Read More

 • વેપારીઓએ 34,000 કરોડનો જીએસટી છુપાવ્યો હોવાની સરકારને શંકા

  જૂલાઈ-ડિસેમ્બર વચ્ચે જીએસટી નેટવર્કમાં ફાઈલ રિટર્ન્સનું પ્રાથમિક વિશ્લેષણ કરવા પર એવી શંકા ઉભી થઈ છે કે કારોબારીઓએ રૂ.34000 કરોડ પિયાની ટેક્સ ચૂકવણી છુપાવીને રાખી છે. આ મુદ્દો શનિવારે મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં ચચર્યિો હતો. હવે એ કારોબારીઓએ નોટિસ મોકલવામાં આવી શકે છે જેમણે જીએસટી રિટર્ન્સ-1 અને જીએસટીઆર-3બીમાં અલગ અલગ દેણદારી બતાવી છે. જીએસટીઆર-1નો ઉપયોગ હજુ … Read More

 • default
  ચાર વર્ષનીથી સત્તા વિહોણી કોંગ્રેસના મહાઅધિવેશનમાં પહેલા જેવા ઠાઠ નહીં હોય!

  કોંગ્રેસ પાર્ટીનું સૌથી મોટુ આયોજન પણ આર્થિક મંદીનું શિકાર બની રહ્યું છે. કોંગ્રેસ તેના મહાઅધિવેશનને ભલે ઐતિહાસિક બનાવવાનો દાવો કરે પરંતુ કેટલાક મામલાઓમાં તે ખરેખર ઐતિહાસિક બની રહેશે. આયોજનની તૈયારી કરી રહેલી કોંગ્રેસે પાર્ટીના પ્રતિનિધિઓની રહેવાની વ્યવસ્થા અંગે પણ પીછેહઠ કરી છે. રાયમાં પાર્ટી ચાર વર્ષથી સતાથી દૂર છે અને હાલની વિધાનસભામાં તો કોંગ્રેસનો એકપણ … Read More

Most Viewed News
VOTING POLL