India Lattest News

 • ધનુષ મિસાઇલનું સફળરીતે પરીક્ષણ થયું : મોટી સફળતા

  ભારતે આજે પરમાણુ સક્ષમ ધનુષ મિસાઇલનુ સફળ પરીક્ષણ કર્યુ હતુ. આ મિસાઇલ 350 કિલોમીટર સુધી ત્રાટકવામાં સક્ષમ છે. આેરિસ્સાના દરિયાકાંઠા પર નેવલશીપ ખાતેથી તેનુ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. જમીનથી જમીનમાં પ્રહાર કરવામાં સક્ષમ આ અતિઆધુનિક મિસાઇલનુ સવારે 1052 વાગે પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. આ મિસાઇલનુ અગાઉ નવમી એપ્રિલ 2015ના દિવસે પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. પરીક્ષણ … Read More

 • ‘આધાર’ લિંક કરવા માટેની મુદત 31 માર્ચ પછી નહીં લંબાવાય

  બેન્કિંગ અને સેલ ફોન જેવી સંખ્યાબંધ સેવાઓને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટેની મુદત 31 માર્ચ પછી નહીં લંબાવાય એમ સુપ્રિમ કોર્ટે ગુવારે જણાવ્યું હતું. આ મુદ્દે સુનાવણી લાંબી ચાલશે અને સમયમયર્દિા નજીક આવી રહી છે એવી દલીલના આધારે સમયમયર્દિા લંબાવવા સિનિયર એડ્વોકેટ શ્યામ દીવાને કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે હાલ પૂરતી ફગાવી દીધી હતી. લગભગ … Continue re Read More

 • default
  નિરવ–મેહુલની બેલડીએ હિરાના વેપાર મારફતે ૨૦ હજારનું કાળું નાણું સફેદ કર્યું

  પંજાબ નેશનલ બેન્કને હજારો કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનારા નીરવ મોદી અને મેહુલ ચોકસીએ હિરા વેપાર દ્રારા ૨૦ હજાર કરોડ રૂપિયાનું કાળુ નાણું સફેદ કરી નાખ્યું છે. આ આશંકાને ધ્યાનમાં રાખી આવકવેરા વિભાગ ઝીણવટભરી તપાસ કરી રહ્યું છે. વિભાગ અનુસાર ધનશોધનનું આ કામ ૩૦૦ બનાવટી કંપનીઓ દ્રારા કરવામાં આવ્યું છે. હવે આ કંપનીઓની ઓળખ કરી દરોડા … Continue reading Read More

 • લોકોને લાગે છે કે હું ટી–૨૦ ફોર્મેટને લાયક નથી: ચેતેશ્વરપુજારા

  ભારતીય ટેસ્ટ ટીમના ભરોસાપાત્ર બેટસમેન ચેતેશ્વર પુજારાને આઈપીએલની આ સિઝનમાં પણ કોઈ લેવાલ મળ્યું નથી. પુજારા છેલ્લી ઘણી સિઝનથી આઈપીએલ રમી શકતો નથી. આ અંગે પુજારાએ પોતાનું દર્દ વ્યકત કરતાં કહ્યું કે લોકોને એમ લાગે છે કે હું ટી–૨૦ ક્રિકેટ નથી રમતી શકો અને આ જ કારણથી મને આઈપીએલની કોઈ પણ ટીમમાં જગ્યા નથી મળી … Read More

 • નોટબંધી દરમિયાન નિરવ મોદીના શો રૂમમાંથી વેલરી ખરીદનારા ૫૦ માલેતુજારોને આવકવેરાની નોટિસ

  નીરવ મોદી અને મેહત્પલ ચોકસી તરફથી આચરવામાં આવેલા હજારો કરોડના કૌભાંડમાં તપાસ એજન્સીઓ નીતનવી કાર્યવાહીને અંજામ આપી રહી છે. હવે ઈડી નોટબંધી દરમિયાન રોકડ ચુકવીને નીરવ મોદીના શો મમાંથી ખરીદી કરનારા ૫૦ માલેતુજારોને નોટિસ ફટકારી છે. આ માલેતુજારોએ નીરવ મોદીના શોમમાંથી કરોડો પિયાની વેલરી ખરીદી હતી. આ લોકોએ ૨૫ લાખથી લઈને ૧૦ કરોડ પિયા સુધીની … Co Read More

 • કરજમાં ડૂબેલી એરસેલ કંપનીને 9 લાખથી વધુ ગ્રાહકોનું અલવિદા

  મોટા કરજના ભારણ હેઠળ ડૂબેલી દુરસંચાર કંપની એરસેલના દેશભરમાં કરોડો ગ્રાહકો નેટવર્કની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. બે દિવસમાં તેના અંદાજે નવ લાખ ગ્રાહકોએ કંપની બદલવા માટે અરજી કરી દીધી છે. દેશભરમાં અંદાજે નવ કરોડ ગ્રાહકવાળી એરસેલની ઈન્ટર કનેકિટવીટી સેવા આઈડીયા કંપનીએ બધં કરી દીધી છે. બાકી લેણું ન ચૂકવવાને આ પાછળનું કારણ ગણવામાં આવી … Read More

 • default
  જાગ્યા ત્યારથી સવાર: હવે સરકાર ઓડિટરોની પણ જવાબદારી નક્કી કરશે

  પીએનબી કૌભાંડ બાદ સરકાર ઓડિટરોની જવાબદારી પણ નક્કી કરવાનો વિચાર કરી રહી છે. સરકારનું કહેવું છે કે છેતરપિંડી અથવા કૌભાંડના મોટાભાગના મામલામાં ઓડિટર એવું કહીને છટકી જાય છે કે તેમણે તો વાંધો ઉઠાવ્યો હતો પરંતુ હવે તેમણે પણ ગંભીરતા દાખવવી પડશે. આ માટે સરકાર પાંચ વર્ષથી લટકેલા રાષ્ટ્રીય નાણાકીય રિપોર્ટિંગ કમિટી (એનએફઆરએ)ની રચના કરવા જઈ … Read More

 • default
  સાંસદોને દર મહિને બખ્ખા: મળે છે અધધ વેતન

  આપણા દેશમાં વાર્ષિક માથાદીઠ આવક જો આપણે જોવા જઇએ તો તે અંદાજે ૧ લાખ પિયા છે. એટલે કે સામાન્ય રીતે દરેક ભારતીય વર્ષમાં ૧ લાખ પિયાની તો કમાણી કરી જ લે છે પરંતુ શું આપ આપનાં દ્રારા જ પસદં કરાયેલા નેતાઓનાં વેતન વિશે જાણો છો. તો તેમનું વેતન જાણીને આપને નવાઇ લાગશે. આપનાં દ્રારા જ … Continue reading Read More

 • શતાબ્દી એકસપ્રેસમાં હશે મહિલા ટીટીઈ

  અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડતી શતાબ્દી એકસપ્રેસમાં હવે મહિલા ટીટીઈ હશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચના રોજ મહિલા ટીટીઈને શતાબ્દી એકસપ્રેસમાં તૈનાત કરાશે. રેલવે મંત્રી પિયુષ ગોહિલે આ વાતની પુષ્ટિ કરી છે. જો કે, રેલવે તરફથી પ્રાથમિક તબક્કે મહિલાને ટીટીઈ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી જેનાથી એક જ દિવસની કમાણીમાં ઘણો ફાયદો થયો હતો. હાલ શતાબ્દી … Read More

 • default
  ડિપ્રેશન દૂર કરવામાં કેટલી મદદગાર એન્ટી ડિપ્રેસેન્ટ દવાઓ ? અભ્યાસમાં થયો ખુલાસો

  શું એન્ટી ડિપ્રેસેન્ટ દવાઓ વાસ્તવિક રીતે ડિપ્રેશનને ઓછું કરવામાં મદદગાર થાય છે ? વર્ષોથી પૂછાઈ રહેલા આ સવાલનો એક અભ્યાસ બાદ અંત આવી શકે છે. આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં 522 ટ્રાયલો દ્વારા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાનારી 21 એન્ટી ડિપ્રેસેન્ટ દવાઓને અંદાજે 1,20,000 દર્દીઓમાં સામેલ કરવામાં આવી છે. આ સ્ટડીમાં અનેક વાતો સામે આવી છે. રિસર્ચમાં સામે આવ્યું … Read More

Most Viewed News
VOTING POLL