Instagramમાં આવી રહ્યું છે આ ફીચર્સ, જાણો વિગત

May 4, 2018 at 2:21 pm


એવું લાગી રહ્યું છે કે દુનિયામાં બધી મોબાઈલ એપમાં પેમેન્ટનો ઓપશન મળી રહેશે અત્યાર સુધીમાં ઘણા મોબાઇલમાં પેમેન્ટ એપ લોન્ચ કરી છે.

હાલમાં જ ફેસબુકને ભારતીય યુઝર્સ માટે મોબાઈલ રિચાર્જનો ફીચર્સ પણ આપવામાં આવેલું હતો ત્યાં જ ઇન્સ્ટાગ્રામએ પણ પેમેન્ટનું ફીચર આપવામા આવ્યો છે.

Instagramએ હવે પેમેન્ટ ફીચર એપ પણ આપ્યો છે. હાલમાં આ ફીચર અમુક લોકો માટે આવી છે આ ફીચર આવ્યા પછી તમે તેની પ્રોફાઈલમાં જઈ તમારું ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ સેવ કરી એક સિક્યોરિટી પિન પણ સેટ કરી શકો છો આના પછી તમે શોપિંગ દ્વારા તમારા ઇન્સ્ટાગ્રામ એપ દ્વારા પણ પેમન્ટ કરી શકો છો

TechCrunch ના રિપોર્ટ અનુસાર ઇન્સ્ટાગ્રામમાં આની જાણકારી આપવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામએ કહ્યું છે કે પેમેન્ટ ફીચર અનુસાર તમે રેસ્ટોરન્ટ અંથવા સલૂન પણ બુક કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ એપમાં પેમેન્ટનું ફીચર હાલમાં ખાલી અમેરિકાના અમુક યુઝર્સ માટે આવ્યો છે.

Comments

comments

VOTING POLL