Jamnagar Lattest News

 • હાલારમાં મેઘાનું રોદ્રરૂપઃ જળાશયો ભરપૂરઃ કુલ પાંચ મોત

  વીતેલા શનિવાર અને રવિવાર જામનગરવાસીઆે લાંબા સમય સુધી ભૂલી શકશે નહી, આ બે દિવસ શહેરના લોકોએ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોયું હતું, મિનીટોની અંદર અનરાધાર વરસેલા વરસાદના કારણે શહેર અને જિલ્લાની સિકલ બદલાઇ ગઇ હતી, વરસાદના કારણે જુદી જુદી ઘટનાઆેમાં ડુબી જવાના કારણે ત્રણ વ્યિક્તઆેના અને વિજળી પડવાના કારણે બે વ્યિક્તના મોત થયા છે અને બે … Read More

 • default
  ખંભાળિયા નજીક નામીચા બુટલેગ૨નો ૪૪ લાખનો વિદેશી દા ભ૨ેલો ટ્રક ઝડપાયો

  ખંભાળિયા નજીક લાલપુ૨ બાયપાસ ચોકડી પાસેથી ગત ૨ોડી ૨ાત્રીના પશુ આહા૨ના બાચકાની આડશમાં છુપાવી લઈ જવાતો વિદેશી દાનો વિશાળ જથ્થો જિલ્લા એલસીબીએ ઝડપી લઈ ભાણવડ તાલુકા પંચાયતના સદસ્યના ભાઈ તથા ૨ાજયનો નામીચો બુટલેગ૨ સહિત નવ સામે ગુનો નોંધી એક શખસને ઝડપી લીધો હતો. પોલીસ સુત્રોમાંથી પ્રાપત માહિતી મુજબ ૨ેન્જ આઈજી સંદિપસિંહ તથા જિલ્લા પોલીસ વડા … Read More

 • આજે જામનગરમાં મુખ્યમંત્રી ‘આજકાલ’ના મહેમાનઃ મહાનુભાવોના સન્માન

  જામનગર વિસ્તારના વિકાસ, સમૃધ્ધિ અને ઉન્નતિમાં યોગદાન આપનારા મહાનુભાવોનું વિશિષ્ઠ સન્માન કરવા માટે ‘આજકાલ’ દૈનિક દ્વારા ‘ધી ઈિમ્પરિયા એવોર્ડ્સ’ 17મી આેગસ્ટના રોજ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે એનાયત કરવામાં આવશે. હાલાર અને ખાસ કરીને જામનગર શહેરે ‘આજકાલ’ને અનેરા લાડ લડાવીને અહીનું પ્રથમ નંબરનું અખબાર બનાવ્યું છે. બે દાયકાથી ‘આજકાલ’ Read More

 • જામનગર-દિલ્હી અને ભાવનગર-પુના હવાઈ સેવા શરૂ કરવા વિચારણા

  કેન્દ્ર સરકારે અમલમાં મુકેલી ‘ઉડાન’ યોજના હેઠળ હવે રાજ્ય સરકાર 15 નવા રૂટ ઉપર વિમાન સેવા શરૂ કરવાની વિચારણા કરી રહી છે. જે રૂટ ઉપર વિમાની સેવા શરૂ કરવાનો વિચાર થઈ રહ્યાે છે તેમાં જામનગર-દિલ્હી અને ભાવનગર-પુનાનો પણ સમાવેશ થાય છે. જો આ બન્ને શહેરોમાં આ મુજબની સેવાઆે શરૂ થશે તો મુસાફરોને ઘણો બધો લાભ … Read More

 • default
  કલ્યાણપુ૨ : લીંબડી નજીક છકડો ૨ીાા કૂવામાં ખાબકતા તળાજાના દંપતિનું મોત : બે નો બચાવ

  કલ્યાણપુ૨ તાલુકાના લીંબડીના ભ૨તપુ૨ નજીક ગત તા.૨૩ ના સાંજના ૭ થી ૮ વાગ્યાની વચ્ચે છકડો ૨ીાા પલ્ટીમા૨ી ૨ોડની બાજુમાં આવેલી વાડીમાં આવેલ કુવા નજીક ખાબકતા ૨િાામાં સવા૨ દંપતીનું મોત નિપજયું હતું જયા૨ે ૨િાા ચાલક સહિત મહિલાનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત વિગત મુજબ ભાવનગ૨ જિલ્લાના તળાજા તાલુકાના ખખડદળ ગામે ૨હેતા અને ખેતિકામ ક૨તા માલદેવસિંહ ભોજુભા … Read More

 • default
  ભાણવડમાં તમાકુ વેચતા ચાર દુકાનદારો દંડાયા

  ભાણવડમાં મીની બસ્ટેન્ડ પાસે સરકારી સ્કુલની બાજુમાં આવેલ મહેક પાનની દુકાનના સંચાલક અનવર ઇબ્રાહીમ હલેયૌત્રા દુકાનમાં તમાકુ યુકત પડીકી વેંચતા રૂા. 498ના મુદ્દામાલ સાથે પકડાઇ આવેલ બીજી દુકાન દલવાડી પાનના સંચાલક દેવજીભાઇ માધવજીભાઇ નકુમ પોતાની દુકાનમાં તમાકુ યુકત પડીકી વેચતા રૂા. 380/-ના મુદ્દામાલ સાથે પકડાઇ આવેલ. આ ઉપરાંત દ્વારકામાં બિરલા પ્લોટ વિસ્તારમાં સ્કુલ નજીક દુકાન … Read More

 • default
  ગુંદા ગામમાં તસ્કરો ત્રાટકયાઃ રૂપિયા 22 હજારની ચોરી

  ભાણવડના ગુંદા ગામમાં રહેણાંક મકાનોમાં તસ્કરો ત્રાટકીને 22 હજારના મુદામાલની ચોરી કરી ગયાની ફરીયાદ નાેંધાવવામાં આવી છે તસ્કરોની રંજાડથી નાગરીકોમાં રોષની લાગણી ફેલાઇ છે. ભાણવડના ગુંદા ગામે રહેતા ફરિયાદી અશ્વીનભાઇ ત્રિકમભાઇ પાડલીયા તથા આજુબાજુમાં રહેતા લોકોના ઘરમાં કોઇ ચોર ઇસમ પ્રવેશ કરી દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાના દાગીના કિંમત રૂપિયા 18 હજાર તથા … Read More

 • જામનગર મહાપાલીકા દ્વારા પ્રિ-મોનસુનની કામગીરી આરંભાઇ

  જામનગર મહાનગરપાલીકા દ્વારા દિગ્વીજય પ્લોટ-49 પાસેની કેનાલમાંથી પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત કેનાલો, ગટરોની સફાઇ આજે આંરભાઇ હતી, કેનાલોમાંથી અઢળક કોથળીઆે, પ્લાસ્ટીકની વસ્તુઆે વગેરે કાઢવામાં આવી હતી. આ પ્રિ-મોનસુન કામગીરી સમયે જામનગર મહાપાલકાના સોલીડ વેસ્ટ શાખાના અધિકારી ઉપિસ્થત રહયા હતા. Read More

 • default
  મોટી માટલીમાં ગંજીફા વડે જુગાર રમતા છ શખ્સ પકડાયા

  કાલાવડના મોટી માટલી ગામની નવી સ્કુલની પાછળના વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા છ શખ્સોને રોકડ અને ગંજીપતા સાથે પકડી લેવામાં આવ્યા હતા. કાલાવડ તાલુકાના મોટી માલી ગામની સ્કુલ પાછળ જાહેરમાં કેટલાક શખ્સો ગંજીફા વડે તીનપતીનો જુગાર રમે છે એવી બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી દરમ્યાનમાં તીનપતીનો જુગાર રમતા મોટી માટલીના અકબર બોદુ જોખીયા, … Read More

 • default
  જામનગર શહેરની નજીક આવેલ ખીજડીયા પક્ષી અભ્યારણમાં પાણીની દુવિધા

  જામનગર શહેરની નજીક આવેલ અને જામનગર શહેરની શાન ગણાતું ખીજડીયા પક્ષી અભ્યારણ જેને જોવા માટે સમગ્ર દેશ-વિદેશમાંથી પર્યટકો આવે છે. આ ખીજડીયા પક્ષી અભ્યારણમાં 300 ઉપરાંત પ્રજાતિના પક્ષી છે જે ઇઝરાયેલ, જાપાન, અફઘાનિસ્તાન, ફ્રાંસ, પેરીસ વગેરે દેશોમાંથી આવીને વસવાટ કરે છે. પરંતુ હાલમાં કોઇ પાણીની સુવિધા ન હોય અને પાણી માટેની કોઇ વ્યવસ્થા ન હોય … Read More

જામનગર રોજનીશી
Most Viewed News
VOTING POLL