Jamnagar Lattest News

 • default
  શ્રી દેશળદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (નવાગામ ઘેડ) દ્વારા વિદ્યાથ} સત્કાર સમારંભ યોજાયો

  શ્રી દેશળદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નવાગામ ઘેડ આયોજીત તા.2-6ને રવિવારના રોજ વિદ્યાથ} સત્કાર સમારભંનો કાર્યક્રમ રાખવા આવેલ છે. તા.10-5 થી તા.22-5 સુધીમાં રાજપાર્ક, સ્વામીનારાયણનગર, નવાગામ ઘેડ, ગાંધીનગર, ખોડીયાર કોલોની, સરૂસેકશન, અંધાશ્રમ તથા ગોકુલનગરમાં રહેતા યુ.કે.જી. થી ધો.9ના રજપૂત ખવાસ સમાજના વિદ્યાથ}આેએ માર્કશીટની ઝેરોક્ષની સાથે રાશનકાર્ડની ઝેરોક્ષ જોડી સાંજે 6 થી 8 વાગ્યા Read More

 • default
  પ.પૂ. સંતશ્રી દેશળ ભગતની નિમાર્ણતિથી મહોત્સવ યોજાયો

  પ.પૂ. સંત શ્રી દેશળ ભગતની 91મી નિમાર્ણતિથી મહોત્સવ તા.17-4ને બુધવારના રોજ નવાગામ ઘેડ ખાતે યોજાઇ ગયેલ. પૂ. દેશળ ભગતની શોભાયાત્રા, 101 દિવાની આરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં રજપૂત ખવાસ સમાજના ભાઇઆે તથા બહેનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ આમંત્રણને માન આપીને રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), સાંસદ પૂનમબેન માડમ, મેયર હસમુખભાઇ … Read More

 • મીઠાપુરમાં આવેલી એરસ્ટ્રીપનો રૂા. 29.97 કરોડના ખર્ચે વિકાસ કરાશે

  ટાટા કેમિકલ્સની દ્વારકા નજીકના મીઠાપુર ખાતે આવેલી એરસ્ટ્રીપનો કેન્દ્ર સરકારની રીજનલ કનેક્ટીવિટી સ્કીમ હેઠળ સમાવામાં આવ્યો છે. જેના પગલે હવે એર સ્ટ્રીપને એરપોર્ટ તરીકે ડેવલપ કરવામાં આવશે. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે ગુજરાત સરકારે કરેલા એમઆેયુ અંતર્ગત રાજ્યમાં કુલ 11 એરસ્ટ્રીપને વિકસાવવા માટે કેન્દ્ર સરકારે અગાઉ મંજુરી આપી હતી. હવે મીઠાપુરની ટાટા કેમિકલ્સ હસ્તકન Read More

 • default
  રાજયમંત્રી હકુભા જાડેજા તા. 10ના સવારે 10 થી 2 શહેરના લોકોને મળશે

  ગુજરાતના અન્ન અને નાગરીક પુરવઠા, કુટીર ઉદ્યાેગ તથા ગ્રાહક સુરક્ષાના રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા(હકુભા) તા. 10/5/2019 ને શુક્રવારના રોજ પોતાની આેફીસ ખાતે જામનગર શહેર અને જીલ્લાના લોકોને મળશે અને જે વ્યકિતના પ્રશ્નો હશે તેની અરજીની નકલ સાથે એમની મુલાકાત લઇ શકે છે જેથી સતત લોકો સાથે જોડાયેલા રહેતા રાજયના મંત્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા(હકુભા) દ્વારા લોકોના … Read More

 • default
  કર્મચારીઆેના ચાલુ ફરજે અવસાન થવા છતાં પણ ડીઆે કચેરી દ્વારા વિમાના નાણાં ન ચૂકવાયા

  જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા નવ જેટલા કર્મચારીઆેને હજુ સુધી વિમાના નાણાં ન ચૂકવ્યા હોવાની ફરિયાદો બહાર આવી છે ત્યારે રાજ્યના ઉચ્ચ શિક્ષણ કમિશ્નરે તાકીદની અસરથી આ નાણાં ચૂકવવા આદેશ આપતા ભારે ખળભળાટ મચી ગયો છે. જાણવા મળતી માહિતી પ્રમાણે કોઇપણ કર્મચારીનું ચાલુ નોકરીએ અવસાન થાય ત્યારે તેમને 60 હજારની મર્યાદામાં વિમાની રકમ ત્રણ મહિનામાં … Read More

 • ભાણવડમાં સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમીનાર સંપન્ન

  ભાણવડમાં સગર જ્ઞાતિના ધો.12 પાસ બાળકો માટે સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવેલ તેમજ આગામી તા.16થી શરૂ કરવામાં આવી રહેલા અભ્યાસ વર્ગ માટે એક લેખીત પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પાર્થ વિદ્યાસંકુલ અને દાસારામ યુવક મંડળના સંયુકત ઉપક્રમે યોજવામાં આવેલ આ માર્ગદર્શન સેમીનારમાં જ્ઞાતિના ધો.12 પાસ બાળકોને દેવભુમિ દ્વારકા જીલ્લાના ડે. કલેકટર વાઘેલા સાહેબ, &helli Read More

 • રંગમતી-નાગમતી પ્રત્યે કયાં સુધી દુર્લક્ષતા સેવશું…?

  નવાનગર-જામનગરની સ્થાપના નહોતી થઇ રણજીતસાગર, લાખોટા(રણમલ)તળાવ નહોતુ બન્યુ ત્યારે પણ રંગમતી-નાગમતી નદીઆે ખળખળ વહેતી હતી, બહુ થાેડાક નગરો, શહેરો એવા નસીબદાર હોય છે કે જેના આંગણે બબ્બે નદીઆે વહેતી જોવા મળે તે નસીબદારનગર એટલે આપણું નવાનગર-જામનગર છે. ભારત દેશની સંસ્કૃતિ નદી કિનારે જ વિકાસ પામી છે, નદી છે તે કુદરત તરફથી માનવજાતને મળેલ અનમોલ બક્ષીસ … Read More

 • default
  પત્ર લેખન સ્પર્ધામાં રાજ્યમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કરતી નગરની શિક્ષીકા

  ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા 2018-19ના વર્ષ માટે ઢાઇ અક્ષર પત્ર લેખન સ્પર્ધા સમગ્ર દેશ લેવલે યોજાયેલ આ સ્પર્ધા અઢાર વર્ષથી નચે અને અઢારવર્ષથી ઉપર એમ વિભાગોમાં યોજાયેલ જેમાં ગુજરાત રાજય સર્કલમાં કુલ 25805 સ્પર્ધકોએ ભાગ લીધેલો આ સ્પર્ધામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર સંચાલિત શાળા નંબરઃ 41ના મદદનીશ શિક્ષિકા વૈશાલીબેન આઇ. રાડીયાએ પણ ભાગ … Read More

 • default
  જામનગરની એચ. જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા ‘છોટીકાશી’માં નિકળેલી પરશુરામ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત

  જામનગર શહેરમાં અનેકવિધ સેવાક્યિ સંસ્થા સાથે જોડાયેલી સંસ્થા એચ.જે. લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નગરમાં યોજાયેલી ભગવાન પરશુરામજીની શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને નગરના શ્રેષ્ઠીઓ તેમજ બ્રહ્મઅગ્રણીઓની ઉપસ્થીતીમાં ભગવાન પરશુરામજીની પાલખીનું પૂજન કરાયું હતું સાથોસાથ ભાવિકો માટે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. છોટી કાશી જામનગર શહેરમાં સમ Read More

 • default
  ધ્રાેલમાં ગરમીના કારણે એટેકથી યુવાનનું મોત

  ધ્રાેલના નથુવડલા ગામે યુવાનનું વધુ પડતી ગરમીના કારણે હાર્ટએટેકથી મૃત્યુ નિપજયાનું પોલીસ દફતરે જાહેર થયું છે, બનાવના પગલે શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. હાલમાં ઉનાળો કાળઝાળ બન્યાે છે, ગરમી અને આકરા તાપના કારણે જનજીવનને અસર પહાેંચી છે તેમજ પશુ-પંખીઆે પણ ગરમીના કારણે પરેશાન થયા છે દરમ્યાનમાં વધુ પડતી ગરીમના કારણે એક યુવાનનો ભોગ લેવાયાનો … Read More

જામનગર રોજનીશી
Most Viewed News
VOTING POLL